JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલા \(\mathrm{p}\) - બ્લોક તત્ત્વોના ઑક્સાઇડ પૈકી, ઉભયધર્મી સ્વભાવ ધરાવતા ઑક્સાઇડની સંખ્યા _______ છે. \(\mathrm{Cl}_2 \mathrm{O}_7, \mathrm{CO}, \mathrm{PbO}_2, \mathrm{~N}_2 \mathrm{O}, \mathrm{NO}, \mathrm{Al}_2 \mathrm{O}_3, \mathrm{SiO}_2, \mathrm{~N}_2 \mathrm{O}_5,\mathrm{SnO}_2\)
- A \(2\)
- B \(6\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
એસિડિક ઑક્સાઇડ: \(\mathrm{Cl}_2 \mathrm{O}_7, \mathrm{SiO}_2, \mathrm{~N}_2 \mathrm{O}_5\) તટસ્થ ઑક્સાઇડ: \(\mathrm{CO}, \mathrm{NO}, \mathrm{N}_2 \mathrm{O}\) ઉભયધર્મી ઑક્સાઇડ: \(\mathrm{Al}_2 \mathrm{O}_3, \mathrm{SnO}_2, \mathrm{PbO}_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોષમાં થતી પ્રક્રિયા માટે. \(Pt ( s )\left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Ag ^{+}( aq ) \mid Ag ( s )\) \(E _{\text {Cell }}^{0}=+0.5332 \,V\). \(\Delta_{ f } G ^{0}\) નું મૂલ્ય..........\(k\,J\, mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- પ્રક્રિયા \(A(g) \rightleftharpoons B(g) + C(g)\) ને \(A(g)\) ના '\(a\)' જથ્થા સાથે શરૂ કરવામાં આવી હતી. સંતુલન અવસ્થાએ જણાય છે કે \(p\) ના કુલ દબાણે \(A(g)\) નો બાકી રહેલો જથ્થો \((a - x)\) છે.
આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_p\) નું મૂલ્ય નીચેના કયા પદ દ્વારા ગણી શકાય છે:JEE Mains 2026 Medium - \(\left[ Ti \left( H _{2} O \right)_{6}\right]^{3+}\) નું ઇલેક્ટ્રોનિક વર્ણપટ મહત્તમ \(20,300\, cm ^{-1}\) સાથે એક જ બ્રોડ શિખરો બતાવે છે સંકીર્ણ આયન નું \((CFSE)\) નું કિલો/જૂલ\(^{-1}\).......JEE Mains 2020 Medium
- જ્યારે એક કોષમાં કોષ અચળાંક \(1.3 \,cm ^{-1}\) માપવામાં આવે છે ત્યારે \(KCl\) નું \(5.0\, m \,mol \,dm ^{-3}\) જલીય દ્રાવણ \(0.55\, mS\) વાહકતા ધરાવે છે. તો આ દ્રાવણની મોલર વાહકતા ....... \(mSm ^{2}\, mol ^{-1}\) છે. (નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
- સૂચિ \(-I\) ને સૂચિ List\(-II :\) સાથે સરખાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) \([ Co( NH _{3})_{6}][ Cr ( CN )_{6}]\) \((i)\) જોડાણ સમઘટક્તા \((b)\) \([ Co ( NH _{3})_{3}( NO _{2})_{3}]\) \((ii)\) જલીય સમઘટક્તા \((c)\) \([ Cr ( H _{2} O )_{6}] Cl _{3}\) \((iii)\) સહસંયોજક સમઘટક્તા \((d)\) સિસ \(-[CrCl\) \(._{2}(\text { ox })_{2}]^{3-}\) \((iv)\)પ્રકાશિય સમઘટક્તા JEE Mains 2021 Medium - નીચે આપેલ બંધારણ સાથે \(RNA\) માં હાજર યુરેસીલ બેઇઝ છે. યુરિસિલમાં \(N\) ના \(\%............\) છે. મોલર દળ \(N =14\,g\,mol ^{-1} ; O =16\,g\,mol ^{-1} ; C =12\,g\,mol ^{-1} ; H =1\,g\,mol ^{-1}\);
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો સદીશ \((\vec{a}+3 \vec{b})\) એ \((7 \vec{a}-5 \vec{b})\) અને \((\vec{a}-4 \vec{b})\) એ \((7 \vec{a}-2 \vec{b})\) લંબ હોય તો સદીશ \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો મેળવો. (ડિગ્રીમાં )JEE Mains 2021 Medium
- ધારોકે ધન પૂર્ણાકો ને નીચેના સ્વરૂપ માં લખવામાં આવે છે.

પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા \(k\) માટે, જો \(k\) મી હાર માં બરાબર \(k\) સંખ્યાઓ આવેલી હોય, તો સંખ્યા \(5310\) જેમાં આવે છે, તે હાર ........... છે.JEE Mains 2024 Hard - \(2L\) લંબાઈના એક સમાન સળીયા \(AB\) ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત \(120^oC\) રાખવામાં આવે છે. \(AB\) સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને \(\frac{3L}{2}\) લંબાઇનો એક બીજા વાંકા સળીયા \(PQ\) ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા \(AB\) સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં \(P\) અને \(Q\) વચ્ચે તાપમાનનો તફાવત ....... \(^oC\) ની નજીકનો હશે
JEE Mains 2019 Hard - આપેલ પ્રક્રિયા શ્રેણીમાંથી મુખ્ય નીપજો નીપજ \(\mathrm{A}\) અને નીપજ \(\mathrm{B}\) છે. નીપજ \(\mathrm{A}\) અને નીપજ \(\mathrm{B}\) માં \(\pi\) ઇલેક્ટ્રોનનો કુલ સરવાળો _______ છે. (નજીકનો પૂર્ણાંક)
JEE Mains 2024 Medium - \(3^{2022}\) ને \(5\) વડે ભાગતાં મળતી શેષ ......... છે.JEE Mains 2022 Hard
- ગાંઠની (કેન્સરની) વૃધ્ધિ રોકતું સંયોજન જણાવો.JEE Mains 2019 Hard