પ્રશ્નો
22 પ્રશ્નો22 માંથી 1–22 પ્રશ્નો
- 1. અષ્ટફલકીય હોમોસેપ્ટિસક \(Mn(II)\) ના સંકિર્ણની ચુંબકીય ચાકમાત્રા \(5.9\,BM\) છે. તો આ સંકિર્ણ માટે યોગ્ય લિગાન્ડ કયો છે? 2019 અઘરું
- (A) ઇથિલિનડાયએમાઇન
- (B) \(CN^-\)
- (C) \(NCS^-\)
- (D) \(CO\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Homoleptic complexes contain identical ligands, \(e.g.,\,[Mn(NCS)_6]^{4-}.\) - 2. બધા સંક્રાંતિ ધાતુ સંકિર્ણોમાં ગણેલી મહત્તમ મુલ્ય ધરાવતી ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) કેટલી થાય? 2019 અઘરું
- (A) \(5.92\)
- (B) \(6.93\)
- (C) \(3.87\)
- (D) \(4.90\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Maximum number of unpaired electron of metal or metal ion in complexes \(= n = 5\) \({\mu _s} = \sqrt {n\left( {n + 2} \right)} = \sqrt {35} = 5.916 \approx 5.92\) -
- (A) \((A)\) અને \((B)\) નાં \({\Delta _0}\) મુલ્યોની ગણત્તરી અનુક્રમે 1. જાંબળી અને પીળા પ્રકાશમાંથી મળતી શક્તિ ઊપરથી થાય છે
- (B) બન્ને અનુચુંબકીય છે અને ત્રણ અયુગ્મીત ઇલેક્ટ્રોન ધરાવે છે.
- (C) બન્ને તેઓના પુરક રંગોને અનુરૂપ શક્તિનું શોષણ કરે છે.
- (D) \((A)\) માટે \({\Delta _0}\) નું મુલ્ય \((B)\) કરતા ઓછુ છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\({\Delta _0}\) is calculated from the energies of absorbed radiation not from emitted radiation (complementary colour). -
- (A) \(6\) અને \(6\)
- (B) \(5\) અને \(3\)
- (C) \(3\) અને \(3\)
- (D) \(5\) અને \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(en\) and \(C_2 O_4^{2-}\) are a bidentate ligand. So coordination number of \([Co(Cl)(en)_2]Cl\) is \(5\) and \(K_3[Al(C_2O_4)_3]\) is \(6\) -
- (A) \(1\)
- (B) \(3\)
- (C) \(2\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\([Cu(H_2O)_4]SO_4.H_2O\) -
- (A) \(L_3 < L_1 < L_2\)
- (B) \(L_3 < L_2 < L_1\)
- (C) \(L_1 < L_2 < L_3\)
- (D) \(L_2 < L_1 < L_3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\begin{array}{*{20}{c}}
{{L_1}}&{{L_2}}&{{L_3}} \\
{Green}&{Blue}&{\operatorname{Re} d}
\end{array}\)absorbed wave length order of \(\lambda \) \(Red > Green > Blue\) \(L_3 > L_1 > L_2\)
\(\therefore \) Strength of ligand \(\alpha \,\,\Delta \,\,\alpha \,\,1/\lambda\)
\(\therefore \) Strength of ligand \(L_2 > L_1 > L_3\)
-
- (A) \(Ni^{2+}\)
- (B) \(Fe^{2+}\)
- (C) \(Co^{2+}\)
- (D) \(Mn^{2+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Co^{2+}\) high spin \(t_{2g}^5\, e_g^2\, ‘3’\) unpaired electrons \(Co^{2+}\) low spin \(t_{2g}^6\, e_g^1\, ‘1’\) unpaired electron Difference is \(3 -1 = 2\) -
- (A) \(0\) અને \(5.92\)
- (B) \(2.84\) અને \(5.92\)
- (C) \(4.9\) અને \(0\)
- (D) \(0\) અને \(4.9\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\({[Fe{(CN)_6}]^{4 - }}\) \({[Fe{({H_2}O)_6}]^{2 + }}\)\(F{e^{2 + }}\, \to \,3{d^6}\) \(F{e^{2 + }}\, \to \,3{d^6}\)
\(t_{2g}^6\,e{g^0}\) \(t_{2g}^4\,e{g^2}\)
\(\mu \, = \,\sqrt {n(n + 2)} \) \(\mu \, = \,\sqrt {n(n + 2)} \,=\,\sqrt {24}\)
\(\mu \, =0\) \(\mu \, = \,4.9\,BM\)
- 9. \([Fe(H_2O)_6]Cl_2\) અને \(K_2[NiCl_4],\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અનુક્રમે જણાવો 2019 અઘરું
