JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના સંકીર્ણોનો વિચાર કરો. \((A)\) \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}\), \(\quad\) \((B)\) \(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-} \text {, }\) \((C)\) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\), \(\quad\) \((D)\) \(\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_4\right]^{2+}\) A, B, C અને D નો શોષિત પ્રકાશના તરંગ સંખ્યાના સંદર્ભમાં સાચો ક્રમ _______ છે.
- A \(C \) < \( D \) < \( A \) < \( B\)
- B \(D \) < \( A \) < \( C \) < \( B\)
- C \(A \) < \( C \) < \( B \) < \( D\)
- D \(B \) < \( C \) < \( A \) < \( D\)
Answer & Solution
Correct Answer
(B) \(D \) < \( A \) < \( C \) < \( B\)
Step-by-step Solution
Detailed explanation
જેમ લિગેન્ડ ક્ષેત્ર વધે છે, વધુ ઊર્જાનો પ્રકાશ શોષાય છે. ઊર્જા \(\propto\) તરંગ સંખ્યા \((\bar{v})\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(O ^{2-}, N ^{3-}, F ^{-}, Mg ^{2+}, Na ^{+}\) અને \(Al ^{3+}\)ની આયનીય ત્રિજયાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2020 Hard
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- \(LiCl, RbCl, BeCl_2\) અને \(MgCl_2\) પૈકી સૌથી વધુ અને સૌથી ઓછુ આયનીય લક્ષણ ધરાવતા સંયોજનો અનુક્રમે જણાવો.JEE Mains 2014 Hard
- નીચે આપેલ સંયોજનનું સાચુ \(IUPAC\) નામ આપો.
JEE Mains 2022 Easy - \(2s\) ના તરંગ વિધેય \((\Psi)\) નીચેના વડે આપેલ છે. \(\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}\) \(r=r_o\) પર રેડિયલ નોડ બને છે. તેથી, \(a_0\) ના સંદર્ભમાં \(r_0\).JEE Mains 2023 Medium
- સંયોજનોના રંગોની તીવ્રતાનો સાચો ક્રમ છે:JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________JEE Mains 2015 Easy
- બે \(npn\) ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો \(0\,Volts\) ખોટું અને \(5\, Volts\) સાચું દર્શાવતો હોય તો \(C\) પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
JEE Mains 2013 Hard - \(LCR\) શ્રેણી પરિપથમાં \(30 \,{mH}\) ઇન્ડકટર અને \(1 \, \Omega\) અવરોધને \(300 \, {rad} / {s}\) કોણીય આવૃતિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. પ્રવાહને વોલ્ટેજ કરતાં \(45^{\circ}\) આગળ રાખવા માટે જરૂરી કેપેસીટરનું મૂલ્ય \(\frac{1}{x} \times 10^{-3} \, {F}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- જ્યારે \(10 \,\Omega\) અવરોધમાંથી પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે આપેલ પરિપથમાં એમીટર \((A)\) માં મપાયેલ પ્રવાહ ............\(A\) થશે.
JEE Mains 2022 Hard - નાઈટ્રેશન તરફ સક્રિયતાના (reactivity) ચઢતા ક્રમમાં નીચેનાંને ગોઠવોઃ \(A\). \(p\)-ઝાયલીન \(B\). બ્રોમોબેન્ઝિન \(C\). મેસિટિલિન \(D\). નાઈટ્રોબેન્ઝિન \(E\). બેન્ઝિન નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(\int_{-1}^{1} x ^{2} e ^{\left[x^{3}\right]} dx ,\) નું મૂલ્ય ........ છે. જ્યાં \([t]\) અધિકતમ પૂર્ણાક \(\leq t\) દર્શાવે છે.JEE Mains 2021 Hard