JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
હેલોજનોની બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.
- A \(Cl _{2} > F _{2} > Br _{2} > I _{2}\)
- B \(I _{2} > Br _{2} > Cl _{2} > F _{2}\)
- C \(Cl _{2} > Br _{2} > F _{2} > I _{2}\)
- D \(F _{2} > Cl _{2} > Br _{2} > I _{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(Cl _{2} > Br _{2} > F _{2} > I _{2}\)
Step-by-step Solution
Detailed explanation
Correct order of bond dissociation enthalpy of halogens is \(Cl _{2} > Br _{2} > F _{2} > I _{2}\). Due to inter electronic repulsions \(F - F\) bond becomes weak and easily broken.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium - નીચેના પરિવર્તન માટે સાચા પ્રક્રિયકનો સાચો ક્રમ શું છે?
JEE Mains 2021 Hard - \(9.3 \mathrm{~g}\) શુદ્ધ એનિલીનનું ડાયઝોટાઇઝેશન કર્યા બાદ ફિનોલ સાથે યુગ્મન કરવાથી નારંગી રંગક મળે છે. ઉત્પન્ન થયેલા નારંગી રંગકનું દળ (ધારો કે \(100\)% ઉત્પાદન/રૂપાંતરણ) _______ \(g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- ઓક્સિજનનું વિસંગત વર્તન તેના _______ ના કારણે છે.JEE Mains 2024 Hard
- આ પ્રક્રિયાનો વિચાર કરો \(\mathrm{X}_2 \mathrm{Y}(\mathrm{~g})=\mathrm{X}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{Y}_2(\mathrm{~g})\)
\(\mathrm{X}_2 \mathrm{Y}(\mathrm{g})\) ના વિઘટન અંશ (x) અને તેના સંતુલન અચળાંક Kp વચ્ચેનો સાચો સંબંધ દર્શાવતું સમીકરણ ______ છે.
ધારો કે \(x\) ખૂબ જ નાનો છે.JEE Mains 2025 Medium - નીચેના પૈકી ક્યુ સંયોજન મહતમ દ્વિધુવ ચાકમાત્રા દર્શાવશે ?
JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \({I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).\) જો \({I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C\), જયાં \(C\) સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ \(\left( {a,b} \right)\) બરાબર . . . છે.JEE Mains 2017 Medium
- ધારો કે \(f: R-\{0\} \rightarrow R\) એવું વિધેય છે કે જેથી \(f(x)-6 f\left(\frac{1}{x}\right)=\frac{35}{3 x}-\frac{5}{2}\).
જો \(\lim _{x \rightarrow 0}\left(\frac{1}{\alpha x}+f(x)\right)=\beta ; \alpha, \beta \in R\), હોય, તો \(\alpha+2 \beta\) = __________JEE Mains 2025 Easy - એક ત્રિકોણ ABC માટે, ધારો કે \( \vec{p}=\vec{BC}, \vec{q}=\vec{CA} \) અને \( \vec{r}=\vec{BA} \). જો \( |\vec{p}|=2\sqrt{3}, |\vec{q}|=2 \) અને \( cos\hat{\theta}=\frac{1}{\sqrt{3}} \) જ્યાં θ એ \( \vec{P} \) અને \( \vec{q} \) વચ્ચેનો ખૂણો છે તો \( |\vec{p}\times(\vec{q}-3\vec{r})|^{2}+3|\vec{r}|^{2} \) = ........... છે.JEE Mains 2026 Medium
- \(5 \,V\) બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........\(A\) હશે.
JEE Mains 2022 Medium - 7.9 MeV \( \alpha \)-કણ, પરમાણુ ક્રમાંક 79 ધરાવતા એક લક્ષ્ય પદાર્થમાંથી પ્રકીર્ણન પામે છે. આપેલ માહિતી પરથી, લક્ષ્ય પદાર્થના ન્યુક્લિયસનો અંદાજિત વ્યાસ (આશરે) __________m છે.
\(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left.=1.6 \times 10^{-19} C \right]\)JEE Mains 2026 Medium - જો \(\cos ^{-1}\left(\frac{y}{2}\right)=\log _{e}\left(\frac{x}{5}\right)^{5},|y|<2\), તોJEE Mains 2022 Hard