પ્રશ્નો
40 પ્રશ્નો40 માંથી 1–40 પ્રશ્નો
-
- (A) \(2\)
- (B) \(4\)
- (C) \(5\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\({\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+} \rightarrow \mathrm{d}^2 \mathrm{sp}^3}\)\({ }_{23} \mathrm{~V}:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^3 4 \mathrm{~s}^2\)
\(\mathrm{~V}^{+j}:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^2, \mathrm{n}=2 \text { (even number of unpaired e) }\)
\({\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+} \rightarrow \mathrm{sp}^3 \mathrm{~d}^2}\)
\({ }_{24} \mathrm{Cr}:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^5 4 \mathrm{~s}^1\)
\(\left.\mathrm{Cr}^{+2}:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^4, \mathrm{n}=4 \text { (even number of unpaired } \mathrm{e}^{-}\right)\)
\({\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+} \rightarrow \mathrm{sp}^3 \mathrm{~d}^2}\)
\(\mathrm{Fe}^{3+}:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^5 4 \mathrm{~s}^0\)
\(\mathrm{n}=5 \text { (odd number of unpaired } \mathrm{e}^{-} \text {) }\)
\({\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+} \rightarrow \mathrm{sp}^3 \mathrm{~d}^2}\)
\(\mathrm{Ni}:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^8 4 \mathrm{~s}^2\)
\(\mathrm{Ni}^{+3}:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^7, \mathrm{n}=3 \text { (odd number of unpaired } \mathrm{e}^{-} \text {) }\)
\({\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+} \rightarrow \mathrm{sp}^3 \mathrm{~d}^2}\)
\(\mathrm{Cu}:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^9 4 \mathrm{~s}^0\)
\(\mathrm{n}=1 \text { (odd number of unpaired } \mathrm{e}^{-} \text {) }\)

-
- (A) 2
- (B) 4
- (C) 5
- (D) 1
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
બ્રાઉન રિંગ કસોટી દરમિયાન બનતું સંકીર્ણ છે:
\(\left[Fe\left(H_2 O\right)_5 NO\right] SO_4 .\)
અહીં NO એ \(NO ^{+}\)તરીકે હાજર છે.
\(\begin{array}{l}x+5 \times 0+1=+2 \\x=+1\end{array}\)
Fe ની ઓક્સિડેશન અવસ્થા +1 છે. -
- (A) સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ
- (B) તટસ્થ \(FeCl _3\)
- (C) મેટા-ડાયનાઈટ્રોબેન્ઝીન
- (D) ડાયમિથાઈલ ગ્લાયકોક્સાઈમ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Ni ^{2+}+2 dmg ^{-} \rightarrow\left[ Ni ( dmg )_2\right]\)
ગુલાબી લાલ/ચમકતો લાલ અવક્ષેપ - 4. \(\mathrm{Ca}^{2+}\) આયનનું \(EDTA\) \(^{4-}\) સાથેના તેના સંકુલમાં સવર્ગ પર્યાવરણ _______ છે. 2024 મધ્યમ
- (A) ચતુષ્ફલકીય
- (B) અષ્ટફલકીય
- (C) ચોરસ સમતલીય
- (D) ત્રિકોણીય પ્રિઝમેટિક
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(EDTA\) \(^{4-} \rightarrow\) ષષ્ટદંતીય લિગેન્ડ\([\mathrm{Ca}(\mathrm{EDTA})]^{2-}\)
આથી સવર્ગ પર્યાવરણ અષ્ટફલકીય છે
- 5. \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) માં અયુગ્મિત \(d-\) ઈલેકટ્રોનો ની સંખ્યા _______ છે. 2024 મધ્યમ
- (A) \(4\)
- (B) \(2\)
- (C) \(0\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\Rightarrow\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{+3}\)No unpaired electrons

-
- (A) સ્પિન મુક્ત સંકીર્ણ, સ્પિન યુગ્મિત સંકીર્ણ
- (B) સ્પિન યુગ્મિત સંકીર્ણ, સ્પિન મુક્ત સંકીર્ણ
- (C) બાહ્ય કક્ષકીય સંકીર્ણ, આંતરિક કક્ષકીય સંકીર્ણ
- (D) આંતરિક કક્ષકીય સંકીર્ણ, સ્પિન યુગ્મિત સંકીર્ણ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\({\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}}\)\(\mathrm{Co}^{3+}\) (પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ) \(\Rightarrow 3 \mathrm{~d}^6\left(\mathrm{t}_{2 \mathrm{~g}}^6, \mathrm{e}_{\mathrm{g}}^0\right),\)
સંકરણ : \(d^2 \mathrm{sp}^3\)
આંતરિક કક્ષકીય સંકીર્ણ (સ્પિન યુગ્મિત સંકીર્ણ) યુગ્મન થશે.
