JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
| સૂચિ - I (પ્રક્રિયા) | સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) |
| (A) \(TiCl _4\) | (I) \(e ^2, t _2^0\) |
| (B) \(\left[ FeO _4\right]^{2-}\) | (II) \(e^4, t_2^3\) |
| (C) \(\left[ FeCl _4\right]^{-}\) | (III) \(e^0, t_2^0\) |
| (D) \(\left[ CoCl _4\right]^{2-}\) | (IV) \(e ^2, t _2^3\) |
- A (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
- B (A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)
- C (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
- D (A)-(I), (B)-(III), (C)-(IV), (D)-(II)
Answer & Solution
Correct Answer
(C) (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
Step-by-step Solution
Detailed explanation
(A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I: જ્યારે કોઈ ક્ષારને મંદ \(H _2 SO _4\) સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતો વાયુ, લેડ એસિટેટમાં બોળેલા કાગળના ટુકડાને કાળો બનાવે છે, તે સલ્ફાઈડ આયન માટે પુષ્ટિકારી કસોટી છે.
વિધાન-II: વિધાન-I માં કાગળનો રંગ લેડ સલ્ફાઈટ બનવાને કારણે કાળો થાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - \(NaI, NaNO _{3}\) અને \(AgNO _{3}\) ની સિમિત મોલર વાહકતાઓ (limiting molar conductivities) અનુક્રમે \(12.7,12.0\) અને \(13.3\, mS m { }^{2}\, mol ^{-1}\) છે. (બધા \(25^{\circ} C\) તાપમાને). તો આ જ તાપમાને \(AgI\) ની સિમિત મોલર વાહકતા \(......\,mS m ^{2}\, mol ^{-1}\) છેJEE Mains 2022 Medium
- જળ-વાયુ સ્થાનાંતર પ્રક્રિયા દરમિયાનJEE Mains 2023 Medium
- કાર્બોનેટ \(\left( M _2 CO _3\right)\) ના \(1\,g\) ની વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(CO _2\) ના \(0.01\,mol\) ઉત્પન્ન કરે છે. તો \(M _2 CO _3\) નું મોલર દળ \(.......\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- આપેલ,
(A) \(n =5, m_1=-1\)
(B) \(n =3, l =2, m_{ l }=-1, m_{ s }=+\frac{1}{2}\)
(A) અને (B) માં આપેલા ક્વોન્ટમ આંકો ધરાવતા એક પરમાણુમાં ઈલેક્ટ્રોન(નો)ની મહત્તમ સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium - \(n = 5\) માંથી \(H\) પરમાણુનો ઉત્તેજિત ઈલેકટ્રોન જ્યારે ધરા અવસ્થામાં પડે છે ત્યારે જોવા મળતી ઉત્સર્જન રેખાઓની મહત્તમ સંખ્યા \(......\) છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\mathrm{m}\) દળને એક દળરહિત દોરી વડે બાંધી એક \(\mathrm{r}\) ત્રિજ્યા અને \(m\) દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે \(h\) અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
JEE Mains 2020 Medium - એક તરવૈયાને બિંદુ \(A\) થી બિંદુ \(B\) સુધી નદી પસાર કરવી છે. \(AB\) રેખા પાણીના વાહન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. \({AB}\) રેખા સાથેનો કોણ \(\theta\) કે જેથી તરવૈયો બિંદુ \(B\) પર પહોચે તે \(^{\circ}\) માં કેટલો હશે?
JEE Mains 2021 Medium - આપેલ નિર્દેશ ફ્રેમમાં ઉગમબિંદુને અનુલક્ષીને એક કણના યામ \((1,1,1)\) મીટર છે. જો કણ પર \(\overrightarrow{\mathrm{F}}=\hat{i}-\hat{j}+\hat{k}\) બળ લાગતું હોય, તો z-દિશામાં ટૉર્કનું (ઉગમબિંદુને અનુલક્ષીને) મૂલ્ય ______ છે.JEE Mains 2025 Easy
- \(C, Cs, Al\) અને \(S\) ની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- એરોમેટિક પ્રાથમિક એમાઈન માટે નીચે નિર્ણાયક કસોટી આપેલ છે. પ્રક્રિયક (\(A\)) અને (\(B\)) ને ઓળખો.
JEE Mains 2024 Hard - ધારો કે પાંચ અવલોકનો \(x_1=1, x_2=3, x_3=a, x_4=7\) અને \(x_5=b, a \gt b\), નો મધ્યક અને વિચરણ અનુક્રમે 5 અને 10 છે. તો અવલોકનો \(n+x_n, n=1,2, \ldots \ldots . .5\) નું વિચરણ શોધો.JEE Mains 2025 Medium