ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

ખોટું વિધાન કયુ છે?

  1. A \({Cl}_{2}\) એ \(ClF\) કરતાં વધુ ક્રિયાશીલ છે.
  2. B \({F}_{2}\) એ \(ClF\) કરતાં વધુ ક્રિયાશીલ છે.
  3. C \(ClF\)ના જલીયકરણ પર \(HOCl\) અને \(HF\) બને છે.
  4. D જલીય દ્રાવણમાં \({F}_{2}\) એ \({Cl}_{2}\) કરતાં વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \({Cl}_{2}\) એ \(ClF\) કરતાં વધુ ક્રિયાશીલ છે.

Step-by-step Solution

Detailed explanation

\((i)\) Reactivity order: \(\left.{F}_{2}>{ClF} \text { (inter halogen }\right)>{Cl}_{2}\) \((ii)\) \({ClF}+{H}_{2} {O} \rightarrow {HOCl}+{HF}\) \((iii)\) Oxidizing power in aqueous solution \({F}_{2}>{Cl}_{2}>{Br}_{2}>{I}_{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app