JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સમતલીય સમચોરસ સંકીણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_3\right)_2 \mathrm{Cl}\left(\mathrm{NH}_2 \mathrm{CH}_3\right)\right] \mathrm{Cl}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય ___________\(B.M.\) છે. (નજીકનો પૂણાંક) (\(Pt\) માટે પરમાણુક્રમાંક \(\mathrm{Pt}=78\) આપેલ છે.)
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(D) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Pt}^{2+}\left(\mathrm{d}^8\right)\) \(\mathrm{Pt}^{2+} \rightarrow \mathrm{dsp}^2\) hybridization and have no unpaired e-s. \(\therefore\) Magnetic moment \(\mathrm{o} 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ?JEE Mains 2015 Hard
- જ્યારે સાંદ્ર \(HCl\) ને \(CoCl_2\) ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?JEE Mains 2015 Hard
- નીચેના પૈકી માર્ગવિધેય (path function) રજૂ કરતો માપદંડોનો સેટ જણાવો. \((a)\,\,q + w\) \( (b)\,\,q\) \((c)\,\,w\) \( (d)\,\,H -TS\)JEE Mains 2019 Hard
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
સૂચિ - I (સંક્રાંતિ ધાતુ આયન) સૂચિ - II (ચુંબકીય ચાકમાત્રા (B.M.)) (A) Ti3+ (I) 3.87 (B) V2+ (II) 0.00 (C) Ni2+ (III) 1.73 (D) Sc3+ (IV) 2.84
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 Medium - નીચે આપેલા સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરફના ચઢતા વલણ દર્શાવતાનો સાચો ક્રમ શોધો.
JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- વિધેય \(f(\mathrm{x})=\log _2 \log _4 \log _6\left(3+4 x-x^2\right)\) નો પ્રદેશ \((\mathrm{a}, \mathrm{~b})\) છે. જો \(\int_0^{\mathrm{b}-\mathrm{a}}\left[\mathrm{x}^2\right] \mathrm{dx}=\mathrm{p}-\sqrt{\mathrm{q}}-\sqrt{\mathrm{r}}, \mathrm{p}, \mathrm{q}, \mathrm{r} \in \mathbb{N}, \operatorname{gcd}(\mathrm{p}, \mathrm{q}, \mathrm{r})=1,\) જ્યાં \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે, તો \(\mathrm{p}+\mathrm{q}+\mathrm{r}\) = ___JEE Mains 2025 Hard
- એક કણે કાપેલું અંતર તેના સમય \(t\) સાથે \(x=4 t^2\) નો સંબધ ધરાવે છે. \(t=5\; s\) એ કણનો વેગ (\(ms^{-1}\) માં) કેટલો થશે?JEE Mains 2023 Easy
- નીચે આપેલામાંથી કયું મિશ્રણ \(pH =9.25\) ધરાવતું બફર દ્રાવણ આપે છે?
આપેલ : \(pK _{ b }\left( NH _4 OH \right)=4.75\)JEE Mains 2026 Easy - \(363\, K\) પર,\(A\) નું બાષ્પ દબાણ \(21 \,kPa\) અને \(B\) નું \(18 \,kPa\) છે. \(A\) નાં એક મોલ અને \(B\) નાં \(2\) મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ \(...... \,kPa\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- આદર્શ વાયુથી ભરેલા બે પાત્રો છે જ્યાં એકનું કદ બીજાના કદ કરતાં બમણું છે. મોટા પાત્રમાં વાયુ 1000 K તાપમાને 8 kPa દબાણે છે, જ્યારે નાના પાત્રમાં વાયુ 500 K તાપમાને 7 kPa દબાણે છે. જો પાત્રોને એક પાતળી નળી દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે અને વાયુને વહેવા દેવામાં આવે, અને બંને પાત્રોનું તાપમાન 600 K પર જાળવી રાખવામાં આવે, તો સ્થિર અવસ્થાએ પાત્રોમાં દબાણ (kPa માં) કેટલું હશે?JEE Mains 2025 Medium
- કુલી \(80\, {kg}\) ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી \(80\, {cm}\) જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (\({J}\) માં) ગણતરી કરો. (\(g=9.8\, {ms}^{-2}\) લો)JEE Mains 2021 Medium