\(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
\(\mathrm{Co}^{3+}\) (નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ) \(\Rightarrow 3 \mathrm{~d}^6\left(\mathrm{t}_{2 \mathrm{~g}}^4, \mathrm{e}_{\mathrm{g}}^2\right)\)
સંકરણ : \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\)
બાહ્ય કક્ષકીય સંકીર્ણ (સ્પિન મુક્ત સંકીર્ણ) યુગ્મન થશે નહીં.
-
- (A) અષ્ટફલકીય
- (B) ત્રિકોણીય દ્રિપિરામીડલ
- (C) સમચોરસ પિરામિડલ
- (D) સમતલીય ચોરસ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\mathrm{Mn}_2(\mathrm{CO})_{10}\)Octahedral around Mn
-
- (A) 2
- (B) 0
- (C) 4
- (D) 3
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
ચતુષ્ફલકીય સંકુલ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી. -
- (A) \(3\)
- (B) \(6\)
- (C) \(8\)
- (D) \(5\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\left.\left[\stackrel{+3}{\mathrm{Co}}\left(\mathrm{NH}_3\right)_5 \mathrm{Cl}\right] \mathrm{Cl}_2+\text { excess } \mathrm{AgNO}_3 \longrightarrow 2 \text { moles }\right)\)\(\mathrm{x}+0-1-2=0\)
\(\mathrm{x}=+3\)
\(\mathrm{n}=5\)
\(\therefore \mathrm{x}+\mathrm{n}=8\)
-
- (A) \(5\)
- (B) \(6\)
- (C) \(3\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Complex is\(\left[\mathrm{III}\left(\mathrm{NH}_3\right)_2(\mathrm{CN})_4\right]^{\Theta}\)\( x=2\)
\(y=4\)
\(\text { so } x+y=6\)
-
- (A) \(\mathrm{CO}>\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{F}^{-}>\mathrm{S}^{2-}\)
- (B) \({ }^{-} \mathrm{OH}>\mathrm{F}^{-}>\mathrm{NH}_3>\mathrm{CN}^{-}\)
- (C) \(\mathrm{NCS}^{-}>\mathrm{EDTA}^{4-}>\mathrm{CN}^{-}>\mathrm{CO}\)
- (D) \(\mathrm{S}^{2-}>-\mathrm{OH}>\mathrm{EDTA}^{+}>\mathrm{CO}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
According to spectrochemical series ligand field strength is \(\mathrm{CO}>\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{F}^{-}>\mathrm{S}^{2-}\) -
- (A) પોટેશિયમ ટેટ્રાઓક્સિમેંગેનીઝ \((VI)\)
- (B) પોટેશિયમ ટેટ્રાઓક્સિડોમેંગેનેટ \((VI)\)
- (C) ડાયપોટેશિયમ ટેટ્રાઓક્સિડોમેંગેનેટ \((VII)\)
- (D) પોટેશિયમ ટેટ્રાઓકસોપરમેંગેનેટ \((VI)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\( \mathrm{K}_2 \mathrm{MnO}_4 \)\( 2+\mathrm{x}-8=0 \)
\( \Rightarrow \mathrm{x}=+6\)
O.S. of \(\mathrm{Mn}=+6\)
\(IUPAC\) નામ \(=\)
પોટેશિયમ ટેટ્રાઓક્સિડોમેંગેનેટ\((VI)\)
- 13. લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ \(\mathrm{NaOH}\) દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો: 2024 અઘરું
- (A) સવર્ગ આંક છ ધરાવતા ટેટ્રાએનાયોનિક સંકીર્ણ
- (B) સવર્ગ આંક છ ધરાવતા તટસ્થ સંકીર્ણ
- (C) સવર્ગ આંક ચાર ધરાવતા ડાયએનાયોનિક સંકીર્ણ
