JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે બે વિધાનો આપેલા છે: એકને અભિકથન \((A)\) તરીકે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
અભિકથન \((A)\): \(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) સંકિર્ણ આયન દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા ત્રણ છે. કારણ \((R)\): \(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) સંકિર્ણ આયન અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
- A બંને \((A)\) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે.
- B \((A)\) સાચું છે પરંતુ \((R)\) સાચું નથી.
- C \((A)\) સાચું નથી પરંતુ \((R)\) સાચું છે.
- D બંને \((A)\) અને \((R)\) સાચા છે પરંતુ \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી નથી.
Answer & Solution
Correct Answer
(C) \((A)\) સાચું નથી પરંતુ \((R)\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
\(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે અને બે ભૌમિતિક સમઘટકો દર્શાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ધાતુ આયન \(M^{3+}\) નો હોમોસેપ્ટિક અષ્ટફલકીય સંર્કિણ તેના ત્રણ એકદંતીય લીગાન્ડ \(L_1, L_2\) અને \(L_3\) અનુક્રમે લીલા, વાદળી અને લાલ વિસ્તારમાં તરંગલંબાઈ નું શોષણ કરે છે. તો આ લીગાન્ડની પ્રબળતા નો ચઢતો ક્રમ નીચે પૈકી કયો હશે?JEE Mains 2019 Hard
- કાર્બોકેટાયન નો સાચો સ્થિરતા ક્રમ _______ છે.JEE Mains 2024 Hard
- અલ્પ દ્રાવ્ય ક્ષાર \(A _{2} X _{3}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(1.1\) \(10^{-23}\) છે. (બધા જ સાંદ્રતાઓની સંજ્ઞા મોલારિટીના એકમમાં છે) જો દ્રાવણની વિશિષ્ટ વાહકતા \(3 \times 10^{-5}\,S\,m ^{-1}\) હોય., દ્રાવણની મર્યાદિત મોલર વાહકતા \(x \times 10^{-3}\,S\,m ^{2} mol ^{-1}\) હોય તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- આંતરઆયનીય/આંતરઆણ્વિય બળોની સાપેક્ષ શક્તિ સાચો ઘટતો ક્રમ જણાવો.JEE Mains 2020 Medium
- \(N{H_2}COON{H_4}\left( s \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right) + C{O_2}\left( g \right)\) તરીકે રજૂ કરેલા સંયોજનના વિઘટન માટે \(K_p\, =2.9\times10^{- 5}\, atm^3\) છે. જો પ્રક્રિયાની શરૂઆત સંયોજનના મોલથી કરવામાં આવે તો સંતુલને કુલ દબાણ........\(\times10^{-2}\, atm\)JEE Mains 2014 Hard
- પ્રક્રિયા કરતા ઘટકોના આધારે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ. ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તે છે. તો નીચેના પૈકી ક્યા કિસ્સામાં \(H_2O_2\) એ એસિડિક માધ્યમમાં રિડક્શનકર્તા તરીકે વર્તે છે?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(\frac{e^{-\frac{\pi}{4}}+\int \limits_0^{\frac{\pi}{4}} e^{-x} \tan ^{50} x d x}{\int \limits_0^{\frac{\pi}{4}} e^{-x}\left(\tan ^{49} x+\tan ^{51} x\right) d x}\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત \(\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]\) છે.\(x,y\) અને \(z\) દિશામાં એકમ સદીશ અનુક્રમે \(\hat i,\hat j,\hat k\) હોય તો \(\hat s\) કઈ દિશામાં પ્રસરે?JEE Mains 2019 Medium
- વિકલ સમીકરણ \((y^2 -x^3) dx -xydy = 0\, (x \ne 0)\) નો વ્યાપક ઉકેલ મેળવો. ( કે જ્યાં \(c\) એ સંકલન અચળાંક છે )JEE Mains 2019 Hard
- જો અવકાશનાં \((x, y, z)\, m\) બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન \(V=3 x^{2}\) વોલ્ટ વડે આપવામાં આવે છે. \((1, 0,3) \,m\) બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર .............. હશે.JEE Mains 2022 Easy
- આપેલી પ્રક્રિયા માટે, \(CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow\) જો \(AgCl\) ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) થશે.JEE Mains 2022 Medium
- જો \(\alpha\) એ સમીકરણ \(x^2+x+1=0\) નું એક બીજ હોય અને \(\sum_{\mathrm{k}=1}^{\mathrm{n}}\left(\alpha^{\mathrm{k}}+\frac{1}{\alpha^{\mathrm{k}}}\right)^2=20\) હોય, તો n = __________JEE Mains 2025 Medium