JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
બેઝિક માધ્યમમાં નિકલ આયનો સાથે તેજસ્વી લાલ અવક્ષેપ આપતો પ્રક્રિયક _______ છે.
- A સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ
- B તટસ્થ \(FeCl _3\)
- C મેટા-ડાયનાઈટ્રોબેન્ઝીન
- D ડાયમિથાઈલ ગ્લાયકોક્સાઈમ
Answer & Solution
Correct Answer
(D) ડાયમિથાઈલ ગ્લાયકોક્સાઈમ
Step-by-step Solution
Detailed explanation
\(Ni ^{2+}+2 dmg ^{-} \rightarrow\left[ Ni ( dmg )_2\right]\) ગુલાબી લાલ/ચમકતો લાલ અવક્ષેપ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હિસ્ટામાઈનમાં નાઈટ્રોજનની ટકાવારી મેળવો.JEE Mains 2020 Hard
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(- I\) તત્વોની ઈલેક્ટ્રોન સંરચના સૂચી \(- II\) \(\Delta_{ i }\) in \(kJ\, mol-1\) માં \((a)\) \(1 s ^{2} 2 s ^{2}\) \((i)\) \(801\) \((b)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{4}\) \((ii)\) \(899\) \((c)\) \(1 s^{2} 2 s^{2} 2 p^{3}\) \((iii)\) \(1314\) \((d)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{1}\) \((iv)\) \(1402\) JEE Mains 2021 Easy - \(HA \left( K _{ a }=2.0 \times 10^{-6}\right)\) નિર્બળ એસિડના \(0.01\) મોલ \(1.0\, L\) \(0.1\, M\, HCl\) દ્રાવણમાં ઓગળવામાં આવે છે. \(HA\) દ્રાવણનો વિયોજન અંશ ............. \(\times 10^{-5}\) છે. [\(HA\) ઉમેરવા પર કદમાં ફેરફારને અવગણો. ધારો વિયોજન અંશ \(<< 1]\)JEE Mains 2021 Hard
- પ્રક્રિયાનો વેગ અચળાંક \((k)\) જુદા-જુદા તાપમાન \((T)\) પર માપવામાં આવે છે અને આપેલ આકૃતિમાં માહિતી આલેખ દ્વારા આપવામાં આવેલ છે.પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\)માં થશે? (\(R\) એ વાયુ અચળાંક છે)
JEE Mains 2020 Medium - 298 K તાપમાને અને 1.00 atm દબાણે 0.5 મોલ આર્ગોન વાયુને 500 J ઉષ્મા ઊર્જા સ્થાનાંતરિત કરવામાં આવે છે. અંતિમ તાપમાન અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે છે:
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે. વિધાન \(II\) : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\vec{a}\) અને \(\vec{b}\) એ બે એકમ સદિશો છે કે જેથી તેમની વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{3}\) છે. જો \(\lambda \vec{a}+2 \vec{b}\) અને \(3 \vec{a}-\lambda \vec{b}\) એકબીજાને લંબ હોય, તો \([-1,3]\) માં \(\lambda\) ના મૂલ્યોની સંખ્યા શોધો :JEE Mains 2025 Medium
- નીચેના સંયોજનોના નાઇટ્રેશન નો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - નીચેનાના જલીય દ્રાવણોની ઘટતી વિધુતીય વાહકતાનો ક્રમ જણાવો. \(0.1\, M\) ફોર્મિક એસિડ \((a)\) \(0.1\, M\) એસિટિક એસિડ \((b)\) \(0.1\, M\) બેન્ઝોઇક એસિડ \((c)\)JEE Mains 2019 Hard
- કેટલી આંતરિક ઉર્જા પરિવર્તન (\(J\) માં) જ્યારે \(90\) ગ્રામ પાણી \(100^{\circ} C\) પર સંપૂર્ણ બાષ્પીભવન કરે છે ........ ( \(373\, K\) તાપમાને પાણી નું \(\Delta H _{\text {vap }}\) \(K =41\) કિલોજૂલ/મોલ \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right)\))JEE Mains 2020 Medium
- નીચેની પ્રણાલીમાં, \(\mathrm{PCl}_5(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{PCl}_3(\mathrm{~g})+\mathrm{Cl}_2(\mathrm{~g})\) સંતુલન અવસ્થાએ, અચળ \(\mathrm{T} \& \mathrm{p}\) એ ઝેનોન વાયુ ઉમેરતાં, તેની સાંદ્રતા...JEE Mains 2025 Hard
- એક અસમાન વ્યાસ ધરાવતી નળી માથી પ્રવાહી ધારારેખી રીતે વહન કરે છે.નળીનો મહત્તમ અને ન્યુનત્તમ વ્યાસ અનુક્રમે \(6.4 \;\mathrm{cm}\) અને \(4.8 \;\mathrm{cm}\) છે, તો પ્રવાહીના ન્યુનત્તમ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Medium