JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.

ઉત્પાદન B માં હાઈડ્રોજન બંધનમાં સંકળાયેલા ન હોય તેવા પ્રોટોનની સંખ્યા _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) 12
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(3 NiS +2 HNO _3+6 HCl \rightarrow 3 NiCl _2+2 NO +3 S+4 H _2 O\)


Chemistry ના વધુ પ્રશ્નો
- આલ્કાઈલ હેલાઈડોનું એમોનાલિસિસ અને ત્યારબાદ તેની \(NaOH\) નાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતિયક અને તૃતિયક એમાઈનો બનાવવા માટે કરી શકાય છે. પ્રક્રિયામાં \(NaOH\) નો હેતુ શોધો :JEE Mains 2021 મધ્યમ
- આપેલ અણુ, "\(x\)" માટે, ઇલેક્ટ્રોફાઇલના હુમલા માટે પસંદગીનું સ્થાન કયું છે :
JEE Mains 2026 મધ્યમ - જો ફોસ્ફોરિક એસિડનો \(pK _{ a }\) અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડનો \(pk _{ b }\) અનુક્રમે \(5.23\) અને \(4.75\) હોય તો, એમોનિયમ ફોસ્ફેટ દ્રાવણની \(pH\) ..... છે.JEE Mains 2021 મધ્યમ
- \(50\%\) શુદ્ધતા ધરાવતા \(50\text{ mL}\) \(H_2SO_4\) (ઘનતા \(= 1.3\text{ g mL}^{-1}\)) ની \(20\text{ g}\) ઝીંક પર પ્રક્રિયા કરતા પ્રમાણભૂત તાપમાન અને દબાણે (STP) હાઈડ્રોજન વાયુનું કેટલું કદ મુક્ત થશે?
આપેલ છે: H, O, S, Zn ના મોલર દળ અનુક્રમે \(1, 16, 32, 65\text{ g mol}^{-1}\) છે.JEE Mains 2026 મધ્યમ - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
(નામ પ્રક્રિયા)સૂચિ-II
(પ્રાપ્ય નીપજ)(A) સ્વાર્ટ્ઝ પ્રક્રિયા (I) ઇથાઇલ બેન્ઝીન (B) સેન્ડમેયર પ્રક્રિયા (II) ઇથાઇલ આયોડાઇડ (C) વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા (III) સાયનોબેન્ઝીન (D) ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા (IV) ઇથાઇલ ફ્લોરાઇડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 સરળ - આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક ગજિયા ચુંબકને ખૂબ જ લાંબા તાંબાની ઉર્ધ્વ દિશામાં રહેલી નળીમાં અક્ષ પર સ્થિર સ્થિતિમાથી મુક્ત કરવામાં આવે છે. અમુક સમય બાદ ચુંબક .........JEE Mains 2023 મધ્યમ
- એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે \(P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]\) સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં \(P_0\) અને \(V_0\) અચળાંક છે તો વાયુનું કદ \(V_0\) થી \(2V_0\) કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?JEE Mains 2019 અઘરું
- બે સમાંતર અરીસાઓ \(A\) અને \(B\) \(10\,cm\) પર અલગ ગોઠવેલા છે. એક પદાર્થ બિંદુ \(O\) અરીસા \(A\) થી \(2\,cm\) અંતરે આવેલું છે. બીજા નજીકના પ્રતિબિંબનું અંતર અરીસા \(A\) ની પાછળ અરીસા \(A\) થી \(......cm\) છે.
JEE Mains 2023 મધ્યમ - શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો \(E _x= E _{ o } \sin ( kz -\omega t)\) અને \(B _y= B _{ o } \sin ( kz -\omega t )\) વડે દર્શાવવામાં આવે છે. તો \(E _{ o }\) અને \(B _0\) વચ્યેનો ખરો સંબંધJEE Mains 2023 મધ્યમ
- એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે \(1.5\) અને \(1.33\) છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ \(1\, cm\) અને ભરેલા પાણીની ઊંડાઈ \(5\, cm\) હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?JEE Mains 2013 મધ્યમ
- X g નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં 4.2 g m-ડાયનાઇટ્રોબેન્ઝીન મળ્યું. \(\mathrm{X}=\)______ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{O}: 16, \mathrm{~N}: 14]\)JEE Mains 2025 મધ્યમ