- (D) સવર્ગ આંક છ ધરાવતા ડાયએનાયોનિક સંકીર્ણ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\mathrm{PbCrO}_4+\mathrm{NaOH}\) (hot excess) \(\rightarrow\left[\mathrm{Pb}(\mathrm{OH})_4\right]^{-2}+\) \(\mathrm{Na}_2 \mathrm{CrO}_4\)Dianionic complex with coordination number four
-
- (A) \(20\)
- (B) \(28\)
- (C) \(30\)
- (D) \(35\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\mathrm{NH}_3\) act as WFL with \(\mathrm{Ni}^{2+}\) \(\mathrm{Ni}^{2+}=3 \mathrm{~d}^8\)\(Image\)
અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=2\)
\(\mu=\sqrt{n(n+2)}=\sqrt{8}=2.82 \mathrm{BM}\)
\(=28.2 \times 10^{-1} \mathrm{BM}\)
\(\mathrm{x}=28\)

-
- (A) \(4\)
- (B) \(5\)
- (C) \(6\)
- (D) \(7\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
cis \(-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-} \rightarrow\) can show optical isomerism (no \(POS\) & \(COS\))\(\left[\mathrm{Co}(\mathrm{en})_3\right]^{3+} \rightarrow\) can show (no \(POS\) & \(COS\))
cis \(-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+} \rightarrow\) can show (no \(POS\) & \(COSV\))
cis \(-\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+} \rightarrow\) can show (no \(POS\) & \(COS\))
trans \(-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+} \rightarrow\) can't show (contains \(POS\) & \(COS\))
trans \(-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-} \rightarrow\) can't show (contains \(POS\) & \(COS\))
-
- (A) \( R < Q < P\)
- (B) \(R < P < Q\)
- (C) \(Q < R < P\)
- (D) \( Q < P < R\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\left[\mathrm{FeF}_6\right]^{3-}: \mathrm{Fe}^{+3}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^5\)
F : Weak field Ligand No. of unpaired electron'\(s=5\)
\( \mu=\sqrt{5(5+2)} \)
\( \mu=\sqrt{35} \mathrm{BM} \)
\( {\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{+2}: \mathrm{V}^{+2}: 3 \mathrm{~d}^3}\)
No. of unpaired electron's \(=3\)
\( \mu=\sqrt{3(3+2)} \)
\( \mu=\sqrt{15} \mathrm{BM} \)
\( {\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{+2}: \mathrm{Fe}^{+2}: 3 \mathrm{~d}^6}\)
\(\mathrm{H}_2 \mathrm{O}\) : Weak field Ligand
No. of unpaired electron's\(=4\)
\( \mu=\sqrt{4(4+2)} \)
\( \mu=\sqrt{24} \mathrm{BM}\)
- 17. નીચે આપેલા સ્પીપીઝોમાંથી કે નેમાં મધ્યસ્થ પરમાણ દૂવારા (વડે) \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ દર્શાવાય છે તે ઓળખો.: 2024 અઘરું
- (A) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
- (B) \(\mathrm{BrF}_5\)
- (C) \(\left[\mathrm{Pt}(\mathrm{Cl})_4\right]^{2-}\)