- (A) \( - \,0.4\,{\Delta _0}\) અને \( - \,0.8\,{\Delta _t}\)
- (B) \( - \,0.4\,{\Delta _0}\) અને \( - \,1.2\,{\Delta _t}\)
- (C) \( - \,2.4\,{\Delta _0}\) અને \( - \,1.2\,{\Delta _t}\)
- (D) \( - \,0.6\,{\Delta _0}\) અને \( - \,0.8\,{\Delta _t}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(CFSE = [-0.4\,n_{t2g} + 0.6\,n_{eg}]\, \Delta _o\) -
- (A) ટ્રાન્સ \(- \left[ {Pd{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
- (B) ટ્રાન્સ \(-\left[ {Pt{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
- (C) સિસ \(- \left[ {Pd{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
- (D) સિસ \(-\left[ {Pt{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
cis \(-[PtCl_2(NH_3)_2]\) is used in chemotherapy to inhibits the growth of tumors -
- (A) \(d_{xy}\) અને \(d_{x^2 - y^2}\)
- (B) \(d_{x^2 - y^2}\) અને \(d_{z^2}\)
- (C) \(d_{xz} ,d_{yz}\) અને \(d_{z^2}\)
- (D) \(d_{xy}, d_{xz}\), અને \(d_{yz}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Given \(K_3[Co(CN)_6]\) is inner orbital complex with hybridization \(d^2sp^3\) and octahedral geometry. Ligands are approaching metal along the axes. Hence, \(d_{x^2 - y^2} , d_{z^2}\) orbitals are directly in front of the ligands -
- (A) \([Fe(H_2O)_6]^{2+}\) અને \([Cr(H_2O)_6]^{2+}\) ની ફક્ત સ્પીન - આધારિત ચુંબકીય ચાકમાત્રા લગભગ સમાન છે
- (B) \([Ni(NH_3)_4(H_2O)_2]^{2+}\) ની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચોકમાત્રા \(2.83\, BM\) છે
- (C) જેમ સ્ટોન, રૂબી એ બેરીલના અષ્ટફલકીય સ્થાનોએ \(cr^{3+}\) આયનો ધરાવે છે
- (D) \([CoCl(NH_3)_5]^{2+}\) નો રંગ જાંબલી છે. કારણ કે તે પીળા પ્રકાશનુ શોષણ કરે છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
In gemstone, ruby has \(Cr^{3+}\) ion occupying the octahedral sites of aluminium oxide \((Al_2O_3)\) normally occupied by \(Al^{3+}\) ion. -
- (A) ભૌમિતિક સમઘટકો
- (B) સંવર્ગ \((Coordination)\) સમઘટકો
- (C) જોડાણ \((Linkage)\) સમઘટકો
- (D) આયનીકરણ સમઘટકો
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Cobalt \((III)\) chloride on reaction with ethylenediemine in ratio \(1:22\) isomeric products complexes \(A\) and \(B\)
-
- (A) \(EDTA\)
- (B) સિસ-પ્લેટિન
- (C) \(D-\) પેનિસિલેમાઇન
- (D) desferrioxime \(B\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\((A)\) \(EDTA\) (ethylene diamine tetra acetate) is used for lead poisoning \((B)\) Cis platin is used as a anti cancer drug \((C)\) \(D-\) penicillamine is used for copper poisoning \((D)\) desferrioxime \(B\) is used for iron poisoning -
- (A) \(Mn -C\) બંધ
- (B) \(Mn -Mn\) બંધ
- (C) \(Mn -O\) બંધ
- (D) \(C -O\) બંધ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Organometalic compound contains at least one chemical bond between carbon and a metal. - 16. નીચે આપેલા સર્કિણો પૈકી ક્યાની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \((\Delta )\) સૌથી વધુ છે? 2019 અઘરું
- (A) \([Co(NH_3)_5(H_2O)]Cl_3\)
- (B) \(K_2[CoCl_4]\)
- (C) \([Co(NH_3)_5Cl]Cl_2\)
- (D) \(K_3[Co(CN)_6]\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
