JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\mathrm{Ca}^{2+}\) આયનનું \(EDTA\) \(^{4-}\) સાથેના તેના સંકુલમાં સવર્ગ પર્યાવરણ _______ છે.
- A ચતુષ્ફલકીય
- B અષ્ટફલકીય
- C ચોરસ સમતલીય
- D ત્રિકોણીય પ્રિઝમેટિક
Answer & Solution
Correct Answer
(B) અષ્ટફલકીય
Step-by-step Solution
Detailed explanation
\(EDTA\) \(^{4-} \rightarrow\) ષષ્ટદંતીય લિગેન્ડ \([\mathrm{Ca}(\mathrm{EDTA})]^{2-}\) આથી સવર્ગ પર્યાવરણ અષ્ટફલકીય છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનનું IUPAC નામ છે:
JEE Mains 2026 Medium - નીચે આપેલ કાર્બનિક સંયોજનો પૈકી, એરોમેટિક સંયોજનોની કુલ સંખ્યા __________. છે.
JEE Mains 2024 Hard - નીચેના તત્વોનો વિચાર કરો. \(\mathrm{A}^{\prime}, \mathrm{B}^{\prime}, \mathrm{C}^{\prime}\) અને \(\mathrm{D}^{\prime}\) વિશે નીચેનામાંથી કયું/કયા સાચું છે? \(A\). પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ: \(\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}<\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}\) \(B\). ધાત્વિક લાક્ષણિકતાનો ક્રમ: \(\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}<\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}\) \(C\). તત્વનું કદ: \(\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}<\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}\) \(D\). આયનીય ત્રિજ્યાનો ક્રમ: \(\mathrm{B}^{\prime+}<\mathrm{A}^{\prime+}<\mathrm{D}^{\prime+}<\mathrm{C}^{\prime+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - \(\mathrm{SO}_2, \mathrm{NO}_2^{-}\) અને \(\mathrm{N}_3^{-}\) માં મધ્યસ્થ પરમાણુ પર સંકરણ અનુક્રમે છે:JEE Mains 2025 Medium
- સમૂહ-IV ના ધન આયન માટે નીચેની કસૌટી ધ્યાનમાં લો.
\(M ^{2+}+ H _2 S \rightarrow A\) (કાળા અવક્ષેપ) + આડપેદાશ \(A +\) અમ્લરાજ \(\rightarrow B + NOCl + S + H _2 O\)
\(B + KNO _2+ CH _3 COOH \rightarrow C +\) આડપેદાશ
ધાતુ સંકીર્ણ \(C\) ના ફક્ત-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _______ BM છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium - લાયમન શ્રેણીમાં (L1, L2, L3...; L1 લાયમન શ્રેણીમાંની સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) હાઈડ્રોજન વર્ણપટ જુદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. તેની જેમ જ બામર શ્રેણીમાં (B1,B2, B3 ... ; B1 બામર રેખાઓ પૈકી સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) જૂદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. L1 ની ઊર્જા કરતા x ગણી છે. x નું મૂલ્ય __________ x 10-1 છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- એક કેપેસીટરનું કેપેસીટન્સ \(C=1\, \mu \,{F}\) છે તેને \(100\, volt\) ની બેટરી સાથે \({R}=100\, \Omega\) થકી એકદમ જોડવામાં આવે છે. \(....\,\times \,10^{-4}\,s.\) સમય બાદ કેપેસીટર \(50 \,{V}\) સુધી વિજભારિત થશે? [\(\ln 2=0.69\) લો]
JEE Mains 2021 Medium - ગ્લિસરોલ દ્વારા સાબુ ઉદ્યોગોમાં કોના અલગ કરવામાં આવે છેJEE Mains 2020 Medium
- ધારોકે R એ ગણ {1, 2, 3, 4} x {1, 2, 3, 4} પર \(R =\{((a, b),(c, d)): 2 a+3 b=3 c+4 d\}\) પ્રમાણે વ્યાખ્યાયિત એક સબંધ છે. તો R નાં ઘટકોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Medium
- જો \(A =\frac{1}{2}\left[\begin{array}{cc}1 & \sqrt{3} \\ -\sqrt{3} & 1\end{array}\right]\),તો:JEE Mains 2023 Hard
- જો ઉપવલય \(\frac{x^{2}}{b^{2}}+\frac{y^{2}}{4 a^{2}}=1\) ના સ્પર્શક અને યામક્ષો દ્વારા બનતા ત્રિકોણનું ન્યૂનતમ ક્ષેત્રફળ \(kab\) હોય તો \(\mathrm{k}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(f\) એ અંતરાલ \((0, \infty)\) માં એવો વિકલનીય વિધેય છે કે જેથી \(f(1)=1\) અને પ્રત્યેક \(x>0\) માટે \(\lim _{\mathrm{t} \rightarrow x} \frac{\mathrm{t}^2 f(x)-x^2 f(\mathrm{t})}{\mathrm{t}-x}=1\). તો \(2 f(2)+3 f(3)=\) ..............JEE Mains 2024 Hard