- (D) \(\mathrm{SF}_6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{+3}-d^2 \mathrm{sp}^3\) hybridization\(\mathrm{BrF}_5-\mathrm{sp}^3 \mathrm{~d}^2\) hybridization
\(\left[\mathrm{PtCl}_4\right]^{-2}-\mathrm{dsp}^2\) hybridization
\(\mathrm{SF}_6-\mathrm{sp}^3 \mathrm{~d}^2\) hybridization
-
- (A) \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
- (B) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
- (C) \(\left[\mathrm{Mn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
- (D) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
ન્યૂનતમ અનુચુંબકીય વર્તન \(=\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)Number of unpaired \(\mathrm{e}^{-}\) \(\mu=\sqrt{n(n+2)}\) \(B.M.\) \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) \(3\) \(3.87\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) \(4\) \(4.89\) \(\left[\mathrm{Mn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) \(5\) \(5.92\) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) \(4\) \(4.89\) -
- (A) ફોટોગ્રાફી -\(AgBr\)
- (B) પોલીથીન બનાવટ- \(\mathrm{TiCl}_4, \mathrm{Al}\left(\mathrm{CH}_3\right)_3\)
- (C) હેબર પ્રક્રમ - આયર્ન
- (D) વેકર પ્રક્રમ - \(\mathrm{PtCl}_2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
The catalyst used in Wacker's process is \(\mathrm{PdCl}_2\) -
- (A) ફક્ત \((B), (C), (E)\)
- (B) ફક્ત \((C), (D), (E)\)
- (C) ફક્ત \((A), (B), (C)\)
- (D) ફક્ત \((A), (D), (E)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(image\) હોલ-હેરોલ્ટ પ્રક્રિયા પર આધારિત\(\left[\mathrm{Rh}\left(\mathrm{PPh}_3\right)_3 \mathrm{Cl}\right]\) વિલ્કિન્સનનું ઉત્પ્રેરક
\({Ag}_2 \mathrm{~S}+\mathrm{NaCN} \stackrel{\text { Air }}{\rightleftharpoons} \mathrm{Na}\left[\mathrm{Ag}(\mathrm{CN})_2\right]+\mathrm{Na}_2 \mathrm{~S}\)
\({Ca}^{++}\) આયન \(EDTA\) સાથે વધુ સ્થિર સંકુલ બનાવે છે

-
- (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- (C) વિધાન \(I\) ખોટું છે પાણ વિધાન \(II\) સાચું છે.
- (D) વિધાન \(I\) સાચું છે પાણ વિધાન \(II\) ખોટું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{+2} \rightarrow\) d-d સંક્રમણને કારણે લીલા રંગનું દ્રાવણ.\(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{-2} \rightarrow\) ડાયમેગ્નેટિક છે અને તે રંગહીન છે.
-
- (A) બંને \((A)\) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે.
- (B) \((A)\) સાચું છે પરંતુ \((R)\) સાચું નથી.
- (C) \((A)\) સાચું નથી પરંતુ \((R)\) સાચું છે.
- (D) બંને \((A)\) અને \((R)\) સાચા છે પરંતુ \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી નથી.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે અને બે ભૌમિતિક સમઘટકો દર્શાવે છે.
