JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલા પૈકી કે જેની પ્રકૃતિ અનુચુંબકીય છે તેવા ઓકસાઇડ(ડો)ની સંખ્યા શોધો. \(Na _{2} O , KO _{2}, NO _{2}, N _{2} O , ClO _{2}, NO , SO _{2}, Cl _{2} O\)
- A \(1\)
- B \(2\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(KO _{2}, NO _{2}, ClO _{2}, NO\) are paramagnetic.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) કર્બોક્સિલિક સમુહ માટે સલ્ફાનિલિક એસિડ એસ્ટરીકરણ કસોરી આપે છે. વિધાન \(II:\) ધારાના તત્વ રોકવા માટે લેસાઈન કસોટીમાં સલ્ફાનિલિક એસિડ લાલ રંગ આપે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- કથન \(A:\) કાર્બન ખુબ જ મહત્ત્વના બે ઓકસાઇડો બનાવે છે \(CO\) અને \(CO _2\). \(CO\) એ તટસ્થ છે જ્યારે \(CO _2\) એ પ્રકૃતિમાં એસિડિક છે. કથન \(R :\) \(CO _2\) એ પાણી સાથે મર્યાદિત રીત માં પાણી સાથે જોડાઇને કાર્બોનિક એસિડ બનાવે છે, જ્યારે \(CO\) એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, \(0.25\, g\) સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે \(2.5\, mL \,2 \,M \,H _2 SO _4\) ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી \(.....\) છે.JEE Mains 2022 Medium
- એલેનાઈન, ગ્લાયસીન અને વેલીન ને સાથે સાંકળીને તેમાંથી બનતા શક્ય ટ્રાયપેપ્ટાઈડની સંખ્યા, કે જ્યાં એકપણ એમિનો એસિડ નો ઉપયોગ એક કરતા વધારે વાર થતો નથી તે.....JEE Mains 2026 Hard
- પાયરોફોસ્ફોરિક એસિડ માં હાજર સિગ્મા અને \(\pi\) બંધો નો ગુણોત્તર \(......\) છે.JEE Mains 2023 Medium
- આપેલા સંયોજનમાં \(A-D\) દર્શાવેલ પ્રોટોનનો એ એસિડીકતાનો સાયો ક્રમ ક્યો છે?
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ \(25.0\; \mathrm{cm}\) અને \(1\; \mathrm{s}\) લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા \(40\) અવલોકન માટેનો સમય \(50\; s\) મળે છે. તો \(g\) ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... \(\%\) હશે.JEE Mains 2020 Medium
- વર્તુળ \(C_{1}\) એ ઉગમબિંદુ \(O\) માંથી પસાર થાય છે અને ધન \(x-\) અક્ષ પર \(4\) લંબાઇનો વ્યાસ છે. રેખા \(y =2 x\) એ વર્તુળ \(C _{1}\) પર જીવા \(OA\) બનાવે છે. અહી \(C _{2}\) માં \(OA\) વ્યાસ છે. જો \(C _{2}\) નો બિંદુ \(A\) આગળનો સ્પર્શક \(x\)-અક્ષને બિંદુ \(P\) અને \(y\)-અક્ષને \(Q\) માં છેદે છે તો \(QA : AP\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- આપેલ આકૃતિમાં બે પૈડાં \(P\) અને \(Q\) ને બેલ્ટ \(B\) થી જોડવામાં આવેલ છે. \(P\) પૈડાની ત્રિજયા \(Q\) પૈડાં કરતાં ત્રણ ગણી છે. સમાન ચાકગતિઊર્જાના કિસ્સામાં તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\left(\frac{{I}_{1}}{{I}_{2}}\right)\), \({x}: 1\) હોય તો \({x}\) નું મુલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\, kg\) અને \(4\, kg\) દળ ધરાવતા પદાર્થની વચ્ચે સ્પ્રિંગ જોડેલી છે.નાના દળનો પદાર્થ \(25\, rad/s\) ની કોણીય આવૃતિ અને \(1.6\, cm\)ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે મોટા દળ વાળો પદાર્થ સ્થિર રહે છે.આ તંત્ર દ્વારા જમીન પર મહત્તમ કેટલા \(N\)નું બળ લાગશે?
JEE Mains 2014 Hard - જો બિંદુ \(\left( {2,\alpha ,\beta } \right)\) એ સમતલ પર આવેલ છે કે જે બિંદુઓ \((3, 4, 2)\) અને \((7, 0, 6)\) માંથી પસાર થાય અને સમતલ \(2x - 5y = 15\) ને લંબ હોય તો \({2\alpha - 3\beta }\) મેળવો.JEE Mains 2019 Hard
- ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે \(4321\) કરતાં મોટી હોય અને અંકો \(0, 1, 2, 3, 4, 5\) નો ઉપયોગ કર્યો હોય . (પુનરાવર્તન સહિત)JEE Mains 2019 Hard