enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(IF_5\) અને \(IF_7\) આંતર હેલોજનના મધ્યસ્થ પરમાણુની ઉપર હાજર અબંધકારક યુગ્મોની સરવાળો \(........\) છે.
- A \(2\)
- B \(1\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(IF_5=1\) lone pair \(IF _7=0\) lone pair \(1+0=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં, પાત્રના કદનો વધારો નીપજોના સર્જનની તરફેણ કરશે ?JEE Mains 2018 Medium
- \(S_{N^{1}}\) વિસ્થાપન માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2019 Hard - \(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{OH})_6\right]\) અને \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{OH})_6\right]\) ની ગણતરી કરેલ સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium
- સિલ્વર પાવડર સાથે ટ્રાઈક્લોરોઇથેન \(1, 1, 1-\) ની પ્રક્રિયા દ્વારા રચાયેલ મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે ?:JEE Mains 2014 Hard
- જ્યારે ન્યૂટ્રોનના વેગથી ઈલેક્ટ્રોનનો વેગ \(x\) ગણો થાય ત્યારે એક ઈલેક્ટ્રોન અને એક ન્યુટ્રોનની તરંગલંબાઈ સમાન બનશે. તો \(x\) નું મૂલ્ય \(........\) છે. (નજીકનો પૂર્ણાંક) (ઈલેક્ટ્રોનનું દળ \(9.1 \times 10^{-31}\, kg\) અને ન્યુટ્રોનનું દળ \(1.6 \times 10^{-27} \,kg\) )JEE Mains 2022 Medium
- એક પાત્રમાં 1000 K તાપમાને \(\mathrm{CO}_2\) 0.5 atm દબાણે છે. ગ્રેફાઈટ ઉમેરતા, \(\mathrm{CO}_2\) નો કેટલોક જથ્થો CO માં રૂપાંતરિત થાય છે. જો સંતુલન અવસ્થાએ કુલ દબાણ 0.8 atm હોય, તો Kp _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારો કે એક વર્તુળ \(C\) નું કેન્દ્ર પ્રથમ ચરણમાં હોય, તે યામ-અક્ષોને ફક્ત ત્રણ બિંદુઓમાં છેદે અને યામ-અક્ષો પર સમાન અંતઃખંડ કાપે. જો રેખા \(x + y = 1\) પરના \(C\) ના જીવાની લંબાઈ \(\sqrt{14}\) હોય, તો \(C\) ની ત્રિજ્યાનો વર્ગ _______ છે.JEE Mains 2026 Hard
- તંદુરસ્ત પુખ્ત વયના માનવ શરીરમાં સમૂહ દ્વારા સૌથી વધુ વિપુલ તત્વો : ઓક્સિજન \((61.4\%);\) કાર્બન \((22.9\%),\) હાઈડ્રોજન \((10.0\%);\) અને નાઈટ્રોજન \((2.6\%).\) જો \(75\)કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિ જો બધા \(^1H\) પરમાણુઓ \(^2H\) અણુઓ દ્વારા બદલવામાં આવે તો તે ....... કિગ્રા છે.JEE Mains 2017 Medium
- જો \(f\) અને \(g\) એ \(R\) પર વિકલનીય વિધેય છે કે જેથી દરેક \(x\in R\) માટે \(f'(x) > 0\) અને \(g'(x) < 0\) તો દરેક \(x\) માટેJEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I :
,
કરતાં વધુ ઝડપી દરે આલ્કલાઇન જળવિભાજન અનુભવશે.
વિધાન II :
માં નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પ્રથમ વિસ્થાપન થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - એક પ્રકાશનું કિરણ બિંદુ \((2,2 \sqrt{3})\) એ રેખા \(x=1\) પરના બિંદુ \(A\) પર \(30^{\circ}\) ના આપાતકોણે આપત થાય. તે પ્રકાશનું કિરણ રેખા \(x =1\) થી પરાવર્તિત થાય અને \(x\) -અક્ષને બિંદુ \(B\) માં છેદે તો રેખા \(AB\) ........ બિંદુમાંથી પસાર થાયJEE Mains 2020 Hard
- ધારોકે \(S=\left\{E_{1}, E_{2}, \ldots \ldots ., E_{8}\right\}\) એ એક યાદૃચ્છિક પ્રયોગનો એવો નિદર્શાવકાશ છે કે જેથી \(\forall n =1,2, \ldots \ldots, 8\) માટે \(P\left(E_{n}\right)=\frac{n}{36}\) થાય. તો ગણ \(\left\{A \subseteq S: P(A) \geq \frac{4}{5}\right\}\) માં સભ્યો સંખ્યા \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard