JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) \(SbCl _5\) એ \(SbCl _3\) કરતા વધારે સહસંયોજક છે. વિધાન \(II:\) હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- C વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
Statement \(I:\) Is correct according to Fajan's rule \(Sb ^{+5}\) more polarising power than \(Sb ^{+3}\). Statement \(II:\) Stability of higher oxides of halogen is primarily due to \(a)\) Higher oxidation state \(b)\) More EN halogen \(c)\) Resonance stabilization
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 150 kg ચૂનાના પત્થરને (\(75 \%\) શુદ્ધ) ગરમ કરવાથી ઉત્પન્ન થતા કેલ્શિયમ ઑક્સાઇડનું પ્રમાણ ______ kg છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: Ca-40, O-16, C-12 ના મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં)JEE Mains 2025 Medium - નીચે આપેલા સ્પીપીઝોમાંથી કે નેમાં મધ્યસ્થ પરમાણ દૂવારા (વડે) \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ દર્શાવાય છે તે ઓળખો.:JEE Mains 2024 Hard
- ફ્લોરિનના ઋણ ચિન્હ સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કલોરિનની તુલનામાં ઓછી છે કારણ.....JEE Mains 2013 Medium
- આલ્કલાઈન માધ્યમાં,\(........\)ઈલેક્ટ્રોનોની પ્રાપ્તિ પરમેંગેનેટ ઋણ આયનના રિડકશનમાં સંકળાયેલ છે.JEE Mains 2023 Easy
- પ્રોટીનનું બંધારણ જે તાપમાનથી પ્રભાવિત થતું નથી તે,JEE Mains 2022 Easy
- સંતુલન \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} \rightleftharpoons 2 \mathrm{CrO}_4^{2-}\) _______ માં જમણી બાજુ સ્થાનાંતરિત થાય છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક વિદ્યુતરસાયણિક કોષ, નીચેની બે રિડૉક્સ યુગ્મ, \(M^{x+}(aq)/M(s)\) \([E_{red}^\ominus=+0.15\text{ V}]\) અને \(Fe^{3+}(aq)/Fe(s)\) \([E_{red}^\ominus=-0.036\text{ V}]\) નો બનેલો છે. કોષનો EMF \((E_{cell})\) \(0.2057\) V નોંધવામાં આવે છે. જો વિદ્યુતરસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા ગુણોત્તર \(10^{-2}\) હોય, તો \(x\) નું મૂલ્ય ______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: M એ p-બ્લૉક ધાતુ છે અને \(\dfrac{2.303RT}{F}=0.059\) V]JEE Mains 2026 Hard - ધારો કે પરવલય \(y = x^2 + px + q\) બિંદુ \((1, -1)\) માંથી પસાર થાય છે અને તેના શિરોબિંદુ તથા \(x\)-અક્ષ વચ્ચેનું અંતર ન્યૂનતમ છે. તો \(p^2 + q^2\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- \(298\, {~K}\) પર સોફ્ટ ડ્રિંકના ઉત્પાદનમાં પ્રક્રિયા દરમિયાન \({CO}_{2}\) વાયુ પાણી દ્વારા પરપોટામાં આવે છે. જો \({CO}_{2}\) \(0.835\) બારનું આંશિક દબાણ લાવે તો \({CO}_{2}\)ના \(x \,{~m} \,{~mol}\) \(0.9\,{~L}\) પાણીમાં ઓગળી જશે. \(x\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે. (\(298\, {~K}\) એ હેન્રીના નિયમનો અચળાંક \({CO}_{2}\) માટે \(1.67 \times 10^{3}\) બાર છે.)JEE Mains 2021 Medium
- \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા અને \(l_1\) અને \(l_2\) લંબાઈ ધરાવતી બે નળીને શ્રેણીમાં જોડેલ છે અને બંનેમાથી પ્રવાહ ધારારેખી વહન કરે છે. \(P_1\) અને \(P_2\) એ બે નળીના ચેડાં વચ્ચેનો દબાણ નો તફાવત છે.જો \(P_2=4P_1\) અને \(l_2= \frac{l_1}{4}\), તો ત્રિજ્યા \(r_2\) કેટલી હશે?JEE Mains 2017 Hard
- 5A વિદ્યુતપ્રવાહ \(\frac{1}{\sqrt{2}} \mathrm{~m}\) બાજુવાળા ચોરસ ગૂંચળામાંથી પસાર થાય છે. તો ચોરસ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(B\) નું મૂલ્ય \(p \times 10^{-6} \mathrm{~T}\) હશે. જ્યાં, p નું મૂલ્ય _____ છે.
\(\left[\right.\) લો \(\left.\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\).JEE Mains 2025 Medium - વાહકતાના \(KCl\) દ્રાવણ \(0.14\, S m ^{-1}\) વાહકતા કોષમાં \(4.19 \,\Omega\) નો પ્રતિકાર બતાવે છે. જો સરખો કોષ \(HCl\) થી ભરવામાં આવે .પ્રતિકાર \(1.03 \,\Omega\).પર આવે છે. \(HCl\) દ્રાવણ ની વાહકતા \(....... \,\times 10^{-2} \,S m ^{-1}\).JEE Mains 2021 Hard