JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
| સૂચિ-I (પદાર્થો) | સૂચિ-II (હાજર તત્વ) |
| \(A\). જિગલર ઉદ્રીપક | \(I\). રહોડીયમ |
| \(B\). રક્ત પિગ્મેંટ | \(II\).કોબાલ્ટ |
| \(C\) . વિલ્કિન્સન ઉદ્દીપક | \(III\). આર્યન |
| \(D\). વિટામીન\({B}_{12}\) | \(IV\). ટીટેનિયમ |
- A \(A-II\), \(B-IV\), \(C-I\), \(D-III\)
- B \(A-II\), \(B-III\), \(C-IV\), \(D-I\)
- C \(A-III\), \(B-II\), \(C-IV\), \(D-I\)
- D \(A-IV\), \(B-III\), \(C-I\), \(D-II\)
Answer & Solution
Correct Answer
(D) \(A-IV\), \(B-III\), \(C-I\), \(D-II\)
Step-by-step Solution
Detailed explanation
જિગલર ઉદ્રીપક \(\rightarrow\) ટીટેનિયમ રક્ત પિગ્મેંટ \(\rightarrow\) આર્યન વિલ્કિન્સન ઉદ્દીપક \(\rightarrow\) રહોડીયમ વિટામીન \(\mathrm{B}_{12} \rightarrow\) કોબાલ્ટ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ? \(A.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે. \(B.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે. \(C.\) એન્ટ્રોપી ફેરફાર ધન છે. \(D\) એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.JEE Mains 2022 Medium
- \(CH_3Cl, CH_3Br, CH_3I\) અને \(CH_3F\) સંયોજનો માટે \(C-\)હેલોજન બંધલંબાઇનો સાચો વધતો ક્રમ જણાવો.JEE Mains 2014 Medium
- પ્રતિચુંબકીય સંકીર્ણ \([NiL_4]\) બનાવવા નિકલ \((Z = 28)\) એ એકઋણભારીય એકદતીય લિગેન્ડ સાથે સંયોજાય છે. તો તેમાં સંકળાયેલુ સંકરણ અને હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2014 Hard
- લાલ ફોસ્ફરસને સીલબંધ ટ્યુબમાં \(803 \,{~K}\) પર ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું રચાય છે?JEE Mains 2021 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથીJEE Mains 2017 Medium
- નીચે આપેલા લેન્થનોઈડસ પૈકી કયો એક \(MO _{2}\) બનાવશે નહીં ? \([M\) એ લેન્થેનોઈડ ધાતુ છે.]JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- સમાન લંબાઈની દોરીઓ વડે બે એકસમાન વિદ્યુતભારિત ગોળાઓને લટકાવવામાં આવેલા છે. દોરીઓ એકબીજા સાથે \(37^{\circ}\) નો કોણ બનાવે છે. જ્યારે \(0.7 \mathrm{~g} / \mathrm{cm}^3\) ની ઘનતા ધરાવતા પ્રવાહીમાં અંદર લટકાવવામાં આવે છે ત્યારે કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.4 \mathrm{~g} / \mathrm{cm}^3\) હોય તો પ્રવાહીનો ડાઈઇલેકિટ્રક અચળાંક _______ થશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right)\)JEE Mains 2024 Hard
- \(S_{N^{1}}\) વિસ્થાપન માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2019 Hard - \(C _{6} H _{12} O _{6} \stackrel{\text { Zymase }}{\longrightarrow} A \underset{\Delta}{\stackrel{ Na O I }{\longrightarrow}} B + CHI _{3}\) આપેલ પ્રક્રિયા શ્રેણીઓ ને ધ્યાનમાં લો. નીપજ \(B\) માં હાજર કાર્બન પરમાણુ (ઓ)ની સંખ્યા \(\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- \(1.5\)વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જ્યારે તેને\(1.6\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.JEE Mains 2024 Hard
- જો સંકર સંખ્યા \(z\) માટે \(x + \sqrt 2 \,\,\left| {z + 1} \right|\,+ \,i\, = \,0\) હોય તો \(\left| z \right|\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- The value of the integral \(\int\limits_4^{10} {\frac{{\left[ {{x^2}} \right]dx}}{{\left[ {{x^2} - 28x + 196} \right] + \left[ {{x^2}} \right]}}}\) મેળવો. [ કે જ્યાં \(\left[ x \right]\) મહતમ પૃણાંક છે .]JEE Mains 2016 Hard