-
- (A) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
- (B) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
- (C) વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
- (D) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(N\left( CH _3\right)_3\) અને \(P \left( CH _3\right)_3\) બંને લુઇસ બેઈઝ છે અને લિગેન્ડ તરીકે કાર્ય કરે છે, જોકે, \(P\left( CH _3\right)_3\) \(\pi\)-સ્વીકારનાર ગુણધર્મ ધરાવે છે. -
- (A) \(C \) < \( D \) < \( A \) < \( B\)
- (B) \(D \) < \( A \) < \( C \) < \( B\)
- (C) \(A \) < \( C \) < \( B \) < \( D\)
- (D) \(B \) < \( C \) < \( A \) < \( D\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
જેમ લિગેન્ડ ક્ષેત્ર વધે છે, વધુ ઊર્જાનો પ્રકાશ શોષાય છે.ઊર્જા \(\propto\) તરંગ સંખ્યા
\((\bar{v})\)
-
- (A) \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\)
- (B) \(\left[\mathrm{Ni}\left(\mathrm{NH}_3\right)_2 \mathrm{Cl}_2\right]\)
- (C) \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\)
- (D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
સમલિંગી સંકિર્ણમાં, મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા બધા લિગેન્ડ સમાન હોવા જોઈએ. આથી \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) એ સમલિંગી સંકિર્ણ છે. -
- (A) (A), (D) ફક્ત
- (B) (A), (C) ફક્ત
- (C) (B), (D) ફક્ત
- (D) (B), (C) ફક્ત
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(B\). VBT સંકીર્ણની સ્થિરતા સમજાવતો નથી.\(C\). \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{-2}\) નું સંકરણ \(\mathrm{dsp}^2\) છે.
-
- (A) \(3\)
- (B) \(1\)
- (C) \(4\)
- (D) \(2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\mathrm{TiCl}_4 \Rightarrow \mathrm{Ti}^{+4} \mathrm{e}^0 \mathrm{t}_2^0\)
\(\mathrm{MnO}_4^{-} \Rightarrow \mathrm{Mn}^{+7} \mathrm{e}^0 \mathrm{t}_2^0\)
\(\mathrm{FeO}_4^{2-} \Rightarrow \mathrm{Fe}^{+6} \mathrm{e}^2 \mathrm{t}_2^0\)
\(\mathrm{FeCl}_4^{2-} \Rightarrow \mathrm{Fe}^{+2} \mathrm{e}^3 \mathrm{t}_2^3\)
\(\mathrm{CoCl}_4^{2-} \Rightarrow \mathrm{Co}^{+2} \mathrm{e}^4 \mathrm{t}_2^3\)
- 28. નીચેનામાંથી ઉભયદંતી લિગેન્ડની સંખ્યા _______ છે.
\(NO _2^{-}, SCN ^{-}, C _2 O _4^{2-}, NH _3, CN ^{-}, SO _4^{2-}, H _2 O\). 2024 મધ્યમ- (A) 1
- (B) 2
- (C) 3
- (D) 4
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
જે લિગેન્ડમાં બે જુદા જુદા દાતા સ્થાનો હોય છે, પરંતુ એક જ સમયે કેન્દ્રીય ધાતુ પરમાણુ સાથે ફક્ત એક દાતા સ્થાન દ્વારા જોડાય છે, તે ઉભયદંતી લિગેન્ડ કહેવાય છે.
ઉભયદંતી લિગેન્ડ છે: \(NO _2^{-} ; SCN ^{-} ; CN ^{-}\) - 29. નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.

ઉત્પાદન B માં હાઈડ્રોજન બંધનમાં સંકળાયેલા ન હોય તેવા પ્રોટોનની સંખ્યા _______ છે. 2024 મધ્યમ- (A) 12
- (B) 14
- (C) 16
- (D) 18
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(3 NiS +2 HNO _3+6 HCl \rightarrow 3 NiCl _2+2 NO +3 S+4 H _2 O\)
- 30. \(\left[\mathrm{PtBr}_2\left(\mathrm{PMe}_3\right)_2\right]\) નું સાચું \(IUPAC\) નામ _______ છે. 2024 મધ્યમ
- (A) બિસ (ટ્રાઇમિથાઈલફોસ્ફિન) ડાયબ્રોમોપ્લેટિનમ\((II)\)
- (B) બિસ [બ્રોમો(ટ્રાઇમિથાઈલફોસ્ફિન)] પ્લેટિનમ\((II)\)
- (C) ડાયબ્રોમોબિસ (ટ્રાઇમિથાઈલફોસ્ફિન) પ્લેટિનમ\((II)\)
- (D) ડાયબ્રોમોડાય (ટ્રાઇમિથાઈલફોસ્ફિન) પ્લેટિનમ\((II)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
ડાયબ્રોમો બિસ(ટ્રાઇમિથાઈલફોસ્ફિન) પ્લેટિનમ \((II)\) -
- (A) \(1\)
- (B) \(2\)
- (C) \(3\)
- (D) \(0\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\mathrm{Pt}^{2+}\left(\mathrm{d}^8\right)\)
\(\mathrm{Pt}^{2+} \rightarrow \mathrm{dsp}^2\) hybridization and have no unpaired e-s.
