JEE Mains 2024 Chemistry ના બધા પ્રશ્નો
26 પ્રકરણ490 માંથી 451–490 પ્રશ્નો
-
- (A) \(82\)
- (B) \(85\)
- (C) \(89\)
- (D) \(90\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\text {(1) (2)}\) પરથી
\(-70=x+12\)
\(x=-82\)
-
- (A) \(38\)
- (B) \(39\)
- (C) \(40\)
- (D) \(45\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\mathrm{H}_2 \mathrm{O}(\ell) \rightleftharpoons \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g}) \quad \Delta \mathrm{H}_{\text {ap }}^0=40.79 \mathrm{~kJ} / \mathrm{mole}\)\(\Delta \mathrm{H}_{\text {vap }}^0=\Delta \mathrm{U}_{\text {vap }}^0+\Delta \mathrm{n}_{\mathrm{g}} \mathrm{RT}\)
\(40.79=\Delta \mathrm{U}_{\text {vap }}^0+\frac{1 \times 8.3 \times 373.15}{1000}\)
\(\Delta \mathrm{U}_{\text {Tap }}^0=40.79-3.0971\)
\(=37.6929\)
\(\Delta \mathrm{U}_{T \mathrm{ap}}^0 \simeq 38\)
-
- (A) \(37\)
- (B) \(38\)
- (C) \(39\)
- (D) \(40\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\( \Delta \mathrm{G}^{\circ}=\Delta \mathrm{H}^{\circ}-\mathrm{T} \Delta \mathrm{S}^{\circ} \)\( =77.2 \times 10^3-400 \times 122=28400 \mathrm{~J} \)
\( \Delta \mathrm{G}^{\circ}=-2.303 \mathrm{RT} \log \mathrm{K} \)
\( \Rightarrow 28400=-2.303 \times 8.314 \times 400 \log \mathrm{K} \)
\( \Rightarrow \log \mathrm{K}=-3.708=-37.08 \times 10^{-1}\)
-
- (A) \(4\)
- (B) \(6\)
- (C) \(3\)
- (D) \(9\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
વધુ પ્રચુર માત્રામાં મળતો સમસ્થાનિક \(=\mathrm{B}^{11}\)[ ન્યુટ્રોનની સંખ્યા \(=6\) ]
\(\mathrm{x}=6\)
\(\mathrm{~B}+\mathrm{O}_2 \rightarrow \mathrm{B}_2 \mathrm{O}_3\)
\(\mathrm{B}_2 \mathrm{O}_3\) માં \(\mathrm{B}\) નો ઓક્સિડેશન આંક \(=+3\)
આમ, \(\mathrm{y}=3\)
તેથી \(x+y=9\)
- 455. એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન _______ ભૂમિતિ ધરાવે છે. 2024 અઘરું
- (A) અષ્ટફલક
- (B) સમતલીય સમ ચોરસ
- (C) સમચતુષ્ફલક
- (D) ત્રિકોણીય દ્રિપિરામીડલ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\mathrm{AlCl}_3\) એસિડિક જલીય દ્રાવણમાં અષ્ટફલકીય ભૂમિતિ ધરાવતો \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બનાવે છે. -
- (A) \(CaI _2\)
- (B) NaBr
- (C) \(KNO _3\)
- (D) \(NH _4 Cl\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(2 NH _4 Cl + MnO _2+2 H _2 SO _4 \xrightarrow{\Delta} MnSO _4+\left( NH _4\right)_2 SO _4+2 H _2 O +\underset{\substack{\text { greenish } \\ \text { yellow } \\ \text { solution }}}{ Cl _2 \uparrow}\) -
- (A) \(Br ^{-}\)
- (B) \(I ^{-}\)
- (C) \(Cl ^{-}\)
- (D) \(CO _3{ }^{2-}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Ag ^{+}+ I ^{-}\rightarrow AgI\) - પીળો અવક્ષેપ
\(Ag ^{+} Cl ^{-}\rightarrow AgCl\) - સફેદ અવક્ષેપ
\(Ag ^{+} Br ^{-}\rightarrow AgBr\) - આછો પીળો અવક્ષેપ -
- (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે.
- (B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
- (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે.
