JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
ધાતુ પરમાણુ જે MABXL સંકુલમાં હાજર છે (જ્યાં A, B, X અને L એકદંતીય લિગેન્ડ્સ છે અને M ધાતુ છે) તે \(sp ^3\) સંકરણ ધરાવે છે. આ સંકુલ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) 0
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
ચતુષ્ફલકીય સંકુલ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી.
Chemistry ના વધુ પ્રશ્નો
- આણ્વિય સંધટન \(M.5\, NH_3.Cl.SO_4\) ધરાવતું એક અષ્ટફ્લકીય સંકીર્ણ બે સમઘટકો \(A\) અને \(B\) ધરાવે છે. \(A\) નું દ્રાવણ \(AgNO_3\) સાથે સફેદ અવક્ષેપ અને \(B\) નું દ્રાવણ \(BaCI_2\) સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો સંકીર્ણ દ્વારા દર્શાવાતી સમઘટકતા જણાવો.JEE Mains 2014 અઘરું
- \(300 nm\) તરંગલંબાઈના વિકિરણવાળા એક મોલ ફોટોનની ઊર્જા \(\dots\dots\dots\)\(kJ\,\,{ mol }{ }^{-1}\) શોધો. (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js , N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1}\), \(c =3 \times 10^{8}\, ms ^{-1}\) )JEE Mains 2022 મધ્યમ
- એક દ્રિપરમાણ્વીય અણુમાં \(2 \mathrm{s}\) અને \(2 \mathrm{p}\) પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2024 અઘરું
- \( Na \)માંથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ (કાર્ય વિધેય , \(\left. w _{0}=2.3\, eV \right)\) કોષના આઉટપુટ વોલ્ટેજ દ્વારા બંધ થઈ ગયું છે \(Pt ( s )\left| H _{2}( g , 1 bar )\right| HCl ( aq \cdot, pH =1)| AgCl ( s )| Ag ( s )\) જલીય \(HCL \) માટે \(K \left( w _{0}=2.25 eV \right),\) ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને રોકવા માટે જરૂરી \(pH\) ................\(\times 10^{-2}\) છે, બાકીની બધી અન્ય શરતો તે જ રહે છે અહી આપેલ \(2.303 \frac{ RT }{ F }=0.06 V ; E _{ AgC1|Ag|C ^{-}}^{0}=0.22\, V\)JEE Mains 2020 અઘરું
- _______ ના કારણે \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) નો નારંગી અને \(\mathrm{KMnO}_4\) નો જાંબલી રંગ છે.JEE Mains 2024 અઘરું
- આર્હેનિયસના સમીકરણને અનુસરતિ કોઈ એક પ્રક્રિયાના આલેખો નીચે આપેલા છે \((0\,^oC < T < 300\,^oC)\) (\(k\) અને \(E_a\) અનુક્રમે પ્રક્રિયા વેગ અને સક્રીયકરણ ઉર્જા છે ) તો નીચેનામાથી શું થશે?
JEE Mains 2019 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક સોલેનોઇડની લંબાઈ \(0.5 \mathrm{~m}\) છે, તેની ત્રિજ્યા \(1 \mathrm{~cm}\) છે અને તે ' \( m \) ' આંટાઓની સંખ્યાનો બનેલો છે. તે \(5 \mathrm{~A}\) નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું માન \(6.28 \times 10^{-3} \mathrm{~T}\) હોય, તો \(m\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- (પાણી યઢાવવાની) બે મોટરો કે જે અનુક્રમે \(300\,kg\) પાણીને \(5\) મિનિટમાં, અને \(50\,kg\) પાણીને \(2\) મિનિટમાં \(100\,m\) ઊંડા કૂવામાંથી ચઢાવવા સક્ષમ છે, તેમના પાવર (કાર્યત્વરા) નો ગુણોત્તર \(\frac{3 \sqrt{x}}{\sqrt{x}+1}\) છે. \(x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2023 મધ્યમ
- \(BrF_{3}\) અણુમાં મધ્યવર્તી પરમાણુમાં અસંબંધકારક યુગ્મ(મો)ની સંખ્યા અને આકાર,...... .JEE Mains 2022 મધ્યમ
- \(M\) દળ અને \(L\) લંબાઈના તારને અર્ધવર્તુળમાં વાળતા કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા શું હશેJEE Mains 2021 મધ્યમ
- યંગના બે સ્લીટના પ્રયોગમાં, સ્લીટો વચ્ચેનું અંતર \(0.5\) \(mm\) છે અને સ્ક્રીનને \(150\) \(cm \) દૂર રાખેલ છે. \(650\) \(nm\) અને \(520\) \(nm\) એમ બે તરંગલંબાઇ ધરાવતો પ્રકાશપુંજ પડદા પર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.કોમન સેન્ટ્રલ મહત્તમથી જયાં બંને તરંગલંબાઇઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ સંપાત થાય છે,તેનું લઘુત્તમ અંતર .......\( mm\) છે.JEE Mains 2017 મધ્યમ
- સાચાં વિધાનો ઓળખો.
A. આર્જીનીન અને ટ્રિપ્ટોફેન આવશ્યક એમિનો એસિડ છે.
B. હિસ્ટિડિન તેના બંધારણમાં વિષમચક્રીય વલય ધરાવતું નથી.
C. પ્રોલિન છ સભ્યોવાળું ચક્રીય વલય ધરાવતું એમિનો એસિડ છે.
D. ગ્લાયસિન કિરાલ કેન્દ્ર ધરાવતું નથી.
E. સિસ્ટીનની બાજુની શૃંખલાનું લાક્ષણિક લક્ષણ \( MeS-CH_{2}-CH_{2}- \) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 સરળ