As \(CN^-\) is a strong field ligand. \(K_3[Co(CN)_6]\) will have maximum \(‘\Delta ’.\) -
- (A) \(C{r^{2 + }} > R{u^{3 + }} > F{e^{2 + }} > {V^{2 + }}\)
- (B) \({V^{2 + }} > C{r^{2 + }} > R{u^{3 + }} > F{e^{2 + }}\)
- (C) \(C{r^{2 + }} > {V^{2 + }} > R{u^{3 + }} > F{e^{2 + }}\)
- (D) \({V^{2 + }} > R{u^{3 + }} > C{r^{2 + }} > F{e^{2 + }}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Since \(CN^-\) and \(NH_3\) are strong field ligands, low spin complexes are formed.Complex Configuration No. of unpaired electrons \([V(CN)_6]^{4-}\) \(t_{2g}^3\,e_g^0\) \(3\) \({[Cr{(N{H_3})_6}]^{2 + }}\) \(t_{2g}^4\,e_g^0\) \(2\) \({[Ru{(N{H_3})_6}]^{3 + }}\) \(t_{2g}^5\,e_g^0\) \(1\) \({[Fe{(CN)_6}]^{4 - }}\) \(t_{2g}^6\,e_g^0\) \(0\) Magnetic moment is directly proportion to number of unpaired electrons.
-
- (A) ત્રિદંતીય
- (B) દ્વિદંતીય
- (C) ટેટ્રાદંતીય
- (D) ષટદંતીય
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Both nitrogen and oxygen are donating atoms -
- (A) \(a -iii,\,b -iv,\,c -i,\,d - ii\)
- (B) \(a -i,\,b -ii,\,c -iii,\,d - iv\)
- (C) \(a -ii,\,b -i,\,c -iv,\,d - iii\)
- (D) \(a -iv,\,b -iii,\,c -i,\,d - ii\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Co \to \) Vitamin \(B_{12}\) \(Zn \to \) Carbonic anhydrase \(Rh \to \) Wilkinson catalyst \(Mg \to \) Chlorophyll - 20. સામાન્ય સંક્રાંતિ અને આંતર સંક્રાતિ ધાતુ આયન માટે, નીચે દર્શાવેલા લિગેન્ડની મહત્તમ શક્ય દંતીયતા (deiticities) અનુક્રમે જણાવો.
2019 અઘરું - (A) \(6\) અને \(8\)
- (B) \(8\) અને \(6\)
- (C) \(8\) અને \(8\)
- (D) \(6\) અને \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
General coordination number of \(CN^-\) in transition element is \(6\) and in inner transition element is \(8-12\). because inner transition metal ions can make available more number of vacant orbitals of nearly same energy than transition metal ions. The high effective nuclear charge of inner-transition metal ions make them form complex with high coordination number. - 21. સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે? 2019 સરળ
- (A) \([Au(CN_2 ]^-\) અને \([Ag(CN_2) ]^-\)
- (B) \([Au(CN_2 ]^-\) અને \([AgCl_2]^-\)
- (C) \([Au(OH)_4 ]^-\) અને \([Ag(OH)_2]^-\)
- (D) \([Au(NH_3)_2 ]^+\) અને \([Ag(CN)_2]^-\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\([Au(CN_2]^-\) and \([Ag(CN)_2 ]^-\) both are soluble complexes. -
- (A) \((II) > (I) > (III)\)
- (B) \((III) > (II) > (I)\)
- (C) \((I) > (II) > (III)\)
- (D) \((III) > (I) > (II)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
As we known thatStrong ligand \(\alpha \) \(CFSE\) \(\alpha \) \({E_{absorbed}}\,\propto \,\frac{1}{{{\lambda _{absorbed}}}}\)
We have
\(\mathop {{{[CoCl{{(N{H_3})}_5}]}^{2 + }}}\limits_{(I)} ,\) \(\mathop {{{[Co{{(N{H_3})}_5}{H_2}O]}^{3 + }}}\limits_{(II)} \) and \(\mathop {{{[Co{{(N{H_3})}_6}]}^{3 + }}}\limits_{(III)} \)
\(\therefore \,III\, > \,II\, > \,I\) (as per \({E_{absorbed}}\) )
\(\therefore \,\,\frac{1}{{{\lambda _{absorbed}}}}\)
\(I\, > \,II\, > \,III\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