- (D) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
વિધાન - \(I\) \(\Rightarrow\) સાચું
વિધાન - \(II\) \(\Rightarrow\) ખોટું
\(\mathrm{Ga}\) નો ઉપયોગ ઉચ્ચ તાપમાન માપવા માટે થાય છે
-
- (A) \((A)\) અને \((R)\) બંને સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજુતી નથી.
- (B) \((A)\) અને \((R)\) બંને સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે.
- (C) \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.
- (D) \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Solid Boron has very strong crystalline lattice so its melting point unusually high in group \(13\) elements -
- (A) \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\), \(A\) ની સાચી સમજૂતી છે.
- (B) \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
- (C) \(A\) અને \(R\) બંને સાચા છે પરંતુ \(R\), \(A\) ની સાચી સમજૂતી નથી.
- (D) \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે ભારે તત્વો માટે +\(1\) ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થિરતા ક્રમશઃ વધે છે.\(\therefore\) \(A \ell^{+1}<\mathrm{Ga}^{+1}<\mathrm{In}^{+1}<\mathrm{T} \ell^{+1}\) ની સ્થિરતા
-
- (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે
- (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે
- (C) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
- (D) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે અને \(\mathrm{SnO}, \mathrm{PbO}\) ઉભયધર્મી છે.
કાર્બન પાસે d-કક્ષકો નથી તેથી તે પોતાની સાથે \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવી શકતો નથી. કેટેનેશનના ગુણધર્મો અને \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ રચનાને કારણે, કાર્બન અપરરૂપો દર્શાવવામાં સક્ષમ છે.
-
- (A) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
- (B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
- (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
- (D) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
ત્રિસંયોજક અવસ્થામાં મોટાભાગના સહસંયોજક સંયોજનો પાણીમાં જળવિભાજન પામે છે. ટ્રાયક્લોરાઇડ્સનું પાણીમાં જળવિભાજન થતાં સમચતુષ્ફલકીય \(\left[\mathrm{M}(\mathrm{OH})_4\right]^{-}\) સ્પીસીસ બને છે, તત્વ \(\mathrm{M}\) ની સંકરણ અવસ્થા \(\mathrm{sp}^3\) છે.એલ્યુમિનિયમના કિસ્સામાં, એસિડિક જલીય દ્રાવણ અષ્ટફલકીય \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બનાવે છે.
-
- (A) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
- (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
- (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
- (D) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
વિધાન \(I\) : \(d\) અને \(f\) ઇલેક્ટ્રોનની સંખ્યા, સમૂહમાં નીચે જતાં વધે છે અને \(d\) અને \(f\) \(\mathrm{e}^{-}\) ના નબળા શીલ્ડિંગને કારણે, નીચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે.વિધાન \(II\) : એલ્યુમિનિયમનો પરમાણુ કદ ગેલિયમ કરતાં મોટો છે.
-
- (A) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
- (B) વિધાન \(I\) સાચું છે પાણ વિધાન \(II\) ખોટું છે.
- (C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- (D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Gr-14\) \(EN\)\(C\) \(2.5\)
\(Si\) \(1.8\)
\(Ge\) \(1.8\)
\(Sn\) \(1.8\)
\(Pb\) \(1.9\)
\(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) સુધીના તત્વો માટે ઇલેક્ટ્રોનેગેટિવિટી મૂલ્યો લગભગ સમાન છે. તેથી વિધાન \(\mathrm{I}\) ખોટું છે.
-
- (A) જર્મેનિયમ
- (B) ગ્રેફાઇટ
- (C) સિલિકોન
- (D) કોપર ઓક્સાઇડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
ગ્રેફાઇટ વાહક છે. -
- (A) \(3\)
- (B) \(4\)
- (C) \(1\)
- (D) \(2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે; \(\mathrm{T}^{+3}\) અને \(\mathrm{Pb}^{-4}\) ઑક્સિડાઇઝિંગ કર્તાઓ તરીકે વર્તી શકે છે. -
- (A) (C) અને (E) જ
- (B) (A), (C) અને (E) જ
- (C) (A), (B), (C) અને (E) જ
- (D) (A) અને (C) જ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(A\). કદનો ક્રમ \(\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{B}\)\(B\). વિદ્યુતઋણતાનો ક્રમ \(\mathrm{B}>\mathrm{Al}<\mathrm{Ga}<\operatorname{In}<\mathrm{T} \ell\)
\(D\). \(\mathrm{B}, \mathrm{Al}\) \(+3\) ઑક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી છે
આથી, ફક્ત \(C, E\) વિધાનો સાચા છે.
