JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[\mathrm{PtBr}_2\left(\mathrm{PMe}_3\right)_2\right]\) નું સાચું \(IUPAC\) નામ _______ છે.
- A બિસ (ટ્રાઇમિથાઈલફોસ્ફિન) ડાયબ્રોમોપ્લેટિનમ\((II)\)
- B બિસ [બ્રોમો(ટ્રાઇમિથાઈલફોસ્ફિન)] પ્લેટિનમ\((II)\)
- C ડાયબ્રોમોબિસ (ટ્રાઇમિથાઈલફોસ્ફિન) પ્લેટિનમ\((II)\)
- D ડાયબ્રોમોડાય (ટ્રાઇમિથાઈલફોસ્ફિન) પ્લેટિનમ\((II)\)
Answer & Solution
Correct Answer
(C) ડાયબ્રોમોબિસ (ટ્રાઇમિથાઈલફોસ્ફિન) પ્લેટિનમ\((II)\)
Step-by-step Solution
Detailed explanation
ડાયબ્રોમો બિસ(ટ્રાઇમિથાઈલફોસ્ફિન) પ્લેટિનમ \((II)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ કક્ષકોની સંખ્યા કે જેમાં ઈલેકટ્રોન ધનતા દિશામાં છે તે \(............\) \(p _x, p _y, p _z d _{x y}, d _{y z}, d _{x z}, d _z{ }^2, d _x{ }^2-y^2\)JEE Mains 2023 Medium
- નીચેનામાંથી ઉભયદંતી લિગેન્ડની સંખ્યા _______ છે.
\(NO _2^{-}, SCN ^{-}, C _2 O _4^{2-}, NH _3, CN ^{-}, SO _4^{2-}, H _2 O\).JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): Al ની ધાત્વિક ત્રિજ્યા Ga કરતાં ઓછી છે.
વિધાન (II): \(\mathrm{Al}^{3+}\) ની આયનીય ત્રિજ્યા \(\mathrm{Ga}^{3+}\) કરતાં ઓછી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - n-ઑક્ટેનનો \((1.14 \mathrm{~g})\) એક નમૂનો બૉમ્બ કૅલરીમીટરમાં વધારાના ઑક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવ્યો, જેની ઉષ્માધારિતા \(5 \mathrm{~kJ} \mathrm{~K}^{-1}\) છે. દહન પ્રક્રિયાના પરિણામે, કૅલરીમીટરનું તાપમાન 5 K વધે છે. અચળ કદે n-ઑક્ટેનની દહન ઉષ્માનું મૂલ્ય ______ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
- નીચેના તત્વોનો વિચાર કરો. \(\mathrm{A}^{\prime}, \mathrm{B}^{\prime}, \mathrm{C}^{\prime}\) અને \(\mathrm{D}^{\prime}\) વિશે નીચેનામાંથી કયું/કયા સાચું છે? \(A\). પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ: \(\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}<\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}\) \(B\). ધાત્વિક લાક્ષણિકતાનો ક્રમ: \(\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}<\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}\) \(C\). તત્વનું કદ: \(\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}<\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}\) \(D\). આયનીય ત્રિજ્યાનો ક્રમ: \(\mathrm{B}^{\prime+}<\mathrm{A}^{\prime+}<\mathrm{D}^{\prime+}<\mathrm{C}^{\prime+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - \( \begin{array}{c} A \\ \left(C_{4} H_{8} C l_{2}\right) \end{array} \) \({\xrightarrow{ Hydrolysis \;at \;373 \;K }}\) \( \begin{array}{c} B \\ \left(C_{4} H_{8} O\right) \end{array} \) \(B\) એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. \(A\) અને \(B\) ને ઓળખો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જે ધાતુ આયનોની ગણતરી કરેલ માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 4.9 B.M. છે, તે _______ છે.
A. \(\mathrm{Cr}^{2+}\)
B. \(\mathrm{Fe}^{2+}\)
C. \(\mathrm{Fe}^{3+}\)
D. \(\mathrm{Co}^{2+}\)
E. \(\mathrm{Mn}^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : એક \(LCR\) શ્રેણી પરિપથમાં, પ્રવાહ અનુનાદ પર મહત્તમ હોય છે. વિધાન \(II\) : શુદ્ધ અવરોધક પરિપથમાં પ્રવાહ શ્રેણી LCR પરિપથમાં જ્યારે સમાન વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તેના કરતા ક્યારેય ઓછો હોઈ શકે નહીં. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :JEE Mains 2024 Hard
- જો \('R'\) એ \('a'\) ની ન્યૂનતમ કિમંત છે કે જેથી વિધેય \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}^{2}+\mathrm{ax}+1\) એ \([1,2]\) પર વધતું વિધેય થાય અને \('S'\) એ \('a'\) ની મહતમ કિમંત છે કે જેથી વિધેય \(f(x)=x^{2}+a x+1\) એ \([1,2]\) અંતરાલ પર ઘટતું વિધેય થાય છે તો \(|\mathrm{R}-\mathrm{S}|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\tan ^{-1}\left(\frac{2 x}{1-x^2}\right)+\cot ^{-1}\left(\frac{1-x^2}{2 x}\right)=\frac{\pi}{3}\) \(-1 < x < 1,x \neq 0\)ના બધાજ ઉકેલો નો સરવાળો \(\alpha-\frac{4}{\sqrt{3}}\) હોય, તો \(\alpha=...............\).JEE Mains 2023 Hard
- \(\mu_1\) જેટલો વક્રીભવનાંક અને \(f_1\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ-બહિર્ગોળ (plano convex) લેન્સ, \(\mu_2\) જેટલો વક્રીભવનાંક અને \(f_2\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બીજા સમતલ-અંતર્ગોળ (plano concave) લેન્સનાં સંપર્કમાં મુકવામાં આવે છે. જો તે દરેકની ગોલીય સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(R \) હોય અને \(f_1=2f_2\), હોય, તો \(\mu_1\) અને \(\mu_2\) _______ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.JEE Mains 2019 Hard
- વર્તુળ \(x^2 + y^2 = 4\) અને \(x^2 + y^2 + 6x + 8y - 24 = 0\) નોન સામાન્ય સ્પર્શક બીજા ........... બિંદુ માંથી પણ પસાર થાય છે.JEE Mains 2019 Hard