ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી. કારણ \((R)\, :\) હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.

  1. A બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
  2. B બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું છે.
  3. C \((A)\) સાચું પણ \((R)\) સાચું નથી.
  4. D \((A)\) સાચું નથી પણ \((R)\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.

Step-by-step Solution

Detailed explanation

\(2 KMnO _{4}+16 HCl \rightarrow 2 MnCl _{2}+2 KCl +8 H _{2} O + Cl _{2}\) \(HCl\) gets oxidised by \(KMnO _{4}\) into \(Cl _{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app