-
- (A) \(\mathrm{GeO}, \mathrm{GeO}_2\)
- (B) \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2\)
- (C) \(\mathrm{SnO}_2, \mathrm{PbO}_2\)
- (D) \(\mathrm{SnO}_2, \mathrm{CO}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\mathrm{SnO}_2\) અને \(\mathrm{PbO}_2\) ઉભયધર્મી છે. -
- (A) \((C), (D)\) અને \((E)\) જ
- (B) \((A)\) અને \((B)\) જ
- (C) \((A), (B)\) અને \((C)\) જ
- (D) \((C)\) અને \((D)\) જ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\((A)\) સમૂહમાં નીચે જતાં; ત્રિજ્યા વધે છે.\((B)\) EN \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી ધીમે ધીમે ઘટતી નથી.
\((C)\) સાચું.
\((D)\) સાચું.
\((E)\) કાર્બનની ઓક્સિડેશન અવસ્થાની શ્રેણી ; \(-4\) થી \(+4\)
-
- (A) \(A-III, B-IV, C-I, D-II\)
- (B) \(A-II, B-III, C-IV, D-I\)
- (C) \( A-IV, B-I, C-II, D-III\)
- (D) \(A-I, B-II, C-III, D-IV\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
ગલનબિંદુ : \(\mathrm{B}>\mathrm{A} \ell>\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Ga}\)આયનીય ત્રિજ્યા \(\left(\mathrm{M}^{+3} / \mathrm{pm}\right): \mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{A} \ell>\mathrm{B}\)
\(\left(\Delta_{\mathrm{IE}} \mathrm{H}\right)_1\left[\frac{\mathrm{kJ}}{\mathrm{mol}}\right]: \mathrm{B}>\mathrm{T} \ell>\mathrm{A} \ell \approx \mathrm{Ga}>\mathrm{In}\)
પરમાણ્વીય ત્રિજ્યા ( \(\mathrm{pm}\) માં ) : \(\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{A} \ell>\mathrm{Ga}>\mathrm{B}\)
-
- (A) \(1\)
- (B) \(4\)
- (C) \(2\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(3 \mathrm{p}\) માટે: \(\mathrm{n}=3, \ell=1\)ત્રિજ્યાવર્તીય નોડની સંખ્યા \(=n-\ell-1\)
\(=3-1-1=1\)
- 472. \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 મધ્યમ
- (A) \(1724\)
- (B) \(1725\)
- (C) \(1727\)
- (D) \(1730\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\bar{v}\) (તરંગ સંખ્યા) \(=\frac{1}{\lambda}=\frac{1}{5800 \times 10^{-8} \mathrm{~cm}}=17241\)અથવા
\(1724 \times 10 \mathrm{~cm}^{-1} \Rightarrow \mathrm{x}=1724\)
-
- (A) \((\mathrm{B})>(\mathrm{A})>(\mathrm{C})>\text { (E) }>\text { (D) }\)
- (B) \((\mathrm{E})>(\mathrm{C})<\text { (D) }<\text { (A) }<\text { (B) }\)
- (C) \({ (E) }>\text { (C) }>\text { (A) }>\text { (D) }>\text { (B) }\)
- (D) \((\mathrm{C})<\text { (E) }<\text { (D) }<\text { (A) }<\text { (B) }\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
ઊર્જા સ્તર (\(\mathrm{n}+\ell\)) મૂલ્યોની તુલના કરીને નક્કી કરી શકાય છે.\((A)\) \(\mathrm{n}=4, \ell=1 \Rightarrow(\mathrm{n}+\ell)=5\)
\((B)\) \(\mathrm{n}=4, \ell=2 \Rightarrow(\mathrm{n}+\ell)=6\)
\((C)\) \(\mathrm{n}=3, \ell=1 \Rightarrow(\mathrm{n}+\ell)=4\)
\((D\)) \(\mathrm{n}=3, \ell=2 \Rightarrow(\mathrm{n}+\ell)=5\)
\((E)\) \(\mathrm{n}=4, \ell=0 \Rightarrow(\mathrm{n}+\ell)=4\)
\((n+\ell)\) ના સમાન મૂલ્ય માટે, \(n\) નું ઉચ્ચ મૂલ્ય ધરાવતી કક્ષક વધુ ઊર્જા ધરાવશે.
