JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનામાંથી ઉભયદંતી લિગેન્ડની સંખ્યા _______ છે.
\(NO _2^{-}, SCN ^{-}, C _2 O _4^{2-}, NH _3, CN ^{-}, SO _4^{2-}, H _2 O\).
- A 1
- B 2
- C 3
- D 4
Answer & Solution
Correct Answer
(C) 3
Step-by-step Solution
Detailed explanation
જે લિગેન્ડમાં બે જુદા જુદા દાતા સ્થાનો હોય છે, પરંતુ એક જ સમયે કેન્દ્રીય ધાતુ પરમાણુ સાથે ફક્ત એક દાતા સ્થાન દ્વારા જોડાય છે, તે ઉભયદંતી લિગેન્ડ કહેવાય છે. ઉભયદંતી લિગેન્ડ છે: \(NO _2^{-} ; SCN ^{-} ; CN ^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ગ્લિસરોલ ને \(KHSO _4\) સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે. વિધાન \(II:\) એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- સંકિર્ણ \(\left[ Mn \left( NCS _6\right)\right]^{x-}\) ની જોવા મળતી ચુંબકીય ચાકમાત્રા \(6.06\,BM\) છે.\(x\) નું સંખ્યાત્મક (આંકડાકીય) મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Medium
- \(LiCl, RbCl, BeCl_2\) અને \(MgCl_2\) પૈકી સૌથી વધુ અને સૌથી ઓછુ આયનીય લક્ષણ ધરાવતા સંયોજનો અનુક્રમે જણાવો.JEE Mains 2014 Hard
- \(PCl _{5}\) નું વિયોજન \(PCl _{5}( g ) \rightleftharpoons PCl _{3}( g )+ Cl _{2}( g )\) \(5\,moles\) \(PCl _{5}\) ને \(600\,K\) એ જાળવી રાખેલા \(200\,L\) ના પાત્રમાં કે જે \(2\,moles\) \(N _{2}\) ધરાવે છે, તેમાં મૂકવામાં આવ છે. સંતુલન દ્રાવણ \(2.46\,atm\) છે.\(PCl _{5}\) ના વિયોજન માટે સંતુલન અચળાંક \(K _{p \text { ___ }} \times 10^{-3}\). (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(R=0.082\,L\,atm\) \(K ^{-1} mol ^{-1}\); \(Assume ideal gas behaviour\))JEE Mains 2022 Medium
- આપેલ,
(A) \(n =5, m_1=-1\)
(B) \(n =3, l =2, m_{ l }=-1, m_{ s }=+\frac{1}{2}\)
(A) અને (B) માં આપેલા ક્વોન્ટમ આંકો ધરાવતા એક પરમાણુમાં ઈલેક્ટ્રોન(નો)ની મહત્તમ સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium - \(2 NO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons 2 NOCl ( s )\) આ પ્રક્રિયાનો \(-10^{\circ} C\) પર અભ્યાસ કરાયો હતો અને નીચેની માહિતી મળી હતી.
\([ NO ]_{0}\) અને \(\left[ Cl _{2}\right]_{0}\) શરૂઆતની સાંદ્રતા અને \(r _{0}\) શરૂઆતનો પ્રક્રિયાનો વેગ છે, તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?ક્રમ \([ NO ]_{0}\) \(\left[ Cl _{2}\right]_{0}\) \(r _{0}\) \(1\) \(0.10\) \(0.10\) \(0.18\) \(2\) \(0.10\) \(0.20\) \(0.35\) \(3\) \(0.20\) \(0.20\) \(1.40\) JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f\left( x \right) = \frac{1}{{4 - {x^2}}} + \log \,\left( {{x^3} - x} \right)\) નો પ્રદેશ મેળવો.JEE Mains 2019 Hard
- \({\left( {{2^{\frac{1}{2}}} + {3^{\frac{1}{5}}}} \right)^{10}}\) ના વિસ્તરણમાં રહેલા સંમેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2013 Hard
- જો \(\alpha \in (0, \pi /2)\) માં અચળ છે અને \(\int {\frac{{\tan \,x + \tan \,\alpha }}{{\tan \,x - \tan \,\alpha }}dx = A\left( x \right)\,\cos \,2\alpha + B\left( x \right)\,\sin \,2\alpha + C} \) તો વિધેય \(A(x)\) અને \(B(x)\) અનુક્રમે . . .. થાય . (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard
- હાઇડ્રોજન વર્ણપટની લાઇમેન શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની ટૂંકી તરંગલંબાઈ \(915\)\(A\) છે. બામર શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની લાંબી તરંગલંબાઈ _______ \(A\) હશે.JEE Mains 2024 Hard
- એક કાર્બન અવરોધ નિમ્ન વર્ણ સંકેતો ધરાવે છે. આ અવરોધનું મૂલ્ય શું છે?
JEE Mains 2019 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (\(\mathbf{I}\)): સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝની ત્રિજ્યાનો વધતો ક્રમ નીચે મુજબ છે.
\(\mathrm{Mg}^{2+} \lt \mathrm{Na}^{+} \lt \mathrm{F}^{-} \lt \mathrm{O}^{2-}\)
વિધાન (II): હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબના ક્રમમાં ઘટે છે.
\(\mathrm{Cl}\gt\mathrm{F}\gt\mathrm{Br}\gt\mathrm{I}\)
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy