JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
એસિડીક માધ્યમ માં હેલાઈડ આયનોનો સાચો સમૂહ કે જેને ઓકિસજન વડે આકિસડેશન કરી શકાય છે તે શોધો.
- A ફકત \(Br ^{-}\)
- B ફકત \(Cl ^{-}, Br ^{-}\) અને \(I ^{-}\)
- C ફકત \(Br ^{-}\) અને \(I ^{-}\)
- D ફકત \(I ^{-}\)
Answer & Solution
Correct Answer
(D) ફકત \(I ^{-}\)
Step-by-step Solution
Detailed explanation
Only \(I ^{-}\)among halides can be oxidised to Iodine by oxygen in acidic medium \(4 I ^{-}( aq )+4 H ^{+}( aq )+ O _2( g ) \rightarrow 2 I _2( s )+2 H _2 O ( l )\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ છે ? \(\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3}CHC{H_2}C{H_2}N{H_2}}
\end{array}\) \(\xrightarrow[{triethyla\min e}]{{ethyl\,formate\,\left( {1\,equiv} \right)}}\)JEE Mains 2019 Hard - ઇથાઇલઇથેનોએટમાંથી \(1.0\) મોલ \(2 -\)મિથાઇલપ્રોપેન\(-2-\)ઓલનું સંશ્લેષણ કરવા માટે \( ..... \) \({CH}_{3} {MgBr}\) ના સમકક્ષની જરૂર પડશે. (પૂર્ણાંક મૂલ્ય)JEE Mains 2021 Medium
- વધારાના મંદ HCl સાથેની પ્રક્રિયા દ્વારા STP એ 220 mL હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી મેગ્નેશિયમનું દળ છે.
આપેલ છે : Mg નું મોલર દળ \(24 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ગલનબિંદુઓનો સાયો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- દરિયાનું પાણી, જેને NaCl ના 6 મોલર \((6 \mathrm{M})\) દ્રાવણ તરીકે ગણી શકાય, તેની ઘનતા \(2 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની સાંદ્રતા 5.8 ppm છે. તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની મોલાલિટી, \(\mathrm{x} \times 10^{-4} \mathrm{~m}\) છે. \(\mathrm{x}=\) _______. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: NaCl નો મોલર દળ \(58.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(\mathrm{O}_2\) નો મોલર દળ \(32 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - સાચા વિધાનોની જોડી શોધી. \((i)\) તેના ઓક્સાઈડમાં મેંગનિઝની ઓકિસડેશન સ્થિતિ \(+7\) હોય છે. \((ii)\) રૂથેનિયમ અને ઓસ્મિયમતેના ઓકસાઈડોમાં \(+8\) ઓકિસડેશન આંક ધરાવે છે. \((iii)\) \(Sc\) એ \(+4\) ઓકિસડેશન અવસ્થા ધરાવે છે કે જે પ્રકૃતિમાં ઓકિસડાઈઝિંગ છે. \((iv)\) \(Cr +6\) ઓકિસડડેશન અવસ્થામાં ઓકિસડાઈઝિંગ પ્રકૃતિ ધરાવે છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- કયા હેલોજન નીચે આપેલા પ્રકિયાનું કારણ બને છે.તે માટે જાણીતું છે. \(2 Cu ^{2+}+4 X ^{-} \rightarrow Cu _2 X _2( s )+ X _2\)JEE Mains 2023 Medium
- નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \(A.\) દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે. \(B.\) બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે. \(C.\) ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે. \(D.\) મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે. \(E.\) રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2021 Hard
- હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, જ્યારે ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે તે \(8.48 \times 10^{-10} \mathrm{~m}\) છે. ઉત્તેજિત અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અને ધરા અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 Easy
- બે માણસ \(A\) અને \(B\) પદાર્થને \(d\) જેટલું અંતર ખસેડવા માટે તેના પર સ્થાનાંતરની દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે બળ લગાવીને કાર્ય કરે છે. માણસ \(A\) અને માણસ \(B\) દ્વારા લાગતા બળનો ગુણોત્તર \(\frac{1}{\sqrt{x}}\) છે. તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- એક વ્હીટસ્ટોન બ્રિજ શરૂઆતમાં ઓરડાના તાપમાને છે અને બ્રિજની બધી ભુજાઓ સમાન અવરોધ ધરાવે છે ( \(R_1=R_2=R_3=R_4\) ). જ્યારે \(R_3\) અવરોધને અમુક તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના અવરોધના મૂલ્યમાં \(10 \%\) નો વધારો થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(\left( V _{ a }- V _{ b }\right)\) (\(R _3\) ને ગરમ કર્યા પછી) __________ V છે.
JEE Mains 2026 Easy - બે શિરોલંબ સ્તંભ એક બીજથી \(150\) મીટર અંતરે આવેલ છે અને એકની ઊંચાઈ બીજા કરતાં ત્રણ ઘણી છે. જે તેમના તળીયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુથી તેમની ટોચના ઉત્સેધકોણ કોટીકોણ હોય, તો નાના સ્તંભની ઊંચાઈ (મીટરમાં) ............. થાય.JEE Mains 2021 Easy