\(\therefore\) Magnetic moment \(\mathrm{o} 0\)
-
- (A) 0
- (B) 1
- (C) 2
- (D) 3
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
જો \(M ^{+2}= Co ^{+2}\)
તો
-
- (A) \(5\)
- (B) \(3\)
- (C) \(1\)
- (D) \(2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\mathrm{Co}^{+3}: 3 d^6 \quad t_{2 g}^{2,2,2} e_g^{0,0}\)અયુગ્મિત \(e^{-}=0\)
\(\mathrm{Ni}^{+2}: 3 d^8 \quad e^{2,2} t_2^{2,1,1}\)
અયુગ્મિત \(e^{-}=2\)
-
- (A) \(A-II\), \(B-IV\), \(C-I\), \(D-III\)
- (B) \(A-II\), \(B-III\), \(C-IV\), \(D-I\)
- (C) \(A-III\), \(B-II\), \(C-IV\), \(D-I\)
- (D) \(A-IV\), \(B-III\), \(C-I\), \(D-II\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
જિગલર ઉદ્રીપક \(\rightarrow\) ટીટેનિયમરક્ત પિગ્મેંટ \(\rightarrow\) આર્યન
વિલ્કિન્સન ઉદ્દીપક \(\rightarrow\) રહોડીયમ
વિટામીન \(\mathrm{B}_{12} \rightarrow\) કોબાલ્ટ
-
- (A) (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
- (B) (A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)
- (C) (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
- (D) (A)-(I), (B)-(III), (C)-(IV), (D)-(II)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
(A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II) -
- (A) \(A-III, B-II, C-IV, D-I\)
- (B) \(A-IV, B-I, C-II, D-III\)
- (C) \(A-IV, B-III, C-I, D-II\)
- (D) \(A-II, B-III, C-IV, D-I\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\({\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+} \text { Contains } \mathrm{Cr}^{3+}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^3: \mathrm{t}_{2 \mathrm{~g}}^3 \mathrm{e}_{\mathrm{g}}^{\mathrm{o}}}\)\({\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+} \text { Contains } \mathrm{Fe}^{3+}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^5: \mathrm{t}_{2 \mathrm{~g}}^3 \mathrm{e}_{\mathrm{g}}^2}\)
\({\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+} \text { Contains } \mathrm{Ni}^{2+}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^8: \mathrm{t}_{2 \mathrm{~g}}^6 \mathrm{e}_{\mathrm{g}}^2}\)
\({\left[\mathrm{~V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+} \text { Contains } \mathrm{V}^{3+}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^2: \mathrm{t}_{2 \mathrm{~g}}^2 \mathrm{e}_{\mathrm{g}}^{\circ}}\)
-
- (A) \(\mathrm{Cl}^{-}<-\mathrm{OH}<\mathrm{Br}^{-}<\mathrm{CN}^{-}\)
- (B) \(\mathrm{F}^{-}<\mathrm{Br}^{-}<\mathrm{I}^{-}<\mathrm{NH}_3\)
- (C) \(\mathrm{Br}^{-}<\mathrm{F}^{-}<\mathrm{H}_2 \mathrm{O}<\mathrm{NH}_3\)
- (D) \(\mathrm{H}_2 \mathrm{O}<{ }^{-} \mathrm{OH}<\mathrm{CN}^{-}<\mathrm{NH}_3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
પ્રાયોગિક ક્રમ \(\mathrm{Br}^{-}<\mathrm{F}^{-}<\mathrm{H}_2 \mathrm{O}<\mathrm{NH}_3\) -
- (A) \((A)-(I), (B)-(IV), (C)-(II), (D)-(III)\)
- (B) \((A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)\)
