JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(Fex _{2}\) અને \(Fey _{3}\) એ જાણીતાં છે જ્યાં \(x\) અને \(y\) અનુક્રમે શોધો.
- A \(x = F , Cl , Br , I\) અને \(y = F , Cl , Br\)
- B \(x = F , Cl , Br\) અને \(y = F , Cl , Br , I\)
- C \(x = Cl , Br , I\) અને \(y = F , Cl , Br , I\)
- D \(x = F , Cl , Br , I\) અને \(y = F , Cl , Br , I\)
Answer & Solution
Correct Answer
(A) \(x = F , Cl , Br , I\) અને \(y = F , Cl , Br\)
Step-by-step Solution
Detailed explanation
\(\underset{\text { (Unstable) }}{2 FeI _{3}} \longrightarrow \underset{\text { (Stable) }}{2 FeI _{2}}+ I _{2}\) Due to strong reducing nature of \(I^{-}\) \(2 Fe ^{3+}+2 I ^{-} \longrightarrow 2 Fe ^{2+}+ I _{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\begin{aligned}
& \mathrm{S}(\mathrm{~g})+\frac{3}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{SO}_3(\mathrm{~g})+2 x \mathrm{kcal} \\
& \mathrm{SO}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{SO}_3(\mathrm{~g})+y \mathrm{kcal}
\end{aligned}\)
\(\mathrm{SO}_2(\mathrm{~g})\) ની સર્જન ઉષ્મા આના દ્વારા દર્શાવવામાં આવે છે:JEE Mains 2025 Medium - માલ્ટોઝમાં બે મોનોમર્સ છે....JEE Mains 2020 Easy
- \(50 \,{~mL}\) \(1\, {M}\, {HCl}\) અને \(30 \,{~mL}\) \(1\, {M} \,{NaOH}\)ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની \({pH}\) , \({x} \times 10^{-4}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\log 2.5=0.3979]\)JEE Mains 2021 Hard
- જ્યારે \(200\,mL\,0.2\,M\) એસિટીક એસિડને \(0.6\,g\) લાકડાના કોલસા સાથે હલાવામાં આવે છે.ત્યારે અધિશોષણ બાદ એસિટીક એસિડનું અંતિમ સાંદ્રતા \(0.1\, M\)છે કાર્બનના પર ગ્રામ ઉપર અધિશોષિત એસિટીક એસીડનું દળ \(\dots\dots\dots\,g\)JEE Mains 2022 Hard
- એક પદાર્થ 'X' \((1.5 g)\) ને 150 g દ્રાવક 'Y' (મોલર દળ \(=300 g mol ^{-1}\) ) માં ઓગાળતા, ઉત્કલનબિંદુમાં 0.5 K નો વધારો થાય છે. દ્રાવક 'Y' ના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો __________ \(\times 10^{-2}\) છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: દ્રાવકનો \(K _{ b }\) \(=5.0 K kg mol ^{-1}\) ] ધારો કે દ્રાવણ મંદ છે અને દ્રાવણમાં X નું કોઈ જોડાણ કે વિયોજન થતું નથી.JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : \(\mathrm{S}_8\) ઘન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરીને \(\mathrm{S}^{2-}\) અને \(\mathrm{S}_2 \mathrm{O}_3{ }^{2-}\) બનાવે છે. વિધાન \(II\) : \(\mathrm{ClO}_4^{-}\) એસિડિક પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરી શકે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચેની પ્રક્રિયા માં ઉત્પન્ન થતી પ્રકાશક્રિયાશીલ સંયોજન ના કુલ સંખ્યા ...... હશે? \([Figure]\) \(\xrightarrow{{HBr}}\)
JEE Mains 2018 Hard - ધારો કે \(f(\mathrm{x})=\left(\sin \left(\tan ^{-1} \mathrm{x}\right)+\sin \left(\cot ^{-1} \mathrm{x}\right)\right)^{2}-1,|\mathrm{x}|>1\) આપેલ છે . જો \(\frac{d y}{d x}=\frac{1}{2} \frac{d}{d x}\left(\sin ^{-1}(f(x))\right) \) અને \( y(\sqrt{3})=\frac{\pi}{6}\) હોય તો \(y(-\sqrt{3})\) મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(\mathrm{H}_1: \frac{x^2}{\mathrm{a}^2}-\frac{y^2}{\mathrm{~b}^2}=1\) અને \(\mathrm{H}_2:-\frac{x^2}{\mathrm{~A}^2}+\frac{y^2}{\mathrm{~B}^2}=1\) બે અતિવલય છે, જેના નાભિલંબની લંબાઈ અનુક્રમે \(15 \sqrt{2}\) અને \(12 \sqrt{5}\) છે. ધારો કે તેમની ઉત્કેન્દ્રતા અનુક્રમે \(e_1=\sqrt{\frac{5}{2}}\) અને \(e_2\) છે. જો તેમના અનુપ્રસ્થ અક્ષોની લંબાઈનો ગુણાકાર \(100 \sqrt{10}\) હોય, તો \(25 \mathrm{e}_2^2\) = __________JEE Mains 2025 Hard
- જો કોઈક \(\alpha, \beta\) માટે ; \(\alpha \leq \beta, \alpha+\beta=8\) અને \(\sec ^2\left(\tan ^{-1} \alpha\right)+\operatorname{cosec}^2\left(\cot ^{-1} \beta\right)=36\), તો \(\alpha^2+\beta\) = ___ છે.JEE Mains 2025 Easy
- સમાન કદના બે પાત્ર \(A\) અને \(B\) સમાન તાપમાને રાખેલા છે. પાત્ર \(A\) માં \(1 \mathrm{~g}\) હાઇડ્રોજન અને પાત્ર \(B\) \(l_g\) ઓકિસજન ધરાવે છે. \(\mathrm{P}_{\mathrm{A}}\) અને \(\mathrm{P}_{\mathrm{B}}\) અનુક્રમે વાયુના પાત્ર \(A\) અને \(B\) ના દબાણ છે, તો \(\frac{P_A}{P_B}=\) ________.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથ મુજબ, \(k\) અને \(2 k\) જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને દળ \(m\) સાથે જોડવામાં આવેલ છે. જો આકૃતિ \((a)\) માં દોલનોનો આવર્તકાળ \(3s\) હોય તો આકૃતિ \((b)\) માં દોલનોનો આવર્તકાળ \(\sqrt{x} s\) છે. \(x\) નું મૂલ્ય થશે.
JEE Mains 2022 Medium