JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સમૂહ-IV ના ધન આયન માટે નીચેની કસૌટી ધ્યાનમાં લો.
\(M ^{2+}+ H _2 S \rightarrow A\) (કાળા અવક્ષેપ) + આડપેદાશ \(A +\) અમ્લરાજ \(\rightarrow B + NOCl + S + H _2 O\)
\(B + KNO _2+ CH _3 COOH \rightarrow C +\) આડપેદાશ
ધાતુ સંકીર્ણ \(C\) ના ફક્ત-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _______ BM છે. (નજીકનો પૂર્ણાંક)
- A 0
- B 1
- C 2
- D 3
Answer & Solution
Correct Answer
(A) 0
Step-by-step Solution
Detailed explanation
જો \(M ^{+2}= Co ^{+2}\) તો
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1 \,M \,H _{3} PO _{3}\) નાં \(50 \,mL\) દ્રાવણ અને \(2 \,M\, H _{3} PO _{2}\) નાં \(100\, mL\) દ્રાવણને તટસ્થીકરણ કરવા \(1\, M\, NaOH\) દ્રાવણનું ચોક્કસ કદ શોધો.JEE Mains 2021 Hard
- સંપૂર્ણ દહન કરતાં 1.0 g કાર્બનિક સંયોજન (X) માંથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.567 g \(\mathrm{H}_2 \mathrm{O}\) મળ્યા. સંયોજન \((\mathrm{X})\) નું પ્રયોગમૂલક સૂત્ર દળ ________ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))JEE Mains 2025 Hard - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ફિનોલ એ નિર્બળ એસિડિક છે. વિધાન \(II :\) તેથી તે મુક્ત રીતે \(NaOH\) દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને તે આલ્કોહોલ અને પાણી કરતા નિર્બળ એસિડો છે. સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચેના પરિવર્તન માટે સાચા પ્રક્રિયકનો સાચો ક્રમ શું છે?
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : સમૂહ 14 ના તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 13 ના અનુવર્તી તત્ત્વો કરતાં વધારે હોય છે.
વિધાન (II) : સમૂહ 13 ના તત્ત્વોના ગલનબિંદુઓ અને ઉત્કલનબિંદુઓ સમૂહ 14 ના અનુવર્તી તત્ત્વોના કરતાં સામાન્ય રીતે ઘણા વધારે હોય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો I અને II આપેલા છે.
વિધાન I: ડ્યૂમાસ પદ્ધતિનો ઉપયોગ કાર્બનિક સંયોજનમાં "નાઇટ્રોજન" ના અનુમાન માટે થાય છે.
વિધાન II: ડ્યૂમાસ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનને સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) સાથે ગરમ કરીને એમોનિયમ સલ્ફેટનું નિર્માણ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- ધારો કે, એક વિકલનીય વિધેય f સમીકરણ \( \int_{0}^{36}f(\frac{tx}{36})dt=4\alpha f(x) \) ને સંતોષે છે. જો \( y=f(x) \) એ એક પ્રમાણભૂત પરવલય હોય જે બિંદુઓ (2, 1) અને \( (-4,\beta) \) માંથી પસાર થાય છે, તો \( \beta^{\alpha} \) = ___ છે.JEE Mains 2026 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સુવાહક કે જે \(Z-\) અક્ષને સમાંતર \(-1.5\)\( \le Z < 1.5\,m\) વચ્ચે રહેલ છે,જેમાંથી \( - {\hat a_z}\) દિશામાં \(10.0\) \(A\) નો અચળ પ્રવાહ વહે છે.આપેલ સૂત્ર \(\vec B\) \(=\) \(3.0 \times 10^{-4}\) \(e^{-0.2x}\) \({\hat a_y}\,T\) માટે સુવાહકને અચળ ઝડપે \(5 \times 10^{-3} \) \( s\) સમય ગાળામાં \(x=2.0\) \(m\) \(,y=0\) \(m\) સ્થાને લઇ જવા જરૂરી કાર્ય-દર .......\(W\) માં શોધો.આ ગતિ \(X-\) અક્ષને સમાંતર છે,એવું ધારો.
JEE Mains 2014 Hard - ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?JEE Mains 2016 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે: વિધાન \(A\) : \(\mathrm{Ga}\), In અને \(\mathrm{Tl}\) ની +\(1\) ઓક્સિડેશન અવસ્થાનો સ્થિરતા ક્રમ \(\mathrm{Ga}<\mathrm{In}<\mathrm{Tl}\) છે. કારણ \(R\) : નિષ્ક્રિય યુગ્મ અસર સમૂહમાં નીચે જતાં નીચી ઓક્સિડેશન અવસ્થાને સ્થિર કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- A નું વિઘટન T(K) તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તે \(A(g) \rightarrow B(g) + C(g)\) દ્વારા અપાય છે. 1 L ના બંધ પાત્રમાં, T(K) તાપમાને 1 bar A(g) ને વિઘટન થવા દેવામાં આવે છે. 100 મિનિટ પછી, કુલ દબાણ 1.5 bar હતું. પ્રક્રિયાનો વેગ અચળાંક (\(min^{-1}\) માં) શું છે? (\(log 2 = 0.3\))JEE Mains 2026 Easy
- જો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ એ એકમ સદિશ \(\hat{i}\), અને ગતિપથનું સમીકરણ \(y=5 x(1-x) \) છે.તો પ્રારંભિક વેગનો \(y-\)ઘટક \(.......\hat{j}\) હશે.(\(g=10\,m / s ^{2}\) ) લો.JEE Mains 2022 Medium