JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનામાંથી સાચા વિધાનો છે: \(A\). ઋણભારિત લિગાન્ડ્સની પ્રબળતા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. \(B\). સંયોજકતા બંધ સિદ્ધાંત સવર્ગ સંયોજનોની ગતિશીલ સ્થિરતાનું માત્રાત્મક અર્થઘટન કરતો નથી. \(C\). \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) સંકીર્ણના નિર્માણમાં સંકળાયેલ સંકરણ \(\mathrm{dsp}^2\) છે. \(D\). cis- \(\left[\mathrm{PtCl}_2(\text { en })_2\right]^{2+}\) ના શક્ય સમઘટક(ઓ) ની સંખ્યા એક છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A (A), (D) ફક્ત
- B (A), (C) ફક્ત
- C (B), (D) ફક્ત
- D (B), (C) ફક્ત
Answer & Solution
Correct Answer
(D) (B), (C) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
\(B\). VBT સંકીર્ણની સ્થિરતા સમજાવતો નથી. \(C\). \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{-2}\) નું સંકરણ \(\mathrm{dsp}^2\) છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(-I\)(ઘટકો) સૂચિ \(-II\) (ઇલેક્ટ્રોનિક સંરચના) \(A.\) \(N\) \(I.\) \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^5\) \(B.\) \(S\) \(II.\) \([\mathrm{Ne}] 3 \mathrm{~s}^2 3 \mathrm{p}^4\) \(C.\) \(Br\) \(III.\) \([\mathrm{He}] 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\) \(D.\) \(Kr\) \(IV.\) \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^6\) JEE Mains 2024 Medium - નીચે 'વિધાન' અને 'કારણ' આપેલા છે. તો નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. વિધાત (A): વિનાઇલ હેલાઇડ સરળતાથી કેન્દ્રઅનુરાગી વિસ્થાપન અનુભવતા નથી. કારણ (R): જો કે મધ્યવર્તી કાર્બોનેટાયન નિર્બળ રીતે જોડાયેલા \(p-\)ઇલેક્ટ્રોનથી સ્થાયી થયેલો છે, છતા પ્રબળ બંધનને કારણે ખંડન મુશ્કેલ છે.JEE Mains 2019 Hard
- એક વિદ્યાર્થી એસિટિક એનહાઈડ્રાઈડનો ઉપયોગ કરીને એનિલીનમાંથી એસિટેનિલાઈડ બનાવવાનું આયોજન કરે છે. વિદ્યાર્થી એ 9.3 g એનિલિનથી શરૂઆત કરી. વિદ્યાર્થી 11 g સૂકો એસિટેનિલાઈડ મેળવી (પ્રાપ્ત કરી) શક્યો આ પ્રક્રિયાની % નીપજ શોધો.JEE Mains 2026 Hard
- નિયોબિયમ ( Nb ) અને રુથેનિયમ \((\mathrm{Ru})\) ની અનુક્રમે 4d કક્ષકોમાં " \(x\) " અને " \(y\) " જેટલા ઇલેક્ટ્રોન હોય છે. \(x+y\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2025 Medium
-

આદર્શ વાયુ \((0.1 \mathrm{~mol})\) કે જે \(\overline{\mathrm{C}}_{\mathrm{v}}=1.50 \mathrm{R}\) (તાપમાનથી સ્વતંત્ર) ધરાવે છે, તે ઉપર દર્શાવેલ રૂપાંતરણ બિંદુ 1 થી બિંદુ 4 સુધી પસાર થાય છે. જો દરેક તબક્કો પ્રતિવર્તી હોય, તો બિંદુ 1 થી બિંદુ 4 સુધી જતાં થયેલ કુલ કાર્ય (w) \((-)\) ________ J છે.(નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે : \(\left.\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\right]\)JEE Mains 2025 Medium - \(H _{2} SO _{4}\) નું \(1\,L\) જલીય દ્રાવણ \(0.02\,m\,mol \,H_{2}SO _{4}\) ધરાવે છે. આ દ્રાવણમાંથી \(50 \%\) ને નિસ્યંદિત પાણી વડે મંદ કરીને \(1\,L\) દ્રાવણ \((A)\) બનાવવામાં આવે છે. દ્રાણણ \((A)\) માં \(H _{2} SO _{4}\) ના \(0.01\,m\,mol\) ઉમેરવામાં આવે છે. તો અંતિમ દ્રાવણમાં \(H _{2} SO _{4}\) ના કુલ \(m\,mols\dots\dots\dots\) \(\times 10^{3} \,m\, mols\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(x \in \left( {0,\frac{3}{2}} \right)\) માટે \(f\left( x \right) = \sqrt x \), \(g\left( x \right) = \tan \,x\) અને \(h\left( x \right) = \frac{{1 - {x^2}}}{{1 + {x^2}}}\) છે . જો \(\phi \left( x \right) = \left( {\left( {hof} \right)og} \right)\left( x \right)\), તો \(\phi \left( {\frac{\pi }{3}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- \(10.0\; {KW}^{-1}\) ઉષ્મીય અવરોધ ધરાવતા \(CD\) તારને સામા \(AB\) તારની મધ્યમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. છેડાં \(A, B\) અને \(D\) ના તાપમાન અનુક્રમે \(200^{\circ} {C}, 100^{\circ} {C}\) અને \(125^{\circ} {C}\) જળવવામાં આવેલ છે. \({CD}\) માઠી પસાર થતો ઉષ્માપ્રવાહ \(P\; watt\) હોય તો \({P}\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - વક્ર \(y\, = 3\, sin\,\theta\, cos\,\theta\), \(x\, = e^{\theta}\, sin\,\theta\), \(0 \leq \theta \leq \pi \) નો સ્પર્શક \(x-\) અક્ષને સમાંતર હોય તો \(\theta \) મેળવો.JEE Mains 2014 Hard
- પ્રારંભમાં વિરામ સ્થાને થી \(x\)-અક્ષ સાથે \(x=0\) આગળના સંદર્ભ બિંદુ થી \(v\) વેગ થી કે જે \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ _______ \(\mathrm{ms}^{-2}\) છે.JEE Mains 2024 Hard
-

સંયોજન (X) [સ્ટાયરીન] ઉપર દર્શાવેલ પ્રક્રિયાઓના ક્રમમાંથી પસાર થાય છે: (i) \(Br_2/CHCl_3\) (ii) \(NaNH_2\) (વધારામાં) (iii) \(CH_3I\) (iv) \(H_2\), \(Na/NH_3\) \((l)\), મુખ્ય નીપજ (Y) આપે છે. બનતી મુખ્ય નીપજ (Y) નો મોલર દળ ______ g mol\(^{-1}\) છે.
(આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં C:\(12\), H: \(1\), O: \(16\))JEE Mains 2026 Hard - રાશિ \(x\) ને \(\left( IF v^{2} / WL ^{4}\right)\) વડે દર્શાવવામાં આવે છે જ્યાં \(I\) એ જડત્વની ચાકમાત્રા, \(F\) બળ, \(v\) વેગ, \(W\) કાર્ય અને \(L\) લંબાઇ છે. તો \(x\) નું પારિમાણિક સૂત્ર નીચે પૈકી કોને સમાન હશે?JEE Mains 2020 Hard