JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ડેકાકાર્બોનિલ ડાય મેંગેનીઝ (\(0\)) માં મેંગેનીઝ આસપાસ સવર્ગ ભૂમિતી શોધો.
- A અષ્ટફલકીય
- B ત્રિકોણીય દ્રિપિરામીડલ
- C સમચોરસ પિરામિડલ
- D સમતલીય ચોરસ
Answer & Solution
Correct Answer
(A) અષ્ટફલકીય
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Mn}_2(\mathrm{CO})_{10}\)Octahedral around Mn
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[{Co}\left({CN}_{6}\right)\right]^{4-}\) સંકીર્ણમાં ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \( ...... \, BM\) [પરમાણ્વીય ક્રમાંક \({Co}=27\) ]JEE Mains 2021 Hard
- એરોમેટિક પ્રાથમિક એમાઈન માટે નીચે નિર્ણાયક કસોટી આપેલ છે. પ્રક્રિયક (\(A\)) અને (\(B\)) ને ઓળખો.
JEE Mains 2024 Hard - નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]JEE Mains 2024 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (અણુ/આયન) સૂચિ-II બંધકારક યુગ્મ : અબંધકારક યુગ્મ (મધ્યસ્થ પરમાણુ પર) (A) ICl2- (I) 4 : 2 (B) H2O (II) 4 : 1 (C) SO2 (III) 2 : 3 (D) XeF4 (IV) 2 : 2
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - એક ફ્લાસ્કમાં પ્રક્રિયા ન કરતાં હોય તેવા \(A\) અને \(B\) ના સમાન (એક સરખા) \(moles\) ભરવામાં આવેલ છે.\(A\) અને \(B\)નું અર્ધ-આયુષ્ય અનુક્રમે \(100\,s\) અને \(50\,s\) છે અને તે પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી સ્વતંત્ર છે.\(A\)ની સાંદ્રતા \(B\)નાં કરતા ચાર ઘણી થાય તે માટેનો જરૂરી સમય. \(\dots\dots\dots\,s\) છે. (આપેલ : \(\ln 2=0.693)\)JEE Mains 2022 Medium
- \(Ag\) ની પરમાણ્વીય ત્રિજ્યા કોની નજીક હશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો ધન પદોની ગુણોત્તર શ્રેણી (G.P.) ના બીજા, ચોથા અને છઠ્ઠા પદોનો સરવાળો 21 હોય અને તેના આઠમા, દસમા અને બારમા પદોનો સરવાળો 15309 હોય, તો તેના પ્રથમ નવ પદોનો સરવાળો કેટલો છે:JEE Mains 2025 Easy
- આપેલ વિધાન પૈકી બંને વિધાન માટે સત્ય વિધાન પસંદ કરો. \(x^{2}+y^{2}-10 x-10 y+41=0\) અને \(x^{2}+y^{2}-16 x-10 y+80=0\)JEE Mains 2021 Medium
- \(1\, m\) લંબાઈ સાથે બાંધેલ એક નાનો ગોળો એક ઉર્ધ્વ વર્તુળ દર્શાવે છે કે જેથી દોરીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર \(5:1\) છે. ગોળાનો સૌથી ઉચ્ચતમ સ્થાન પાસે વેગ ............ \(m /s\) છે. \((g =10\, m/s^2\) લો.)JEE Mains 2021 Hard
- નીચેના દ્રાવણોને તેમના ઉત્કલનબિંદુના ચડતા ક્રમમાં ગોઠવો.
(i) \(10^{-4} \mathrm{M~} \mathrm{NaCl}\)
(ii) \(10^{-4} \mathrm{M~}\) યુરિયા
(iii) \(10^{-3} \mathrm{M~} \mathrm{NaCl}\)
(iv) \(10^{-2} \mathrm{M~} \mathrm{NaCl}\)JEE Mains 2025 Easy - જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને \(........\) કહે છે.JEE Mains 2023 Medium
- \(1 \;\mathrm{m}\) લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની \(20\; \mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને \(4^{\circ} \mathrm{C}\) થાય ત્યારે નળાકારની \(21 \;\mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો \(\mathrm{T}=4^{\circ} \mathrm{C}\) એ \(\mathrm{T}=0^{\circ} \mathrm{C}\) ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?JEE Mains 2020 Medium