ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

નીચે બે વિધાનો આપેલ છે : વિધાન (\(I\)) : \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) દ્રાવણ લીલા રંગનું છે. વિધાન (\(II\)) : \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) નું દ્રાવણ રંગવિહીન છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A  બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  3. C વિધાન \(I\) ખોટું છે પાણ વિધાન \(II\) સાચું છે.
  4. D વિધાન \(I\) સાચું છે પાણ વિધાન \(II\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.

Step-by-step Solution

Detailed explanation

\(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{+2} \rightarrow\) d-d સંક્રમણને કારણે લીલા રંગનું દ્રાવણ. \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{-2} \rightarrow\) ડાયમેગ્નેટિક છે અને તે રંગહીન છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app