JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
યોગ્ય ગુણધર્મો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
- A \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) અને \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) પ્રતિચુંબકીય છે
- B \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) અને \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) બંને અનુચુંબકીય છે.
- C \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) પ્રતિચુંબકીય, \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) અનુચુંબકીય છે.
- D \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) પ્રતિચુંબકીય, \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) અનુચુંબકીય છે.
Answer & Solution
Correct Answer
(D) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) પ્રતિચુંબકીય, \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) અનુચુંબકીય છે.
Step-by-step Solution
Detailed explanation
\(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right] \rightarrow\) પ્રતિચુંબકીય, \(\mathrm{sp}^3\) સંકરણ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=0\) \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}, \rightarrow\) અનુચુંબકીય, \(\mathrm{sp}^3\) સંકરણ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના અણુઓ માટે સ્થાયીતાનો સાચો ક્રમ (ઘટતો ક્રમ) ગોઠવો.
JEE Mains 2013 Hard - નીચેના પૈકી ક્યા પ્રક્રમ માટે\(\Delta S\) ઋણ છે?JEE Mains 2018 Hard
- પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય એમાઇન્સ ને કોના દ્વારા અલગ કરી શકાય છે ?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે.બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : બ્યુટેન \(-1-\) આલ એ ઈથોકસીનઈથેન કરતાં ઊચુ ઉત્કલનબિંદુ ધરાવે છે. કારણ \(R\) : સંખ્યાતમ્ક હાઇડ્રોજન બંધન એ અણુઓના પ્રબળ સુયોજન તરફ દોરી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સમૂહ 14 ના કેટલાક તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક નીચે આપેલા છે. સૌથી નીચો ગલનબિંદુ ધરાવતા તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક _______ છે.JEE Mains 2025 Easy
- \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \({a_1},{a_2},\;.\;.\;.\;.,{a_{49}}\) સમાંતર શ્રેણીમાં છે તથા \(\mathop \sum \limits_{k = 0}^{12} {a_{4k + 1}} = 416\) અને \({a_9} + {a_{43}} = 66\). જો \(a_1^2 + a_2^2 + \ldots + a_{17}^2 = 140m,\) તો \(m = \;\;..\;.\;.\;.\;\)JEE Mains 2018 Hard
- કોઈ સરળ આવર્ત ગતિ \(y\, = 5\,(\sin \,3\pi t\, + \,\sqrt 3 \,\cos \,3\pi t)\,cm\) વડે રજુ થાય છે. ગતિ માટે કંપવિસ્તાર અને આવર્તકાળ _________ થશેJEE Mains 2019 Medium
- એક બોલને \(\alpha=6 t^{2}-2 t\) જ્યાં \(t\) સેકન્ડમાં અને \(\alpha\) એ \(rads ^{-2}\) માં છે, થી ફેરવવામાં આવે છે. \(t=0\) એ બોલનો કોણીય વેગ \(10 \,rads ^{-1}\) અને કોણીય સ્થાન \(4 \,rad\) છે. બોલના કોણીય સ્થાન માટેનું સૌથી યોગ્ય સંબંધ_______હશે.JEE Mains 2022 Medium
- કાચના સ્લેબનો વક્રીભવનાંક શોધવા માટે, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા: 50 વર્નિયર સ્કેલ વિભાગ = 49 MSD; દરેક cm માં મુખ્ય સ્કેલ પર 20 વિભાગો કાગળ પરના નિશાન માટે
MSR=8.45 cm, VC=26
સ્લેબમાંથી જોવામાં આવેલા કાગળ પરના નિશાન માટે
MSR=7.12 cm, VC=41
કાચના સ્લેબની ઉપરની સપાટી પરના પાવડર કણ માટે
MSR=4.05 cm, VC=1
(MSR= મુખ્ય સ્કેલ રીડિંગ, VC= વર્નિયર કોઇન્સિડન્સ)
કાચના સ્લેબનો વક્રીભવનાંક _______ છે.JEE Mains 2024 Hard - નીચેના લેબલવાળા હાઇડ્રોજનને એસિડિટીના ઘટતા ક્રમમાં ગોઠવો.
JEE Mains 2020 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ડાયપોલ \(X\) અને \(Y\)ને તેમની અક્ષ એકબીજા સાથે લંબ રૂપે રહે તે રીતે એકબીજાથી \(d\) અંતરે મુકેલ છે.\(Y\) ની ડાયપોલ મોમેન્ટ \(X\) ની ડાયપોલ મોમેન્ટ કરતાં બમણી છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(q\) વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યબિંદુ \(P\) પાસેથી સમક્ષિતિજ સાથે \(\theta = 45^o\) ના ખૂણેથી પસાર થાય ત્યારે કણ પર કેટલા મૂલ્યનું બળ લાગતું હશે? (\(d\) નું મૂલ્ય ડાયપોલના પરિમાણ કરતાં ઘણું વધારે છે.)
JEE Mains 2019 Hard