JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
એક અષ્ટફલકીય સંકુલ કે જેનું સૂત્ર \(\mathrm{CoCl}_3 \mathrm{nNH}_3\) છે, તેની \(\mathrm{AgNO}_3\) ના વધુ પડતા દ્રાવણ સાથે પ્રતિક્રિયા કરવાથી 2 મોલ \(\mathrm{AgCl}\) આપે છે. સંકુલમાં Co ની ઓક્સિડેશન અવસ્થા ' \(x\) ' છે એમ ધારો. ' \(\mathrm{x}+\mathrm{n}\) ' નું મૂલ્ય _______ છે.
- A \(3\)
- B \(6\)
- C \(8\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(C) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(\left.\left[\stackrel{+3}{\mathrm{Co}}\left(\mathrm{NH}_3\right)_5 \mathrm{Cl}\right] \mathrm{Cl}_2+\text { excess } \mathrm{AgNO}_3 \longrightarrow 2 \text { moles }\right)\) \(\mathrm{x}+0-1-2=0\) \(\mathrm{x}=+3\) \(\mathrm{n}=5\) \(\therefore \mathrm{x}+\mathrm{n}=8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 Hard
- અચળ તાપમાને પ્રણાલી દ્વારા / પ્રણાલી પર થતા કાર્યના મૂલ્યના ક્રમમાં નીચેનાને ગોઠવો :
(a) અનંત તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|\mathrm{w}_{\text {reversible }}\right|\)
(b) એક તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
(c) અનંત તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {reversible }}\right|\)
(d) એક તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચેના પૈકી માર્ગવિધેય (path function) રજૂ કરતો માપદંડોનો સેટ જણાવો. \((a)\,\,q + w\) \( (b)\,\,q\) \((c)\,\,w\) \( (d)\,\,H -TS\)JEE Mains 2019 Hard
- એક કાર્બનિક સંયોજન (X) નું પ્રમાણાત્મક પૃથક્કરણ નીચે મુજબની % સંરચના દર્શાવે છે.
C : \(14.5 \%\)
Cl : 64.46%
H: 1.8 %
(સંયોજન \((\mathrm{X})\) નું પ્રમાણસૂત્ર દળ __________ \(\times 10^{-1}\) છે.)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\))JEE Mains 2025 Medium - એક તત્વ જેનું બાહ્ય ઈલેકટ્રોનીય સંરચના \([Rn] \,5 f ^{14} 6 d ^1 7 s ^2\) છે. તો \(IUPAC\) નામકરણ મુજબ તે \(....\)JEE Mains 2022 Medium
- સામાન્ય રીતે વપરાતી ઇલેક્ટ્રોડમાંની એક કેલોમેલ ઇલેક્ટ્રોડ છે. નીચેની કઈ કેટેગરીમાં કેલોમેલ ઇલેક્ટ્રોડ આવે છે?JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ત્રણ જુદા જુદા પ્રવાહીઓ \(X, Y\) અને \(Z\) માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા. (A)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે (B)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે (C)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{Z}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે સાચું તારણ(ણો) જણાવો.
JEE Mains 2020 Medium - એક કણ સ.આ.ગ. કરે છે. સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ ...... છે.JEE Mains 2021 Medium
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ \(\sigma (r) = kr^2\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(r\) એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2019 Hard
- સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ \(V_{1}\) થી \(V_{2}\) કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય \(W_{1}\) સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો \(W_{2}\) અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો \(W_{3}\) છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- અહી વિધેય \(f:[0, \infty) \rightarrow[0, \infty)\) એ \(\mathrm{f}(\mathrm{x})= \int_{0}^{x}[y] \,d y\) મુજબ વ્યાખ્યાયિત છે . કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે . તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે.JEE Mains 2021 Hard
- જો રેખાઓ \(\dfrac{x+1}{3} = \dfrac{y+a}{5} = \dfrac{z+b+1}{7}\) અને \(\dfrac{x-2}{1} = \dfrac{y-b}{4} = \dfrac{z-2a}{7}\) નું છેદનબિંદુ \(xy\)-સમતલ પર આવેલું હોય, તો \(a + b\) નું મૂલ્ય છે :JEE Mains 2026 Medium