JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2024
- અઘરું
- MCQ
લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ \(\mathrm{NaOH}\) દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) સવર્ગ આંક છ ધરાવતા ડાયએનાયોનિક સંકીર્ણ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{PbCrO}_4+\mathrm{NaOH}\) (hot excess) \(\rightarrow\left[\mathrm{Pb}(\mathrm{OH})_4\right]^{-2}+\) \(\mathrm{Na}_2 \mathrm{CrO}_4\)
Dianionic complex with coordination number four
Chemistry ના વધુ પ્રશ્નો
- \({H_2}S{O_3}\left( {aq} \right) + S{n^{4 + }}\left( {aq} \right) + {H_2}O\left( l \right) \to S{n^{2 + }}\left( {aq} \right) + HSO_4^ - \left( {aq} \right) + 3{H^ + }\left( {aq} \right)\) પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવોJEE Mains 2014 મધ્યમ
- સૌથી નબળો \(\mathrm{E}-\mathrm{E}\) બંધ ધરાવતા સમૂહ 15 ના બિનધાતુ તત્વ ' E ' ની મહત્તમ સહસંયોજકતા _______ છે.JEE Mains 2025 સરળ
- જો \(4000\, \mathop A\limits^o \) તરંગલંબાઈનો પ્રકાશ ધાતુમાંથી \(6\times10^5\, ms^{-1}\) વેગ ધરાવતા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) થશે ? ( ઇલેક્ટ્રોનનું દળ \(= 9\times10^{-31}\, kg\) પ્રકાશનો વેગ \(= 3\times10^8\, ms^{-1}\) પ્લાન્ક અચળાંક \(= 6.626\times10^{-34}\, Js\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(= 1.6\times10^{-19}\, J\,eV^{-1}\))JEE Mains 2019 અઘરું
- નીયે આપેલામાંથી કિરાલ સંકીર્ણ શોધો. અહીંયા \(en=\) ઈથિલીન ડાયએમાઈનJEE Mains 2023 મધ્યમ
- \(Fex _{2}\) અને \(Fey _{3}\) એ જાણીતાં છે જ્યાં \(x\) અને \(y\) અનુક્રમે શોધો.JEE Mains 2021 સરળ
- DNA માં હાજર કાર્બોહાઇડ્રેટ "રીબોઝ" _______ છે.
A. એક પેન્ટોઝ શર્કરા
B. પાયરેનોઝ સ્વરૂપમાં હાજર
C. "D" સંરચનામાં
D. જ્યારે મુક્ત હોય ત્યારે રિડ્યુસિંગ શર્કરા
E. \(\propto\)-એનોમેરિક સ્વરૂપમાં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોના સંદર્ભમાં, C < O < N < F એ સાચો ક્રમ છે.
વિધાન \(II\) : ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યોની માત્રાના સંદર્ભમાં S > Se > Te > Po > O એ સાચો ક્રમ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 અઘરું - જેની બાજુ \(4 \sqrt{3} cm\) હોય તેવી સમબાજુ ત્રિકોણાકાર વાહક લૂપમાંથી વહેતો પ્રવાહ 2 A છે. તેના મધ્યકેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર \(\alpha \times 10^{-5} T\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે. \(\left(\mu_{ o }=4 \pi\right.\) \(\times 10^{-7} SI\) એકમ આપેલું છે)JEE Mains 2026 મધ્યમ
- ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે?JEE Mains 2020 મધ્યમ
- \(1\) મોલલ \(K _{4} Fe ( CN )_{6} \) દ્રાવણમાં \(0.4 .\) નું વિયોજન થાય છે. તેનું ઉત્કલન બિંદુ અન્ય દ્રાવણ ની સમાન હોય છે જેમાં \(18.1\) વિદ્યુતઅવિભાજ્ય્ય દ્રાવકના ટકાની ટકાવારી હોય છે.\(A\) નું મોલર દળ \(.......\, u\). છેJEE Mains 2021 મધ્યમ
- \(20\, \Omega \) સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં \(20\,^oC\) તાપમાને રહેલ એક \(kg\) પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો \(rms\) વૉલ્ટેજ \(200\, V\) છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... \((\min)\) સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4200\, J/kg\, ^oC\), પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2260\, k\,J/kg\)]JEE Mains 2019 અઘરું
- ખોરાકનું આયર્ન (લોહતત્વ) વડે પ્રબલીકરણ \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. 150 kg ઘઉંમાં 12 ppm આયર્ન (લોહતત્વ) પ્રાપ્ત કરવા માટે જરૂરી \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નું ગ્રામમાં દળ _______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: \(\mathrm{Fe}, \mathrm{S}\) અને O ના મોલર દળ અનુક્રમે 56, 32 અને \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2025 મધ્યમ