JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
\(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) માં અયુગ્મિત \(d-\) ઈલેકટ્રોનો ની સંખ્યા _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(0\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Rightarrow\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{+3}\)
No unpaired electrons
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેની પ્રક્રિયા શ્રેણીઓમાંથી સંયોજન ' A ' શોધો.
\(\mathrm{A} \xrightarrow{\text { aqua-regia }} \mathrm{B} \xrightarrow[\text { (2) } \mathrm{AcOH}]{\text { (1) } \mathrm{KNO}_2 \mid \mathrm{NH}_4 \mathrm{OH}} \text { yellow ppt }\)JEE Mains 2025 અઘરું - \(I _{3}^{-}\) આયનનો સાચો આકાર અને \(I-I-I\) બંધ ખૂણાઓ અનુક્રમે શોધો :JEE Mains 2021 સરળ
- નીચે આપેલ ઘટકો પૈકી કયામાં અસમાન (સમાન નથી) બંધલંબાઈઓ છે ?JEE Mains 2021 સરળ
- કેન્દ્રીય પરમાણુમાં ઇલેક્ટ્રોનની બે અબંધકારક ઇલેક્ટ્રોન જોડવાળા ઘટકોની સંખ્યા ......છે \(SF _{4}, BF _{4}^{-}, CIF _{3}, AsF _{3}, PCl _{5}, BrF _{5}, XeF _{4}, SF _{6}\)JEE Mains 2021 મધ્યમ
- પ્રક્રિયા, \(a A +b B \rightarrow c C +d D\) માટે, આલેખ \(\log \,k\) વિરૂધ્ધ \(\frac{1}{ T }\) ને નીચે આપેલ છે કયા તાપમાને \((K\) માં) પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-4} s ^{-1}\) થશે તે શોધો ?(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) [આપેલ : \(500\, K\) પર, પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-5} s^{-1}\) છે.]
JEE Mains 2021 મધ્યમ - પ્રોપાઈનના બ્રોમીનેશન દરમિયાન, પ્રોપાઈનમાં \(1\, g\) બ્રોમીન ઉમેરતા \(1,1,2, 2-\)ટેટ્રાબ્રોમોપ્રોપેન \((27\,\% \) નીપજ ) મળે છે. \(.....\times 10^{-1}\, g\) છે. ( પૂર્ણાંક સંખ્યા) (બ્રોમીનનો મોલર દળ \(=80 \,g / mol\) )JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\, eV\) છે તો \(He^+\) આયનની દ્રીતીય ઉતેજિત અવસ્થા ( \(eV\) માં ) કેટલી થાય?JEE Mains 2019 મધ્યમ
- જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય \(|f|=40\,cm\) હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) \(100\, cm\) ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ \(25\, cm\) છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કેJEE Mains 2021 અઘરું
- એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }\) વડે અપાય છે. \(d\) બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ \(x\) અને \(y\) અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ \(\overrightarrow{ v }= v _{0} \hat{ i }\) થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત \(emf\) ....... હશે.
JEE Mains 2021 અઘરું - નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે? \((A)\) આયર્ન માટે \(M ^{3+} / M ^{2+}\) રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે. \((B)\) પ્રથમ હરોળ \(d-\)વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે. \((C)\) \(Cr ^{2+}\) નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે. \((D)\) \(V ^{2+}\) ની ચુંબકીય ચાકમાત્રા \(4.4 - 5.2\,BM\) વચ્યે જોવા મળે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 અઘરું
- \(XeF _4\) ની સાથે SbF ની પ્રક્રિયાથી બનતું \({[ XeFm ]^{ n +}\left[ SbF _{ y }\right]^{ x ^{-}}}.m + n + y + z =.......\)JEE Mains 2023 મધ્યમ
- હેલોજનના અનુમાપનની કેરીયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના \(0.172\, g\) એ \(0.08\, g\) બ્રોમિનની હાજરી બતાવી હતી. આમાંથી સંયોજનના બંધારણની સાચી રચના કઈ છે?JEE Mains 2020 મધ્યમ