enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
બંધના સર્જનમાં પરિણમે છે. કારણ \(R :\) ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને \(HF\) માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- B બંને, \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
- C \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
- D બંને, \(A\) અને \(B\) સાચાં છે પણ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
Answer & Solution
Correct Answer
(A) \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
Assertion is incorrect since in hydrogen bonding, Dipole-dipole interactions are noncovalent but ion-dipole interaction can also result in \(H\) -bond formation. Reason is correct since \(F\) is most electronegative element \(\&\) structure is Symmetrical \(H-\)bonds are present
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય \((solute)\) ને \(20\,g\) પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ \(373.52\,K\) પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. \(........g\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) પાણી \(373\,K\) પર ઉકળે છે.(આપેલ છે પાણીનો \(= 0.52\,K\,kg\,mol^{-1})\)JEE Mains 2023 Medium
- આર્વતકોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં સંયોજકતા કોશની ઇલેક્ટ્રોન રચના \(5s^2\,5p^4\) એ શામાં હાજર તત્વો સાથે સંકળાયેલા છે ?JEE Mains 2015 Medium
- એક વાયુ \(A _2\) નું વિયોજન નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ અનુસાર થાય છે. સંતુલન પર, કુલ દબાણ 300 K તાપમાને 1 bar છે.
\(A_2(g) \rightleftharpoons 2 A(g)\)
સંબંધિત પદાર્થોની પ્રમાણભૂત ગિબ્સ રચના ઊર્જા નીચે મુજબ આપવામાં આવેલી છે:
\(A _2(g)\) ના વિયોજનની માત્રા \(\left( x \times 10^{-2}\right)^{1 / 2}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x =\) _______.પદાર્થ \(\Delta G _{ t }^{\circ} / kJ mol ^{-1}\) \(A _2\) -100.00 \(A \) -50.832
(નજીકનો પૂર્ણાંક).
[આપેલ છે: R =8 J \(mol ^{-1} K^{-1}\), log 2 = 0.3010, log 3 = 0.48]JEE Mains 2026 Medium - નીચે આપેલા માંથી કે જે ઠંડા \(NaHCO _3\) અને \(NaOH\) દ્રાવણોમાં ઓગળશે નહી પણ ગરમ \(NaOH\) ના દ્રાવણમાં ઓગળશે તે સંયોજનની સંખ્યા \(............\) છે.
JEE Mains 2023 Hard - યાદી-I ને યાદી-II સાથે જોડો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - રુબીડીયમ પરમાણુ (\(Z=37\)) ના વેલેન્સ (સંયોજક) ઈલેકટ્રોન માટે ચાર કવોન્ટમ આંકોનો સાચો સેટ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક વ્યક્તિ પોતાનો \(4-\)અંકી \(ATM\) પીનકોડ ભુલી જાય છે. પણ તેને એવું યાદ છે કે કોડના તમામ અંકો ભિન્ન છે,મહત્તમ અંક \(7\) છે અને પ્રથમ બે અંકો નો સરવાળો એ છેલ્લા બે અંકોના સરવાળા બરાબર છે.તો સાચો કોડ મેળવવા માટે જરૂરી ચકાસણીની મહત્તમ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- \(90\) \( pF\) જેટલું સંઘારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંઘારકને \(20\) \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે.\(K = \frac{5}{3}\) જેટલો ડાઇઇલેકિટ્રક અચળાંક ધરાવતા ડાઇઇલેકિટ્રક પદાર્થને સંઘારકની બે પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે.પ્રેરિત વીજભારનું માન _______\(n \) \(C\) થશે.JEE Mains 2018 Medium
- સૂચિ \(I\) નો સૂચિ \(II\) સાથે મેળ કરો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (પધ્ધતિ) સૂચિ - \(II\) (ઉપયોગિતા) \(A\). નિસ્યંદન \(I\). વધેલી લાઈમાંથી ગ્લિસરોલનું અલગીકરણ \(B\). વિભાગીય નિસ્યંદન \(II\). એનીલીન-પાણીનું મિશ્રાણ \(C\). વરાળ નિસ્યંદન \(III\). ક્રૂડ ઓઈલનું અલગીકરણ \(D\). દબાણના ઘટાડા હેઠળ નિસ્યંદન \(IV\). કલોરોફોર્મ- એનીલીન JEE Mains 2024 Hard - જો \(z =2+3 i\) હોય તો \(z ^{5}+(\overline{ z })^{5}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.JEE Mains 2022 Medium
- \(i-\delta \) આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે \(35^o \) ના ખૂણે આપાત થતું કિરણ \(40^o \) નું વિચલન પામે છે,અને તે \(79^o \) ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે.JEE Mains 2016 Medium