JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકુલ આયન \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.
- A \(5\)
- B \(3\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Co}^{+3}: 3 d^6 \quad t_{2 g}^{2,2,2} e_g^{0,0}\) અયુગ્મિત \(e^{-}=0\) \(\mathrm{Ni}^{+2}: 3 d^8 \quad e^{2,2} t_2^{2,1,1}\) અયુગ્મિત \(e^{-}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા કોષ માટે \(298\,K\) પર પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા \(kJ\,mol^{-1}\) માં ગણો. \(Zn(s)\, + \,C{u^{2 + }}(aq)\, \to \,Z{n^{2 + }}(aq) + Cu\,(s)\) \((298\,K\) પર \({E^o} = 2\,V,\) ફેરાડે અચળાંક \(F = 96500\, C\, mol^{-1})\)JEE Mains 2019 Hard
- નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે?JEE Mains 2015 Hard
- માલ્ટોઝ એ મંદ \(HCl\) સાથે પ્રકિયા કરીને શું આપે છે ?JEE Mains 2019 Medium
- પ્રવાહી A અને B એક આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ સમાન તાપમાને અનુક્રમે 350 અને 750 mm Hg છે. જો દ્રાવણમાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(\mathrm{x}_{\mathrm{A}}\) અને \(x_B\) હોય તથા બાષ્પ કલામાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(y_A\) અને \(y_B\) હોય, તો :JEE Mains 2025 Easy
- નીચેના પૈકી કયો અણુ (a) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) સંકરણમાં સંકળાયેલો છે, (b) જુદી જુદી બંધ લંબાઈ ધરાવે છે અને (c) મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે?JEE Mains 2025 Easy
- \({H_2}S{O_3}\left( {aq} \right) + S{n^{4 + }}\left( {aq} \right) + {H_2}O\left( l \right) \to S{n^{2 + }}\left( {aq} \right) + HSO_4^ - \left( {aq} \right) + 3{H^ + }\left( {aq} \right)\) પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવોJEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- \(M\) દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના \(0\,^oC\) તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?JEE Mains 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન \(- I\) : ફ્લોરિન એ નાઈટ્રોજન કરતા વધારે વિદ્યુતઋણમય હોવાથી, \(\mathrm{NF}_3\) ની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NH}_3\) કરતા વધારે છે.
વિધાન \(- II\) : \(\mathrm{NH}_3\) માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(\mathrm{NH}_3\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા વિરુદ્ધ દિશામાં છે પણ \(\mathrm{NF}_3\) માં અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(N-F\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા એક જ દિશામાં છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - \(\lim _{\mathrm{n} \rightarrow \infty} \frac{1}{\mathrm{n}} \sum_{\mathrm{r}=0}^{2 \mathrm{n}-1} \frac{\mathrm{n}^{2}}{\mathrm{n}^{2}+4 \mathrm{r}^{2}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........JEE Mains 2021 Medium
- જો \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ વિકલ સમીકરણ\(\quad\left(y^{2}-x\right) \frac{d y}{d x}=1\) નો ઉકેલ છે કે જે \(\mathrm{y}(0)=1 \) નું પાલન કરે છે તો વક્ર \(\mathrm{x}\) -અક્ષને જે બિંદુમાં છેદે તેનો \(x\) યામ મેળવો.JEE Mains 2020 Hard
- પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium