JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
\(NaBr , NaNO _3, KI\) અને \(CaF _2\) માંથી જે ક્ષાર સાંદ્ર \(H _2 SO _4\) સાથે ગરમ કરવાથી રંગીન બાષ્પ ઉત્પન્ન કરતું નથી તેનો મોલર દળ _______ \(g mol ^{-1}\) છે.
(મોલર દળ \(\text{g mol} ^{-1}\) માં : \(Na : 23, N: 14, K: 39, O : 16, Br : 80,\) \(I : 127, F: 19, Ca : 40)\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) 78
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(CaF _2\) સાંદ્ર \(H _2 SO _4\) સાથે કોઈ વાયુ ઉત્પન્ન કરતું નથી.
\(NaBr \rightarrow\) \(Br _2\) ઉત્પન્ન કરે છે
\(NaNO _3 \rightarrow\) \(NO _2\) ઉત્પન્ન કરે છે
\(KI \rightarrow\) \(I _2\) ઉત્પન્ન કરે છે
\(NaBr \rightarrow\) \(Br _2\) ઉત્પન્ન કરે છે
\(NaNO _3 \rightarrow\) \(NO _2\) ઉત્પન્ન કરે છે
\(KI \rightarrow\) \(I _2\) ઉત્પન્ન કરે છે
Chemistry ના વધુ પ્રશ્નો
- Xg બેન્ઝોઇક એસિડની aq \(\mathrm{NaHCO}_3\) સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{CO}_2\) મુક્ત થાય છે, જે STP એ 11.2 L કદ રોકે છે.
X એ _____ g છે.JEE Mains 2025 સરળ - શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન \(XY\) એ \(T\) તાપમાને વિઘટન પામી વાયુઓ \(X\) અને \(Y\) નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ \(10\) બાર છે. તો આ પ્રક્રિયા માટે \(K_p\) જણાવોJEE Mains 2016 મધ્યમ
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) (સંયોજન) સૂચિ - \(II\) (ઉપયોગો) \((A)\) આયોડોફોર્મ \((I)\) અગ્નિશામક \((B)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((II)\) જંતુનાશક \((C)\) \(CFC\) \((III)\) એન્ટિસેપ્ટિક \((D)\) \(DDT\) \((IV)\) રેફ્રિજરન્ટ્સ JEE Mains 2024 મધ્યમ - \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_x(\mathrm{CN})_y\right]^{-}\) સૂત્રવાળા આર્યન (\(III\)) નો સંકીર્ણ જો તે તેની \(e_g\) કક્ષક માં એક પણ ઇલેક્ટ્રોન ધરાવતો ન હોય તો, \(x+y\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 મધ્યમ
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2017 અઘરું
- પ્રક્રિયાનો વેગ અચળાંક \((k)\) જુદા-જુદા તાપમાન \((T)\) પર માપવામાં આવે છે અને આપેલ આકૃતિમાં માહિતી આલેખ દ્વારા આપવામાં આવેલ છે.પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\)માં થશે? (\(R\) એ વાયુ અચળાંક છે)
JEE Mains 2020 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(Image-I\) ને \(Zn \cdot Hg / HCl\) નો ઉપયોગ કરીનો \(Image-II\) માં સરળતા થી રિડકશન કરી શકાય છે. કારણ \(R :\) \(Zn - Hg / Hcl\) નો ઉપયોગ કાર્બોનિલ સમૂહનો \(- CH _2\) - સમૂહ માં રિડકશન કરવામાં થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 અઘરું - આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(Q\) વિજભાર ધરાવતાં \(L\) લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ \(P\) પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ \(P\) નું સળિયાનાં કેન્દ્ર થી અંતર \(a=\frac{\sqrt{3}}{2} L\) છે.
JEE Mains 2021 અઘરું - નિર્બળ એસિડનું \(2\) દ્રાવણ \(HA\) માં \(3.885^{\circ} C\) નો ઠંડક છે.. આ એસિડનો વિયોજન અંશ ...... \(\times 10^{-3} .\) છે [અહી આપેલ : પાણીનો મોલલ અચળાંક= \(1.85 \,K \,kg \,mol ^{-1}\) શુદ્ધ પાણીનો ઠંડક \(\left.=0^{\circ} C \right]\)JEE Mains 2021 મધ્યમ
- એલ્યુમિનિયમ સામાન્ય રીતે તેની \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. આથી વિપરીત થેલિયમ તેની \(+1\) અને \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે છે આ નું કારણ શોધો.JEE Mains 2019 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(100\) \(\Omega\) ના અવરોધવાળી એક \(coil\) માં ચુંબકીય ફલકસમાં ફેરફાર કરીને પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે. \(coil\) ના ફલકસના મુલ્યમાં થતા ફેરફાર .......\(Wb\) છે :
JEE Mains 2017 મધ્યમ - \(25^{\circ} C\) પર જો \(H ^{+}\) આયનની સાંદ્રતા \(1\, M\) થી \(10^{-4} \,M\) માં ઘટેલ હોય તો \(MnO _{4}^{-} / Mn ^{2+}\) જોડીમાં ઓક્સિડાઈઝીંગ પાવર (શક્તિ) માં ફેરફારની માત્રા \(x \times 10^{-4} \,V\) છે. (ધારી લો કે \(H ^{+}\) ની સાંદ્રતા માં ફેરબદલ થતા \(MnO _{4}^{-}\) અને \(Mn ^{2+}\) ની સાંદ્રતા સમાન રહે છે) તો \(x\) નું મૂલ્ય ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \([\) આપેલ \(\left.: \frac{2.303 RT }{ F }=0.059\right]\)JEE Mains 2021 મધ્યમ