JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
ના માટે બંધ વિયોજન ઊર્જા સૌથી વધારે છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(Cl _2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Bond energy of \(F _2\) less than \(Cl _2\) due to lone pair lone pair repulsions.
Bond energy order \(Cl _2 > Br _2 > F _2 > I _2\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{Cl}_{2}\right]\) ના સમઘટક / કો \(90^0\) નો \(\mathrm{Cl}-\mathrm{Co}-\mathrm{Cl}\) બંઘકોણ ધરાવે છે તે જણાવો.JEE Mains 2020 અઘરું
- નીચે આપેલા સમીકરણ ને ધ્યાનમાં લો. \(2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ\) નીચે આપેલામાંથી સંતુલન પર \(SO _3\) ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા \(...............\) છે. \((A)\) તાપમાનમાં વધારો કરવો. \((B)\) દબાણમાં વધારો કરવો. \((C)\) વધારે \(SO _2\) ને ઉમેરતા \((D)\) વધારે \(O _2\) ને ઉમેરતાં \((E)\) ઉદ્દીપકને ઉમેરતાJEE Mains 2023 મધ્યમ
- \(NO , NO _{2}, N _{2} O\) અને \(NO _{3}^{-}\)માં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ કયા ક્રમમાં છેJEE Mains 2021 મધ્યમ
- એલેનાયલ ગ્લાયસાયલ લ્યુસાયલ એલેનાયલ વેલાઈનમાં પેપ્ટાઈડ લીકેજ/લીકેજીસ (બંધ/બંધનો)\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: માલ્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:

માલ્ટોઝ એક બિન-રિડ્યુસિંગ શર્કરા છે.
વિધાન II: લૅક્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:
લૅક્ટોઝ એક રિડ્યુસિંગ શર્કરા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 મધ્યમ - પ્રક્રિયાઓ \(\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}\) નીપજ \(\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} \) નીપજ ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં \(\mathrm{E}_{\mathrm{a}}\) માં \(30 \;\mathrm{kJ} / \mathrm{mol}\) નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2020 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચેના પૈકી કયુ આણ્વિય કક્ષકની આકૃતિને સૌથી સારી રીતે રજૂ કરે છે ?
JEE Mains 2018 મધ્યમ - બે સદીશો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) ને સમાન મૂલ્ય છે. જો \(\overrightarrow{ A }+\overrightarrow{ B }\) નું મૂલ્ય (માનાંક) \(\overrightarrow{ A }-\overrightarrow{ B }\) ના મૂલ્ય કરતાં બમણું હોય, તો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) વચ્ચેનો કોણ ...................... થશે.JEE Mains 2022 મધ્યમ
- \(CCl _{4( g )}, H _2 O ( g ), CO _{2( g )}\) અને \(HCl ( g )\) ની સર્જન એેન્થાલ્પી અનુક્રમે \(-105,-242,-394\) અને \(-92\,kJ\,mol^{-1}\) છે.નીચે આપેલ પ્રક્રિયાની એન્થાલ્પીની માત્ર \(..........\,kJ\,mol^{-1}\) (નજીકનો પૂર્ણાંક) \(CCl _{4( g )} + 2 H _2 O ( g ) \rightarrow CO _{2( g )} + 4 HCl ( g )\)JEE Mains 2023 મધ્યમ
- \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 સરળ
- \(MOT\) મુજબ, \({O}_{2}^{2-}\)માં અયુગ્મિત ઇલેક્ટ્રોન(ઓ)ની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\mathrm{m}\) દળને એક દળરહિત દોરી વડે બાંધી એક \(\mathrm{r}\) ત્રિજ્યા અને \(m\) દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે \(h\) અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
JEE Mains 2020 મધ્યમ