JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલામાંથી ખોટી જોડી (ખોટું યુગ્મ) ઓળખો
- A ફોટોગ્રાફી -\(AgBr\)
- B પોલીથીન બનાવટ- \(\mathrm{TiCl}_4, \mathrm{Al}\left(\mathrm{CH}_3\right)_3\)
- C હેબર પ્રક્રમ - આયર્ન
- D વેકર પ્રક્રમ - \(\mathrm{PtCl}_2\)
Answer & Solution
Correct Answer
(D) વેકર પ્રક્રમ - \(\mathrm{PtCl}_2\)
Step-by-step Solution
Detailed explanation
The catalyst used in Wacker's process is \(\mathrm{PdCl}_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અષ્ટફલકીય સંકીર્ણ \(Cu ( en )_{2}( SCN )_{2}\) માટે શક્ય પ્રમાણમાં (સાપેક્ષમાં) વધુ સ્થિર સમઘટક (કો) ની કુલ સંખ્યા ......... થશે.JEE Mains 2022 Medium
- \(VSEPR\) સિદ્ઘાંતના આધારે સૂચિ \(- I\) માં આપેલા કેટલાક આણુઓના આકારને (ભૂમિતી) સૂચિ \(- II\) માં આપેલા આણુઓ સાથે જોડો. અને યોગ્યતમ વિકલ્પની પસંદગી કરો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) (આકાર ) સૂચી \(-II\) (અણુઓ) \((A)\) \(T-\) આકાર \((I)\) \(XeF _{4}\) \((B)\) ત્રિકોણીય સમતલીય \((II)\) \(SF _{4}\) \((C)\) સમતાલીય સમતલીય \((III)\) \(ClF _{3}\) \((D)\) ચિંચવો \((IV)\) \(BF _{3}\) JEE Mains 2022 Medium - નીચે આપેલા વિધાનો ને ધ્યાનમાં લો. \((A)\) \(NF _3\) આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે. \((B)\) \(N _2\) ની બંધલંબાઈ \(O _2\) કરતા ટૂંકી છે. \((C)\) સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે. \((D)\) \(H _2 S\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચેની સ્પીસીઝ ધ્યાનમાં લો:
BrF\(_5\), XeF\(_5^-\), BF\(_4^-\), ICl\(_4^-\), XeF\(_4\), SF\(_4\), NH\(_4^+\), ClF\(_3\), XeF\(_2\), ICl\(_2^-\)
sp\(^3\)d સંકરિત કેન્દ્રીય પરમાણુ ધરાવતી સ્પીસીઝની સંખ્યા __________ છે.JEE Mains 2026 Medium - એક આદર્શ વાયુ કે જે આકૃતિમાં દર્શાવેલા માર્ગ \(ABC\) પર પ્રતિવર્તી વિસ્તરણ પામે છે તેના દ્વારા થતા કાર્યની માત્રા ............ થશે.
JEE Mains 2020 Hard - નીચેના પૈકી \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણમાં સમાવિષ્ટ પ્રજાતિઓની સંખ્યા કેટલી છે? \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \mathrm{SF}_6,\left[\mathrm{CrF}_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\) અને \(\left[\mathrm{MnCl}_6\right]^3\).JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક અર્ધગોળાકાર પાત્ર વક્રીભવનાંક \(\mu\) ધરાવતા પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાત્રના સૌથી નીચલા બિંદુ \((\mathrm{O})\) પર એક નાનો સિક્કો રાખવામાં આવ્યો છે. પ્રવાહીના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય જેથી એક વ્યક્તિ E બિંદુએથી (પાત્રના સ્તરે) સિક્કાને જોઈ શકે તે _______ છે.
JEE Mains 2025 Hard - આકૃતિમાં એક ખૂબ મોટું ધન વિદ્યુતભારિત સમતલ પૃષ્ઠ દર્શાવેલ છે. \(P _{1}\) અને \(P _{2}\) એ વિદ્યુતભાર વિતરણથી \(l\) અને \(2 l\) જેટલા લઘુત્તમ અંતરે બે બિંદુુઓ છે. જે પૃષ્ઠ વીજભાર ઘનતા \(\sigma\) હોય, તો \(P_{1}\) અને \(P_{2}\) આગળ વિદ્યુતક્ષેત્ર \(E_{1}\) અને \(E_{2}\) માટે સાચો વિકલ્પ પસંદ કરો
JEE Mains 2022 Medium - \(m_{\mathrm{p}}\)' દ્રવ્યમાનવાળો એક પ્રોટોન, '\(\lambda\)' તરંગલંબાઈવાળા ફોટોન જેટલી જ ઊર્જા ધરાવે છે. જો પ્રોટોન બિન-સાપેક્ષવાદી ઝડપે ગતિ કરતો હોય, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અને ફોટોનની તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 Medium
- જે \(\alpha\) એ સમીકરણ \(x^2+x+1=0\) નું સમાધાન કરે અને \((1+\alpha)^7=\mathrm{A}+\mathrm{B} \alpha+\mathrm{C} \alpha^2, \mathrm{~A}, \mathrm{~B}, \mathrm{C} \geqslant 0\) હોય, તો \(5(3 A-2 B-C)=\) ...........JEE Mains 2024 Hard
- જો બિંદુ \(P(1, 2, a)\) નું રેખા \(\frac{x-6}{3}=\frac{y-7}{2}=\frac{7-z}{2}\) માં પ્રતિબિંબ \(Q(5,b,c)\) હોય, તો \(a^{2}+b^{2}+c^{2}\) = ___ છે.JEE Mains 2026 Hard
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : ગેલિયમનો ઉપયોગ થર્મોમીટરના નિર્માણમાં થાય છે. વિધાન \(II\) : ગેલિયમ ધરાવતું થર્મોમીટર ખારા દ્રાવણનું ઠારબિંદુ ( \(256 \mathrm{~K}\) ) માપવા માટે ઉપયોગી છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium