JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોમાં કયો ગુણધર્મ/કયા ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે :
(A) સહસંયોજક ત્રિજ્યા
(B) ઇલેક્ટ્રોન બંધુતા
(C) આયનીય ત્રિજ્યા
(D) પ્રથમ આયનીકરણ ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:
- A માત્ર B અને D
- B માત્ર A અને C
- C માત્ર B
- D A, B, C અને D
Answer & Solution
Correct Answer
(C) માત્ર B
Step-by-step Solution
Detailed explanation
સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોનો ક્રમ નીચે મુજબ છે. \(\mathrm{F} \lt \mathrm{Cl} \lt \mathrm{Br} \lt \mathrm{I}\) (સહસંયોજક ત્રિજ્યા) \(\mathrm{Cl} \gt \mathrm{F} \gt \mathrm{Br} \gt \mathrm{I}\) (ઇલેક્ટ્રોન બંધુતા)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) કહેવામાં આવે છે : વિધાન \((A)\) : \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{CH}_2 \mathrm{Br}\) ની \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયા \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{Br}\) ની \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયા કરતાં વધુ સરળતાથી થાય છે. કારણ \((R)\) : ટ્રાઇગોનલ બાયપિરામિડલ સંક્રાંતિ અવસ્થામાં વિકસિત આંશિક રીતે બંધિત અસંમિત p-કક્ષક ફિનાઇલ રિંગ સાથેના સંયોગ્મન દ્વારા સ્થિર થાય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :JEE Mains 2025 Medium - જ્યારે એક કુલંબ વિદ્યુતભાર \(\mathrm{AgNO}_3\) દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે જમા થતી ચાંદીનો જથ્થો શોધો.JEE Mains 2024 Medium
- જ્યારે \(2-\)બ્યુટીન \(H_2/\)લિંડલર ઉદીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન \(X\) મુખ્ય નીપજ તરીકે મળે છે અને જ્યારે તેની \(Na/liq.\) \(NH_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે \(Y\) મુખ્ય નીપજ ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
- ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.JEE Mains 2019 Medium
- આપેલા સંયોજનો માટે, વધતા \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્યનો સાચો ક્રમ:
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(x=(8 \sqrt{3}+13)^{13}\) અને \(y=(7 \sqrt{2}+9)^9\) જો \([t]\) એ મહત્તમ પૂણાંક \(\leq t\) દર્શાવ, તોJEE Mains 2023 Hard
- ત્રિકોણના શિરોબિંદુઓ \(A(-2,3), B(1,9)\) અને \(C(3,8)\) આપેલ છે. જો રેખા \(L\) એ ત્રિકોણ \(\mathrm{ABC}\) ના પરિકેન્દ્રમાંથી પસાર થાય છે અને \(\mathrm{BC}\) ને દુભાગે છે અને \(\mathrm{y}\)-અક્ષને બિંદુ \(\left(0, \frac{\alpha}{2}\right)\) માં છેદે છે તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આપેલ પરિપથમાં જ્યારે કળ બંધ કરીને અને સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ \(i\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 Hard
- એક થેલામાં \((N+1)\) સિક્કા છે, જેમાં \(N\) નિષ્પક્ષ સિક્કા અને એક સિક્કો એવો છે કે જેને બંને બાજુ 'છાપ' (હેડ) છે. એક સિક્કો યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને ઉછાળવામાં આવે છે. જો 'છાપ' (હેડ) મળવાની સંભાવના \(\dfrac{9}{16}\) હોય, તો \(N\) બરાબર છે:JEE Mains 2026 Medium
- નીચેની પ્રક્રિયામાં \(MnO_4^-\) આયતતા દૂર થવાતો ત્વરિત વેગ \(4.56 \times 10^{-3}\, Ms^{-1}\) છે. \(2MnO_4^ - + 10{I^ - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 5{I_2} + 8{H_2}O\) તો \(I_2\) ના ઉત્પન્ન થવાનો દર......\(\times {10^{ - 2}}\,M{s^{ - 1}}\) જણાવોJEE Mains 2013 Hard