JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ઘટતા ક્ષેત્ર સામર્થ્ય ના ક્રમમાં લિગેન્ડ ની સાચી શ્રેણી _______ છે.
- A \(\mathrm{CO}>\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{F}^{-}>\mathrm{S}^{2-}\)
- B \({ }^{-} \mathrm{OH}>\mathrm{F}^{-}>\mathrm{NH}_3>\mathrm{CN}^{-}\)
- C \(\mathrm{NCS}^{-}>\mathrm{EDTA}^{4-}>\mathrm{CN}^{-}>\mathrm{CO}\)
- D \(\mathrm{S}^{2-}>-\mathrm{OH}>\mathrm{EDTA}^{+}>\mathrm{CO}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{CO}>\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{F}^{-}>\mathrm{S}^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
According to spectrochemical series ligand field strength is \(\mathrm{CO}>\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{F}^{-}>\mathrm{S}^{2-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બેંઝાઇલએમાઈન ના \(0.1\) મોલ ની પ્રકિયા બ્રોમોમિથેન સાથે કરતાં બેન્ઝિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડના \(23\, g\) આપે છે . આ પ્રક્રિયામાં વપરાશમાં આવતા બ્રોમોમિથેનનાં મોલની સંખ્યા \(n \times 10^{-1},\) છે જ્યારે \(n =\ldots...\) (આપેલ : આણ્વિય દળો : \(C\) : \(12.0\, u\), \(H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]\)JEE Mains 2021 Medium
- નીચે આપેલામાંથી ક્યો પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે? (પરમાણુ ક્રમાંક: : \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{Gd}=64, \mathrm{Lu}=\) \(71\))JEE Mains 2024 Hard
- સાંદ્ર નાઈટ્રિક એસિડ અને \({P}_{4} {O}_{10}\) \(( 4: 1 \) ગુણોત્તરમાં \()\) ની પ્રક્રિયામાંથી મેળવેલ નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનનો રાસાયણિક સ્વભાવ ક્યો છે?JEE Mains 2021 Hard
- પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી \(Fe ^{3+}\) ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે \(....\)JEE Mains 2022 Easy
- \(298\text{ K}\) અને \(1\text{ bar}\) તાપમાને માપેલ મોલર ઉષ્માધારિતાનો સાચો ક્રમ છે:JEE Mains 2026 Medium
- \(10^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા 1 મોલ પાણીને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં રૂપાંતરિત કરવા માટેનો કુલ એન્થાલ્પી ફેરફાર _______ છે.
(આપેલ છે : \(\Delta_{\text {fus }} H=x \mathrm{~kJ} / \mathrm{mol}\))
\(\begin{aligned} & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\right]=\mathrm{y} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1} \\ & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{s})\right]=\mathrm{z} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\end{aligned}\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વજન રહિત ગરગડી \(P\) ને બંને તરફ ઢાળ ધરાવતી ઘર્ષણ રહિત સપાટી પર લગાડેલ છે. તો દળરહિત દોરીમાં ઉદભવતું તણાવબળ \(............\) હશે. (જો \(g=10\,m / s ^2\))
JEE Mains 2023 Medium - પાણીનું ઠારબિંદુ ઘટાડીને \(-0.2^{\circ} \mathrm{C} \) કરવા \(600\; \mathrm{g}\) પાણી \((\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})\) માં \(\mathrm{NaCl}\) નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક \(=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}\))JEE Mains 2020 Medium
- ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે \(K _{1}, K _{2},\) અને \(K _{3}\) છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને \(100^{\circ} C\) તાપમાને અને બીજા છેડાને \(0^{\circ} C\) તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે \(70^{\circ} C\) અને \(20^{\circ} C\) હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો \(K _{1}, K _{2}\) અને \(K _{3}\) વચ્ચેનો સંબધ શું હશે?
JEE Mains 2020 Hard - ધારોકે \(S=\left\{z \in C-\{i, 2 i\}: \frac{z^2+8 i z-15}{z^2-3 i z-2} \in R \right\}\).જો \(\alpha-\frac{13}{11} i \in S , \alpha \in R -\{0\}\) હોય,તો \(242 \alpha^2=.....\)JEE Mains 2023 Hard
- ધારો કે વિધેય \(f(x)=\frac{x}{3}+\frac{3}{x}+3, x \neq 0\) એ \(\left(-\infty, \alpha_1\right) \mathrm{U}\left(\alpha_2, \infty\right)\) માં ચુસ્તપણે વધતું હોય અને \(\left(\alpha_3, \alpha_4\right) \mathrm{U}\left(\alpha_4, \alpha_5\right)\) માં ચુસ્તપણે ઘટતું હોય. તો \(\sum_{\mathrm{i}=1}^5 \alpha_{\mathrm{i}}^2\) = ___JEE Mains 2025 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં \(A\) અને \(B\) બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ \(1\) નું \(emf \;12\,V\) અને આંતરિક અવરોધ \(3\,\Omega\) છે. વીજકોષ \(2\) નું \(emf\,6\,V\) અને આંતરિક અવરોધ \(6\,\Omega\) છે. \(A\) અને \(B\) સાથે \(4\,\Omega\) નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો \(R\) માંથી વહેતો વીજ પ્રવાહ \(.........A\) છે.
JEE Mains 2023 Medium