JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.
- A હાયપોહેલાઈટ
- B હેલેટ
- C પરહેલેટ
- D હેલાઇટ
Answer & Solution
Correct Answer
(B) હેલેટ
Step-by-step Solution
Detailed explanation
\(Br _{2}+5 \underset{\text { (excess) }}{ F _{2}} \longrightarrow 2 BrF _{5} \stackrel{+5}{\stackrel{ H _{2} O }{\longrightarrow}} HBrO _{3}\) (Forms bromate)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
સૂચિ - I (સંક્રાંતિ ધાતુ આયન) સૂચિ - II (ચુંબકીય ચાકમાત્રા (B.M.)) (A) Ti3+ (I) 3.87 (B) V2+ (II) 0.00 (C) Ni2+ (III) 1.73 (D) Sc3+ (IV) 2.84
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - એક તત્ત્વ ' \(E^{\prime}\) ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય \(374 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. ' \(E\) ' તત્ત્વો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D સાથે અનુક્રમે \(-328,-349,-325\) અને \(-295 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો સાથે પ્રક્રિયા કરે છે. ઉત્પાદનો EA, EB, EC અને ED નો આયનીય ગુણધર્મ ના સંદર્ભમાં સાચો ક્રમ છે:JEE Mains 2025 Medium
- આપેલ આયનોમાં ક્યુ સંસ્પંદન સ્થાયી કાર્બોકેટાયન છે?
JEE Mains 2021 Medium - \((I - IV),\) વિધાનોમાં કયા સાચા છે: \((I)\) \(Be\) ની \(Mg\)ની તુલનામાં નાના અણુ ત્રિજ્યા ધરાવે છે \((II)\) \(Al.\) કરતા \(Be\) ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે \((III)\) \(Be\) નો ભાર / ત્રિજ્યા ગુણોત્તર \(Al\) કરતા વધારે છે. \((IV)\) \(Be\) અને \(Al\) બંને મુખ્યત્વે સહસંયોજક સંયોજનો રચે છે.JEE Mains 2020 Hard
- નીચેનામાંથી પ્રકાશ અક્રિયાશીલ સંયોજન જણાવો.JEE Mains 2015 Hard
- \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\{(\alpha, \beta) \in \mathbf{R} \times \mathbf{R}:|\alpha-1| \leq 4 \text { and }|\beta-5| \leq 6\}\) અને \(B=\{(\alpha, \beta) \in \mathbf{R} \times\) \(\mathbf{R}: 16(\alpha-2)^2+9(\beta-6)^2 \leq 144\}\)JEE Mains 2025 Easy
- સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા \(R _{1}= R\) અને \(R _{2}=\alpha R\) છે,તેમની જડત્વની ચાક્માત્રા \(I_{1}\) અને \(I_{2}\) છે.જો \(I _{1}: I _{2}=1: 16\) હોય તો , \(\alpha\) નું મૂલ્ય ...... .JEE Mains 2020 Hard
- નીચેના સંયોજન નું \(IUPAC\) નામ શું હશે ?
JEE Mains 2020 Hard - મુખ્ય નીપજ (A) બનાવવા માટે નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ \((\mathrm{A})\) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Br}: 80, \mathrm{~N}: 14, \mathrm{P}: 31\) )JEE Mains 2025 Medium - કોઈ અનુંચુંબકીય (પેરામેગ્નેટીક) પદાર્થમાં \(10^{28}\) પરમાણુ પ્રતિ \(m^3\) માં રહેલા છે. તેની \(350\, K\) તાપમાને ચુંબકીય સસેપ્ટિબિલીટી \(2.8\times 10^{-4}\) છે.તો તેની \(300 \,K\) તાપમાને સસેપ્ટિબિલીટી કેટલી થશે?JEE Mains 2019 Medium
- ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 Hard