JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
બ્રાઉન રિંગ કસોટીમાં રચાતા સંકીર્ણમાં Fe (આયર્ન) ની ઓક્સિડેશન અવસ્થા.
- A 2
- B 4
- C 5
- D 1
Answer & Solution
Correct Answer
(D) 1
Step-by-step Solution
Detailed explanation
બ્રાઉન રિંગ કસોટી દરમિયાન બનતું સંકીર્ણ છે: \(\left[Fe\left(H_2 O\right)_5 NO\right] SO_4 .\) અહીં NO એ \(NO ^{+}\)તરીકે હાજર છે. \(\begin{array}{l}x+5 \times 0+1=+2 \\x=+1\end{array}\) Fe ની ઓક્સિડેશન અવસ્થા +1 છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની કોષની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(\mathrm{Cd}_{(s)}+\mathrm{Hg}_{2} \mathrm{SO}_{4(s)}+\frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{CdSO}_{4} \cdot \frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(s)}+2 \mathrm{Hg}_{(l)}\) \(25^{\circ} {C}\) પર \({E}_{\text {cell }}^{0}\)નું મૂલ્ય \(4.315\, {~V}\) છે. જો \(\Delta {H}^{\circ}=-825.2\, {~kJ} \,{~mol}^{-1}\), પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર \(\Delta {S}^{\circ}\) \({J} \,{K}^{-1}\)માં \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ: ફેરાડે અચળાંક \( = 96487 \, {C} \, {mol}^{-1} \)]JEE Mains 2021 Easy
- નીચે આપેલામાંથી કયો દ્રાવ્ય વિટામીન જેનું સહેલાઈથી નિષ્કર્ષણ થતું નથી ?JEE Mains 2022 Hard
- \(18\,g\) ગ્લુકોઝ \((C_6H_{12}O_6)\) ને \(178.2\, g\) પાણીમાં ઉમેરવામાં આવેલ છે. તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ \(100\,{\,^o}C\) એ (\(torr\) માં) શોધો.JEE Mains 2016 Hard
- \(n=4\) સાથે કોશમાં ઈલેકટ્રોનોની મહત્તમ સંખ્યા સમાવી શકાય તે શોધો.JEE Mains 2023 Medium
- પ્રથમ આયનીકરણ ઉર્જા નો સાયો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલા પરમાણુમાં હાજર કિરાલ કાર્બનની સંખ્યા ...... છે.
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો બે સ્વતંત્ર ઘટનાઓ માટે જો બંને માંથી માત્ર એકજ ઘટના બંને તેની સંભાવના \(\frac {26}{49}\) છે અને બંને માંથી એકપણ ઘટના ન બને તેની સંભાવના \(\frac {15}{49}\) તો બંને ઘટનામાંથી જેની સંભાવના વધુ હોય તે મેળવો.JEE Mains 2013 Hard
- \(650\, nm\) અને \(655\,nm\) તરંગલંબાઈ ધરાવતી સોડીયમ પ્રકાશનો ઉપયોગ \(0.5\, mm\) પહોળાઈ ધરાવતી સિંગલ-સ્લિટ દ્વારા મળતા વિવર્તનનો અભ્યાસ કરવામાં થાય છે. સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર \(2.0\, m\) છે. આ બંને કિસ્સામાં મળતી વિવર્તન ભાતમાં પ્રથમ મહત્તમો વરચેનું અંતર......... \(\times 10^{-5} m\) હશે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) ખગોળીય (Astronomical) એકમ પ્રણાલી \((Au)\), પાર્સેક \((parsec)\) \((Pc)\) અને પ્રકાશવર્ષ \((ly)\) નો ઉપયોગ ખગોળીય અંતર માપવા માટે થાય છે. વિધાન \(II:\) \(Au < Parsec \,( Pc ) < ly\) ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો \(A\) એ શ્રેણિક છે કે જેથી \(A.\,\left[ {\begin{array}{*{20}{c}}
1&2\\
0&3
\end{array}} \right]\) એ અદિશ શ્રેણિક છે અને \(\left| {3A} \right| = 108\) . તો \(A^2\) મેળવો.JEE Mains 2018 Hard - એક પરીક્ષામાં \(6\) બહુવિકલ્પીય પ્રકારના પ્રશ્નો છે જે બધામાં \(4\) વિકલ્પો આપેલા છે તેમાંથી એક સાચો જવાબ છે તો આપેલા આ બધા પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નોનાં જવાબ સાચા પડે તે કેટલી રીતે થાય ?JEE Mains 2020 Medium
- પાણી(\(\mu =\frac{4}{3}\)) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......\(\%\) ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે? [\(\mathrm{h}\) ઊંચાઈ અને \(r\) ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ \(\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}\) નો ઉપયોગ કરો]JEE Mains 2020 Hard