- (C) \((A)-(II), (B)-(IV), (C)-(I), (D)-(III)\)
- (D) \((A)-(II), (B)-(III), (C)-(I), (D)-(IV)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\((A)\)\({\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}}\)
\(\mathrm{Cr}^{3+}: 3 \mathrm{~d}^3\)
\(\mathrm{n}=3\) (અયુગ્મિત ઇલેક્ટ્રોન)
\(\mu \simeq 3.87 \text { B.M. (II) }\)
\((B)\)
\({\left[\mathrm{NiCl}_4\right]^{2-}}\)
\(\mathrm{Ni}^{2+}: 3 \mathrm{~d}^8\)
\(\mathrm{n}=2\)
\(\mu \simeq 2.83 \text { B.M. (IV) }\)
\((C)\)
\({\left[\mathrm{CoF}_6\right]^{3-}}\)
\(\mathrm{Co}^{3+}: 3 \mathrm{~d}^6\)
\(\mathrm{n}=4\)
\(\mu \simeq 4.90 \text { B.M. (I) }\)
\((D)\)
\({\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}}\)
\(\mathrm{Ni}^{2+}: 3 \mathrm{~d}^8\)
\(\mathrm{n}=0\)
\(\mu=0 \text { B.M. (III) }\)
-
- (A) \(A-III, B-I, C-II, D-IV\)
- (B) \(A-III, B-II, C-IV, D-I\)
- (C) \(A-I, B-III, C-II, D-IV\)
- (D) \(A-III, B-I, C-IV, D-II\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(+2\)
(A) \(\mathrm{K}_2\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]\)
\(\mathrm{Ni}^{2+}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^8 4 \mathrm{~s}^{\circ}\)
(\(\mathrm{CN}^{-}\) એ S.F.L છે) \(\mathrm{Ni}^{+2}\) ની પૂર્વ સંકરણ અવસ્થા
(B) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\)
\(\mathrm{Ni}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^8 4 \mathrm{~s}^2\)
\(CO\) એ \(S.F.L\) છે, તેથી યુગ્મન થાય છે.
Ni ની પૂર્વ સંકરણ અવસ્થા
(C) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right] \mathrm{Cl}_3\) \(\quad\) \(\mathrm{Co}^{+3}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^6 4 \mathrm{~s}^0\)
\(\mathrm{Co}^{3+}\) સાથે, \(\mathrm{NH}_3\) S.F.L તરીકે વર્તે છે
(d) \(\mathrm{Na}_3\left[\mathrm{CoF}_6\right]\) \(\quad\) \(\mathrm{Co}^{3+}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^6\left(\mathrm{~F}^{\Theta}:\right.\) W.F.L \()\) -
- (A) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) અને \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) પ્રતિચુંબકીય છે
- (B) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) અને \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) બંને અનુચુંબકીય છે.
- (C) \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) પ્રતિચુંબકીય, \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) અનુચુંબકીય છે.
- (D) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) પ્રતિચુંબકીય, \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) અનુચુંબકીય છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right] \rightarrow\) પ્રતિચુંબકીય, \(\mathrm{sp}^3\) સંકરણ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=0\)\(\left[\mathrm{NiCl}_4\right]^{2-}, \rightarrow\) અનુચુંબકીય, \(\mathrm{sp}^3\) સંકરણ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=2\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
