JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_x(\mathrm{CN})_y\right]^{-}\) સૂત્રવાળા આર્યન (\(III\)) નો સંકીર્ણ જો તે તેની \(e_g\) કક્ષક માં એક પણ ઇલેક્ટ્રોન ધરાવતો ન હોય તો, \(x+y\) નું મૂલ્ય _______ છે.
- A \(5\)
- B \(6\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
Complex is\(\left[\mathrm{III}\left(\mathrm{NH}_3\right)_2(\mathrm{CN})_4\right]^{\Theta}\) \( x=2\) \(y=4\) \(\text { so } x+y=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

ઉપર દર્શાવેલ ત્રણ કિસ્સાઓમાં બતાવ્યા પ્રમાણે, એક આદર્શ વાયુ બિંદુ \(A\) થી શરૂ થઈને અને પાથ \(\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{D} \rightarrow \mathrm{A}\) ને અનુસરીને તે જ બિંદુ પર પાછા ફરીને ચક્રીય રૂપાંતરણમાંથી પસાર થાય છે.
\(\Delta \mathrm{U}\) સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2025 Hard - સમાન તાપમાને શુદ્ધ બેન્ઝિનનુ બાષ્પદબાણ \(119\, torr\) અને શુદ્ધ ટોલ્યુઇનનુ બાષ્પદબાણ \(37.0\, torr\) છે. તો ટોલ્યુઇનનો મોલ-અંશ \(0.50\) ધરાવતા બેન્ઝિન અને ટોલ્યુઇનના દ્રાવણમાં સંતુલને ટોલ્યુઇનનો બાષ્પ અવસ્થામાં મોલ-અંશ જણાવો.JEE Mains 2013 Hard
- \(5^{\circ} C\) (પ્રણાલી) પર પાણી ધરાવતા એક કપને માઈક્રોવેવ ઓવનમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ ઓવનને એક મિનિટ માટે શરૂ કરવામાં આવે છે તે દરમ્યાન પાણી ઊકળવાની શરૂઆત થાય છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે ?JEE Mains 2026 Medium
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- \({\left[ Fe ( CN )_{6}\right]^{4-}}\); \({\left[ Fe ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ti ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ni ( CN )_{4}\right]^{2-}}\); \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.JEE Mains 2022 Medium
- એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ \(0.8\) છે. તો દ્રાવણમાં મોલાલિટી (\(mol\, kg^{-1}\) માં) જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- પેપર વર્ણલેખિકી (પેપર કોમેટોગ્રાફી) માટે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે ?JEE Mains 2023 Hard
- અહી \(\mathrm{n}\) એ સમીકરણ \(z^{2}+3 \bar{z}=0\) ના ઉકેલની સંખ્યા દર્શાવે છે કે જેમાં \(\mathrm{z}\) એ સંકર સંખ્યા છે તો \(\sum_{k=0}^{\infty} \frac{1}{n^{k}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x^{2} d y+\left(y-\frac{1}{x}\right) d x=0 \quad ; x>0\) નો ઉકેલ દર્શાવે છે અને \(\mathrm{y}(1)=1\) હોય તો \(\mathrm{y}\left(\frac{1}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક દ્વિપરમાણ્વીય અણુનો દ્વિધ્રુવ ચાકમાત્રા \(1.2 D\) છે. જો બંધ અંતર \(1 \mathring A\) હોય, તો દરેક પરમાણુ પરનો આંશિક વિદ્યુતભાર _______ \(\times 10^{-1}\) esu છે. (આપેલ છે કે \(1 \mathrm{D}=10^{-18}\) esu \(\mathrm{cm}\) )JEE Mains 2024 Hard
- એક થેલીમાં \(4\) લાલ અને \(6\) કાળા દડાઓ છે. આ થેલીમાંથી યાર્દચ્છિક રીતે એક દડો પસંદ કરી તેનો રંગ નોધવામાં આવે છે અને ત્યારબાદ તેજ રંગના વધારાના બે દડાઓ સાથે આ દડો થેલીમાંથી યાર્દચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે ,તો પસંદ કરેલ દડો લાલ હોય તેની સંભાવના . . . . છે.JEE Mains 2018 Hard
- નીચેના ઘટકોને તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના વધતા ક્રમમાં ગોઠવો. \((A)\) \(\mathrm{Sc}\) \((B) \mathrm{Cr}\) \((C) \mathrm{V}\) \((D)\) \(\mathrm{Ti}\) \((E)\) \(\mathrm{Mn}\) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium