JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\mathrm{K}_2 \mathrm{MnO}_4\) નું સાચું \(IUPAC\) નામ _______ છે.
- A પોટેશિયમ ટેટ્રાઓક્સિમેંગેનીઝ \((VI)\)
- B પોટેશિયમ ટેટ્રાઓક્સિડોમેંગેનેટ \((VI)\)
- C ડાયપોટેશિયમ ટેટ્રાઓક્સિડોમેંગેનેટ \((VII)\)
- D પોટેશિયમ ટેટ્રાઓકસોપરમેંગેનેટ \((VI)\)
Answer & Solution
Correct Answer
(B) પોટેશિયમ ટેટ્રાઓક્સિડોમેંગેનેટ \((VI)\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{K}_2 \mathrm{MnO}_4 \) \( 2+\mathrm{x}-8=0 \) \( \Rightarrow \mathrm{x}=+6\) O.S. of \(\mathrm{Mn}=+6\) \(IUPAC\) નામ \(=\) પોટેશિયમ ટેટ્રાઓક્સિડોમેંગેનેટ\((VI)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(Z{r_3}{\left( {P{O_4}} \right)_4}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(K_{SP}\) વડે દર્શાવીએ અને તેની મોલર દ્રાવ્યતા વડે દર્શાવીએ તો \(S\) અને \(K_{SP}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : m-ઝાયલિનના \(\mathrm{HNO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_4\) વડે નાઈટ્રેશન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી 4-નાઈટ્રોબેન્ઝીન-1,3-ડાયકાર્બોક્સિલિક એસિડ મુખ્ય નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
વિધાન (II) : \(-\mathrm{CH}_3\) સમૂહ o/p-નિર્દેશક છે જ્યારે \(-\mathrm{NO}_2\) સમૂહ m-નિર્દેશક સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - \((A)\) \(HOCl + H _{2} O _{2} \rightarrow H _{3} O ^{+}+ Cl ^{-}+ O _{2}\) \((B)\) \(I _{2}+ H _{2} O _{2}+2 OH ^{-} \rightarrow 2 I ^{-}+2 H _{2} O + O _{2}\) સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ?JEE Mains 2015 Hard
- નીચે આપેલ કાર્બનિક સંયોજનો પૈકી, એરોમેટિક સંયોજનોની કુલ સંખ્યા __________. છે.
JEE Mains 2024 Hard - નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ _______ છે.
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો ત્રણ રેખા \(x - 3y = p, ax + 2y = q\) અને \(ax + y = r\) કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય તોJEE Mains 2013 Hard
- જો \(\overrightarrow{ F }=3 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) બળ એ \(2 \hat{i}+\hat{j}+2 \hat{k}\) સ્થાન સદીશ ધરાવતા કણ ઉપર લાગતો હોય, તો ઊગમબિંદુને અનુલક્ષીને ટોર્ક............હશેJEE Mains 2022 Easy
- સમીકરણ \(9 x^{2}-18|x|+5=0\) ના બીજોનો ગુણાકાર .......... થાયJEE Mains 2020 Medium
- ધારો કે \(\vec{a}\) અને \(\vec{b}\) એ બે એવા સદિશો છે કે જેથી \(|\vec{b}|=1\) અને \(|\vec{b} \times \vec{a}|=2\). તો \(|(\vec{b} \times \vec{a})-\vec{b}|^2 =\) ...........JEE Mains 2024 Medium
- જો \(\lim _{x \rightarrow 0} \frac{a x-\left(e^{4 x}-1\right)}{a x\left(e^{4 x}-1\right)}\) નું અસ્તિત્વ હોય અને તે \(b\) હોય, તો \(a-2b\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- ધારો કે \(f(x)=x^{2025}-x^{2000}, x\in[0,1]\) અને અંતરાલ [0, 1] માં વિધેય \(f(x)\) નું લઘુતમ મૂલ્ય \((80)^{80}(n)^{-81}\) હોય. તો n = ___ છે.JEE Mains 2026 Hard