JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
નીચેનામાંથી \(t_2\) કક્ષકમાં ઇલેક્ટ્રોન વિનાના સંકીર્ણ સંયોજનોની સંખ્યા _______ છે. \(\mathrm{TiCl}_4,\left[\mathrm{MnO}_4\right]^{-},\left[\mathrm{FeO}_4\right]^{2-},\left[\mathrm{FeCl}_4\right]^{-},\left[\mathrm{CoCl}_4\right]^{2-}\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{TiCl}_4 \Rightarrow \mathrm{Ti}^{+4} \mathrm{e}^0 \mathrm{t}_2^0\)
\(\mathrm{MnO}_4^{-} \Rightarrow \mathrm{Mn}^{+7} \mathrm{e}^0 \mathrm{t}_2^0\)
\(\mathrm{FeO}_4^{2-} \Rightarrow \mathrm{Fe}^{+6} \mathrm{e}^2 \mathrm{t}_2^0\)
\(\mathrm{FeCl}_4^{2-} \Rightarrow \mathrm{Fe}^{+2} \mathrm{e}^3 \mathrm{t}_2^3\)
\(\mathrm{CoCl}_4^{2-} \Rightarrow \mathrm{Co}^{+2} \mathrm{e}^4 \mathrm{t}_2^3\)
Chemistry ના વધુ પ્રશ્નો
- બેન્ઝીનના \(1\) મોલના દહનને નીચે મુજબ દર્શાવવામાં આવે છે: \(\mathrm{C}_6 \mathrm{H}_6(1)+\frac{15}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+3 \mathrm{H}_2 \mathrm{O}(1) \text {. }\) બેન્ઝીનના \(2 \mathrm{~mol}\) ના દહનની પ્રમાણભૂત એન્થાલ્પી - ' \(x\) ' \(k J\) છે. \(\mathrm{x}=\) _______ \((1)\) \(\mathrm{C}_6 \mathrm{H}_6(1)\) ના \(1 \mathrm{~mol}\) ના નિર્માણની પ્રમાણભૂત એન્થાલ્પી, પ્રક્રિયા \(6 \mathrm{C}\) (ગ્રેફાઇટ) \(+3 \mathrm{H}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{C}_6 \mathrm{H}_n(1)\) માટે \(48.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. \((2)\) \(\mathrm{CO}_2(\mathrm{~g})\) ના \(1 \mathrm{~mol}\) ના નિર્માણની પ્રમાણભૂત એન્થાલ્પી, પ્રક્રિયા \(\mathrm{C}\) (ગ્રેફાઇટ) \(+\mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})\) માટે \(-393.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. \((3)\) \(\mathrm{H}_2 \mathrm{O}(1)\) ના \(1 \mathrm{~mol}\) ના નિર્માણની પ્રમાણભૂત એન્થાલ્પી, પ્રક્રિયા \(\mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{H}_2 \mathrm{O}(1)\) માટે \(-286 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2024 મધ્યમ
- પાણીમાં દ્રાવ્ય પ્રોટીન છે:JEE Mains 2021 મધ્યમ
- નીચેની પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના સંદર્ભમાં સાચો ક્રમ છે: \(CH_{3}Br + Nu^{\ominus} \longrightarrow CH_{3}Nu + Br^{\ominus}\)JEE Mains 2026 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(Image-I\) ને \(Zn \cdot Hg / HCl\) નો ઉપયોગ કરીનો \(Image-II\) માં સરળતા થી રિડકશન કરી શકાય છે. કારણ \(R :\) \(Zn - Hg / Hcl\) નો ઉપયોગ કાર્બોનિલ સમૂહનો \(- CH _2\) - સમૂહ માં રિડકશન કરવામાં થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે. કારણ \((R)\, :\) નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- \(8\, g\, NaOH\) ને \(18\, g\, H_2O\) માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે \(NaOH\) નો મોલ અંશ અને મોલાલિટી (\(mol\, kg^{-1} \) માં) કેટલી થાય?JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જો લોહીમાં ગ્લુકોઝ \(\left({C}_{6} {H}_{12} {O}_{6}\right)\)ની સાંદ્રતા \(0.72\, {~g} \,{~L}^{-1}\), તો લોહીમાં ગ્લુકોઝની મોલરિટી \(.....\,\times 10^{-3} {M}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે: આણ્વિય દળ \({C}=12, {H}=1, {O}=16 {u}\) )JEE Mains 2021 સરળ
- ના ઉષ્મીય વિઘટન વડે નાઈટ્રોજન વાયુ મેળવાય છે તે શીધો.JEE Mains 2022 સરળ
- ડ્યુમાની નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં, 1 g કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 900 mm Hg દબાણે એકત્રિત થયેલ 150 mL નાઇટ્રોજન આપતું હતું. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના _____ \(\%\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 મધ્યમ - એક સ્થળે \({T}_{0}\) આવર્તકાળ ધરાવતું સાદું લોલક છે. જો સાદા લોલકની લંબાઈ શરૂઆતની લંબાઈથી ઘટાડીને \(\frac{1}{16}\) ગણી કરવામાં આવે, તો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2021 સરળ