JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
વધતી ક્ષેત્ર પ્રબળતાના ક્રમમાં ગોઠવાયેલા લિગેન્ડ્સનો સાચો ક્રમ :
- A \(\mathrm{Cl}^{-}<-\mathrm{OH}<\mathrm{Br}^{-}<\mathrm{CN}^{-}\)
- B \(\mathrm{F}^{-}<\mathrm{Br}^{-}<\mathrm{I}^{-}<\mathrm{NH}_3\)
- C \(\mathrm{Br}^{-}<\mathrm{F}^{-}<\mathrm{H}_2 \mathrm{O}<\mathrm{NH}_3\)
- D \(\mathrm{H}_2 \mathrm{O}<{ }^{-} \mathrm{OH}<\mathrm{CN}^{-}<\mathrm{NH}_3\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{Br}^{-}<\mathrm{F}^{-}<\mathrm{H}_2 \mathrm{O}<\mathrm{NH}_3\)
Step-by-step Solution
Detailed explanation
પ્રાયોગિક ક્રમ \(\mathrm{Br}^{-}<\mathrm{F}^{-}<\mathrm{H}_2 \mathrm{O}<\mathrm{NH}_3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ડાયમિથાઈલ ઈથર પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. જોકે, ડાયઈથાઈલ ઈથર પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં દ્રાવ્ય છે.
વિધાન II : સોડિયમ ધાતુનો ઉપયોગ ડાયઈથાઈલ ઈથરને સૂકવવા માટે થઈ શકે છે, પરંતુ ઇથાઈલ આલ્કોહોલ માટે નહીં.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - \(\Delta_{\mathrm{o}}\) મૂલ્યને આધારે સંકીર્ણ સંયોજનોની સ્થિરતાનો સાચો વધતો ક્રમ _______ છે.
I. \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\)
II. \(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{4-}\)
III. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
IV. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)JEE Mains 2025 Medium - નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરો :
પદાર્થ \(\frac{\Delta_{ f } H ^{\ominus}(500 K)}{ kJ mol ^{-1}}\) \(\frac{ S ^{\ominus}(500 K)}{ JK ^{-1} mol^{-1}}\) \(AB ( g )\) 32 222 \(A _2(g)\) 6 146 \(B _2(g)\) X 280
\(A _2(g)\) અને \(B _2(g)\) ના એક-એક મોલને 1L ના બંધ ફ્લાસ્કમાં લઈ 500 K તાપમાને સંતુલન સ્થાપિત થવા દેવામાં આવે છે.
\(A _2(g)+ B _2(g) \rightleftharpoons 2 AB ( g )\)
\(x\left( kJ mol ^{-1}\right)\) નું મૂલ્ય ............ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(\log K =2.2 R =8.3 JK ^{-1} mol^{-1}\) )JEE Mains 2026 Easy - પ્રક્રિયાને ધ્યાનમાં લો, \(4 HNO _{3}(l)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+ 2 H _{2} O ( g )+3 KNO _{3}( s )\) \(110.0\, g \,KNO _3\) નું ઉત્પાદન કરવા \(HNO _3\) ની જરૂરી માત્રા \(...... \;g\) શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(H : 1, O : 16, N : 14\) અને \(K : 39)\)JEE Mains 2022 Hard
- '\(x\)' એ નીપજ છે કે જે હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રોપેન નાઈટ્રાઈલ અને સ્ટેનસ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયાથી અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. '\(y\)' એ નીપજ છે કે જે બ્યૂટ-2-ઈન ના ઓઝોનોલિસિસ અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે એક મોલ '\(x\)' અને એક મોલ '\(y\)' એકબીજા સાથે આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કર્યા બાદ તેને ગરમ કરતાં નીચે આપેલામાંથી કઈ નીપજ પ્રાપ્ત થતી નથી?JEE Mains 2026 Hard
- વિધાતો \((a)\) - \((d)\) માંથી ખોટા વિધાનો જણાવો. \((a)\) પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ સાથેના અષ્ટફલકીય \(Co\) \((III)\) સંકીર્ણો ખૂબ ઊંચી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. \((b)\) જ્યારે \(\Delta_{0}< P\), હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં \(Co(III)\) ની \(d\)-ઇલેક્ટ્રોન સંરયના \(t_{\text {eg }}^{4} e_{g}^{2}\) છે. \((c)\) \(\left[\mathrm{Co}(\mathrm{en})_{3}\right]^{3+}\) દ્વારા શોષિત પ્રકાશની તરંગલંબાઇ \(\left[\mathrm{CoF}_{6}\right]^{3-}\) કરતા ઓછી હોય છે. \((d)\) જો \(\mathrm{Co}(\mathrm{III})\) ના એક અષ્ટફલકીય સંકીર્ણ માટે \(18,000 \;\mathrm{cm}^{-1},\) હોય તો સમાન લિગેન્ડ ધરાવતા તેના ચતુષ્કલકીય સંકીર્ણ માટે \(\Delta_{\mathrm{t}}\) \(16,000\;\mathrm{cm}^{-1}\) થશે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- પાસાની એક જોડ ને \(5\) વખત ફેંકવામા આવે છે.પ્રત્યેક વખતે કુલ સરવાળા \(5\) ને સફળતા ગણવામાં આવે છે.ઓછામા ઓછી \(4\) સફળતાઓની સંભાવના જો \(\frac{k}{3^{11}}\) હોય, તો \(k=............\)JEE Mains 2023 Hard
- ગણ \(\left\{x \in\left[0,180^{\circ}\right]: \tan \left(x+100^{\circ}\right)=\tan \left(x+50^{\circ}\right) \tan x \tan \left(x-50^{\circ}\right)\right\}\) ના ઘટકોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Easy
- નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો. \(A.\) \(0.1\,M\,NaCl\) અને \(0.1\,M\) યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે. \(B.\) તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે. \(C.\) અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે. \(D.\) \(4.09\,M\) મોલારિટી ધરાવતા \(32 \% H _2 SO _4\) દ્રાવણની ધનતા આશરે \(1.26\,gmL ^{-1}\) છે. \(E.\) જ્યારે \(KI\) દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ \((sol)\) પ્રાપ્ત થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- 10 cm ત્રિજ્યાવાળી બે વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર 0.15 A ના અચળ પ્રવાહ વડે વિદ્યુતભારિત થઈ રહ્યું છે. જો પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફારનો દર \(7 \times 10^8 \mathrm{~V} / \mathrm{s}\) હોય તો સમાંતર પ્લેટો વચ્ચેના અંતરનું પૂર્ણાંક મૂલ્ય છે \(\left(\right.\) લો, \(\left.\epsilon_0=9 \times 10^{-12} \frac{\mathrm{~F}}{\mathrm{~m}}, \pi=\frac{22}{7}\right)\) ________ \(\mu \mathrm{m}\).JEE Mains 2025 Medium
- નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ? \(C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2\)JEE Mains 2019 Hard
- \(\frac{24}{\pi} \int_{0}^{\sqrt{2}} \frac{\left(2-x^{2}\right) d x}{\left(2+x^{2}\right) \sqrt{4+x^{4}}}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard