JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: હાઈડ્રોજન હેલાઇડ્સના ઉત્કલનબિંદુનો વધતો ક્રમ \(HCl < HBr < HI < HF\) છે
વિધાન II: હાઈડ્રોજન હેલાઇડ્સના ગલનબિંદુનો વધતો ક્રમ \(HCl < HBr < HF < HI\) છે
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- B વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Answer & Solution
Correct Answer
(A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
Step-by-step Solution
Detailed explanation
સાચો ક્રમ છે: (i) ઉત્કલનબિંદુ: \(HF > HI > HBr > HCl\) (ii) ગલનબિંદુ: \(HI > HF > HBr > HCl\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વાયુરૂપ પ્રક્રિયા \(2NO_2(g) \rightleftharpoons N_2O_4 (g)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(NO_2(g)\) અને \(N_2O_4(g)\) ની સંતુલન મિશ્રણમાં \(N_2O_4,\) નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.JEE Mains 2018 Medium
- 3, 3-ડાઈમિથાઈલહેક્સ-1-ઈન-4-આઈન માં, અનુક્રમે _______ \(\mathrm{sp}^3\), _______ \(\mathrm{sp}^2\) અને _______ sp સંકરિત કાર્બન પરમાણુઓ હોય છે :JEE Mains 2025 Easy
- નીચે આપેલા આલેખોનો વિચાર કરો. ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ માટે પ્રક્રિયા વેગ અચળાંક \(\mathrm{k}(\log \mathrm{k})\) ના લઘુગણક વિરુદ્ધ \(\frac{1}{\mathrm{~T}}\) વચ્ચેના આલેખો આપેલા છે. આ પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જાનો સાચો ક્રમ ક્યો છે?
JEE Mains 2025 Medium - અર્ધપારગમ્ય પટલની અંદર 0.2 M ગ્લુકોઝ દ્રાવણને આવરીને એક કૃત્રિમ કોષ બનાવવામાં આવે છે. જ્યારે કૃત્રિમ કોષને 300 K તાપમાને 0.05 M NaCl ના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે વિકસિત થતું આસૃતિ દબાણ _______\(\times 10^{-1}\) બાર છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે : \(\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\) ] ધારો કે \(\mathrm{NaCl}\) નું સંપૂર્ણ વિયોજન થાય છે.JEE Mains 2024 Medium
- નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે. કારણ \(R :\) પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(\mathrm{MnO}_2\) નું આલ્કલાઈન ઓક્સિડેટીવ ગલન એ \("A"\) આપે છે કે જેનું આલ્કાઈન દ્રાવણમાં વિદ્યુતવિભાજનીય ઓક્સિડેશન કરતા \(B\) ઉત્પન્ન કરે છે. \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજ નો સાચો રંગ પસંદ કરો
JEE Mains 2023 Hard - \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.)JEE Mains 2022 Medium
- એલ્યુમિનિયમ અને કોપર જેવા દ્રવ્યો માટે સ્થિતિસ્થાપક અંકનો સાચો ક્રમ નીચેનામાથી કયો છે?JEE Mains 2014 Medium
- બોહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી થશે?JEE Mains 2024 Hard
- ત્રિજ્યા \(r\) અને ઘનતા \(\sigma\) ધરાવતો એક ગોળાકાર પદાર્થ ઘનતા \(\rho\) અને શ્યાનતા \(\eta\) ધરાવતા શ્યાન પ્રવાહીમાંથી મુક્તપણે પસાર થાય છે અને અંતિમ વેગ \(v _0\) પ્રાપ્ત કરે છે. રાશિ \(\eta\) માં અંદાજિત મહત્તમ ત્રુટિ હશે: (\(\sigma, \rho\) અને g (ગુરુત્વાકર્ષી પ્રવેગ) સાથે સંકળાયેલ ત્રુટિઓને અવગણો)JEE Mains 2026 Hard
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજયા અને ઘડીયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં \('I'\) પ્રવાહ ધરાવતા બે અવાહક વર્તુળાકાર ગોળા \(A\) અને \(B\) ધ્યાનમાં લો. કેન્દ્ર આગળ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય _______ થશે.
JEE Mains 2024 Hard