JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2
- JEE Mains 2022
- મધ્યમ
- MCQ
સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો, દરેક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા વાયુને જોડો.
| સૂચિ - \(I\) | સૂચિ - \(II\) |
| \((A)\) \(\left( NH _{4}\right)_{2} Cr _{2} O _{7} \stackrel{\Delta}{\longrightarrow}\) | \((I)\) \(H _{2}\) |
| \((B)\) \(KMnO _{4}+ HCl \rightarrow\) | \((II)\) \(N _{2}\) |
| \((C)\) \(Al + NaOH + H _{2} O \rightarrow\) | \((III)\) \({ O _{2}}\) |
| \((D)\) \(NaNO _{3} \stackrel{\Delta}{\longrightarrow}\) | \((IV)\) \({ Cl _{2}}\) |
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(( A )-( II ),( B )-( IV ),( C )-( I ),( D )-( III )\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\left( NH _{4}\right)_{2} Cr _{2} O _{7} \stackrel{\Delta}{\longrightarrow} N _{2}+ Cr _{2} O _{3}+4 H _{2} O\)
\(KMnO _{4}+ HCl \rightarrow MnCl _{2}+ KCl + Cl _{2}+ H _{2} O\)
\(Al + NaOH + H _{2} O \rightarrow H _{2}+ Na \left[ Al ( OH )_{4}\right]\)
\(NaNO _{3} \longrightarrow NaNO _{2}+ O _{2}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(\mathrm{CH}_3 \mathrm{COONa}\) અને \(\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{COONa}\) ના મિશ્રણના વિદ્યુત વિભાજનથી મળતા આલ્કેનની સંખ્યા _______ છે.JEE Mains 2024 અઘરું
- ઝેનોન સંયોજન \('A'\) એ આંશિક જળવિભાજન પર \(XeO _{2} F _{2}\) આપે છે. સંયોજનમાં હાજર રહેલા અયુગ્મીત ઇલેક્ટ્રોન જોડની સંખ્યા.........JEE Mains 2021 મધ્યમ
- નીચેના સંયોજનોમાંથી કયા એક મંદ \(\mathrm{NaOH}\) સાથે સરળતાથી પ્રતિક્રિયા આપશે?JEE Mains 2024 મધ્યમ
- \(Z = 120\) ધરાવતુ તત્વ (હજુ સુધીમાં શોધાયું નથી) ...........માં હશેJEE Mains 2019 મધ્યમ
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-\(I\) (ઘટકો) સૂચિ-\(II\) (રંગ) \((A)\) \(\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}\) \((I)\) જાંબલી \((B)\)\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}\) \((II)\) ઘેરો લાલ \((C)\)\([\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}\) \((III)\)પ્રુશિયન બ્લુ \((D)\)\(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3\) \((IV)\) પીળો JEE Mains 2024 મધ્યમ - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સંકીર્ણ સૂચિ \(II\) \(CFSE(\Delta_0)\) \(A\) \(\left[ Cu \left( NH _3\right)_6\right]^{2+}\) \(I\) \(-0.6\) \(B\) \(\left[\operatorname{Ti}\left( N _2 O \right)_6\right]^{3+}\) \(II\) \(-2.0\) \(C\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) \(III\) \(-1.2\) \(D\) \(\left[ NiF _6\right]^{4-}\) \(IV\) \(-0.4\) JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આપેલ પરિપથમાં, \(V _{ L }\) અને \(V _{ C }\) નાં મૂલ્યો \(V _{ R }\) કરતા બમણો છે. \(f=50 \,Hz\) આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ \(\frac{1}{ K \pi} \,mH\) છે. \(K\) નું મૂલ્ય ............ હશે.
JEE Mains 2022 મધ્યમ - કાર્બોહાઇડ્રેટ્સના સંદર્ભમાં નીચેનામાંથી ખોટું વિધાન છે:JEE Mains 2026 મધ્યમ
- યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી \(0.320\,mm\) દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર \(\lambda=500\, nm\) ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. \( - {30^o} \le \theta \le {30^o}\) ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે?JEE Mains 2019 મધ્યમ
- કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન \(.......\) હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.JEE Mains 2021 અઘરું
- જો \(2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) નો \(\hat{i}+2 \hat{j}+\alpha \hat{k}\) પરનો પ્રક્ષેપ શૂન્ય હોય, તો \(\alpha\) નું મૂલ્ય ........... હશે.JEE Mains 2022 અઘરું
- પદાર્થે \(t\) સમયમાં કાપેલું અંતર \(s=(2.5) t^2\) છે .\(t=5\,s\) સમયે પદાર્થની તત્કાલિન ઝડપ \(........\,ms^{-1}\) હશે.JEE Mains 2023 સરળ