JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
[Ni(NH3)6] \(]^{2+}\) ની ' માત્ર સ્પીન ' ચુંબકીય ચાકમાત્રા _______ \(\times 10^{-1} \mathrm{BM}\). (\(Ni\) માટે \(z : 28\)) (નજીકની પૂણાંક સંખ્યામાં)
- A \(20\)
- B \(28\)
- C \(30\)
- D \(35\)
Answer & Solution
Correct Answer
(B) \(28\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{NH}_3\) act as WFL with \(\mathrm{Ni}^{2+}\) \(\mathrm{Ni}^{2+}=3 \mathrm{~d}^8\) \(Image\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=2\) \(\mu=\sqrt{n(n+2)}=\sqrt{8}=2.82 \mathrm{BM}\) \(=28.2 \times 10^{-1} \mathrm{BM}\) \(\mathrm{x}=28\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Cu ^{2+}\) ના એસિડિક દ્વાવણમાં જયાં સુધી બધા જ Cu2+ વપરાઈ ના જાય ત્યાં સુધી વિદ્યુત પસાર કરવામાં આવે છે. અને તે Cu ધાતુના 300 mg જમા થવા તરફ દોરી જાય છે. દ્વાવણનું કુલ કદ 200 mL નિશ્ચિત કરીને બીજી 28 minutes માટે આજ દ્વાવણમાંથી સતત 600 mA નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રમ દરમ્યાન STP પર નીકળતા ઓકિસજનનું કુલ કદ__________ mL છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard
- \([Co_2(CO)_8]\) એ .... દર્શાવે છે.JEE Mains 2017 Hard
- 3, 3-ડાયમિથાઈલ-2-બ્યુટેનોલ બનાવી શકાય નહીં:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - \({P}^{3-}, {S}^{2-}\) \({Ca}^{2+}, {K}^{+}, {Cl}^{-}\) આયનો માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2021 Easy
- \(K _{2} Cr _{2} O _{7}, KMnO _{4}\) અને \(K _{2} FeO _{4},\) અણુ માં સંક્રાંતિ ધાતુ ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \(x , y\) અને \(z\) છે તો \(x , y\) અને \(z\) નો સરવાળો શું હશે ?JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો રેખા \(\frac{{x - 3}}{2} = \frac{{y + 2}}{{ - 1}} = \frac{{z + 4}}{3}\) એ સમતલ \(lx + my - z = 9\) માં આવેલી હોય ,તો \({l^2} + {m^2} = \;.\;.\;.\;.\;.\;\)JEE Mains 2016 Medium
- નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 Medium
- યોગદાન આપતી સંરચનાઓની સાપેક્ષ સ્થિરતા ______ છે.
JEE Mains 2024 Medium - ધારો કે \(O \) એ પરવલય \({x^2} = 8y\) નું શિરોબિંદુ છે અને \(Q\) એ આ પરવલય પર આવેલ કોઇક બિંદુ છે.જો બિંદુ \( P\) એ રેખાખંડ \( OQ\) નું \( 1:3\) ના ગુણોતરમાં અંત:વિભાજન કરે,તો \( P \) નો બિંદુપથ મેળવો.JEE Mains 2015 Hard
- શ્રેણિક \(A =\left[\begin{array}{ccc}\alpha & \beta & \gamma \\ \alpha^{2} & \beta^{2} & \gamma^{2} \\ \beta+\gamma & \gamma+\alpha & \alpha+\beta\end{array}\right]\),કે જ્યાં \(\alpha, \beta, \gamma\) એ ત્રણ ભિન્ન પ્રાકૃતિક સંખ્યા છે. જો \(\frac{\operatorname{det}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} A))))}{(\alpha-\beta)^{16}(\beta-\gamma)^{16}(\gamma-\alpha)^{16}}=2^{32} \times 3^{16}\) હોય તો ત્રીજોડ \((\alpha, \beta, \gamma)\) ની સંખ્યા \(.....\) થાય.JEE Mains 2022 Hard
- પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે.JEE Mains 2022 Medium