\((B) \)>\( (A) \)>\( (D) \)>\( (E) \)>\( (C)\)
- 474. ચોથી કક્ષામાં ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લીની તરંગલંબાઈ _______ \(\pi a_0\) છે. (\(a_0=\) બોહરની ત્રિજ્યા દર્શાવે છે) 2024 મધ્યમ
- (A) \(5\)
- (B) \(4\)
- (C) \(7\)
- (D) \(8\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(2 \pi \mathrm{r}_{\mathrm{u}}=\mathrm{n} \lambda_{\mathrm{d}}\)\(2 \pi \mathrm{a}_0 \frac{\mathrm{n}^2}{\mathrm{z}}=\mathrm{n} \lambda_{\mathrm{d}}\)
\(2 \pi \mathrm{a}_0 \frac{4^2}{1}=4 \lambda_{\mathrm{d}}\)
\(\lambda_{\mathrm{d}}=8 \pi \mathrm{a}_0\)
-
- (A) \(4\)
- (B) \(7\)
- (C) \(8\)
- (D) \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\mathrm{n}=4\)l \(\quad \mathrm{m}_{\ell}\)
\(0 \quad 0\)
\(1-1,0,+1\)
\(2-2,-1,0,+1,+2,+3\)
તેથી, ક્વોન્ટમ આંક \(\mathrm{n}=4,\left|\mathrm{~m}_{\mathrm{l}}\right|=1\) સાથે સંકળાયેલા કક્ષકોની સંખ્યા \(6\) છે.
હવે, દરેક કક્ષક \(\mathrm{m}_x=-\frac{1}{2}\) સ્પિન ધરાવતો એક \(e^{-}\) સમાવે છે.
-
- (A) \(5\)
- (B) \(7\)
- (C) \(9\)
- (D) \(10\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\lambda=1.5 \times 4 \mathrm{pm}\)\(=6 \times 10^{-12}\) મીટર
\(\lambda v=\mathrm{C}\)
\(6 \times 10^{-12} \times v=3 \times 10^8\)
\(v=5 \times 10^{19} \mathrm{~Hz}\)
-
- (A) \(34\)
- (B) \(40\)
- (C) \(45\)
- (D) \(50\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(34\) -
- (A) \(600\)
- (B) \(657\)
- (C) \(661\)
- (D) \(668\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\lambda=\frac{\mathrm{h}}{\mathrm{mv}}\)\(\lambda=\frac{\mathrm{hv}}{\mathrm{mv}^2}\)
\(\frac{\mathrm{mv}^2}{\mathrm{~h}}=\frac{\mathrm{v}}{\lambda}=\mathrm{v}\) (આવૃત્તિ)
આપેલ છે \(\frac{1}{2} \mathrm{mv}^2=2.18 \times 10^{-18} \mathrm{~J}\)
\(\mathrm{~h}=6.6 \times 10^{-34}\)
\(\mathrm{v}=\frac{4.36 \times 10^{-18}}{6.6 \times 10^{-34}}=660.60 \times 10^{13} \mathrm{~Hz}\)
\(\approx 661 \times 10^{13} \mathrm{~Hz}\)
-
- (A) \(12\)
- (B) \(65\)
- (C) \(58\)
- (D) \(20\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\( \mathrm{m} \Delta \mathrm{V} \cdot \Delta \mathrm{x}=\frac{\mathrm{h}}{4 \pi} \)\(\Delta \mathrm{V} \)\( =\frac{6.626 \times 10^{-34}}{9.1 \times 10^{-31} \times 10^{-15} \times 4 \times 3.14} \)
\( =57.97 \times 10^{+9} \mathrm{~m} / \mathrm{sec}\)
-
- (A) \(11\)
- (B) \(10\)
- (C) \(12\)
- (D) \(13\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(5^{\text {th }}\) ઉત્તેજિત અવસ્થા \(\Rightarrow n_1=6\)\(1^{\text {st }}\) ઉત્તેજિત અવસ્થા \(\Rightarrow n_2=2\)
\(\Delta n=n_1-n_2=6-2=4\)
વર્ણપટ રેખાઓની મહત્તમ સંખ્યા
\(=\frac{\Delta \mathrm{n}(\Delta \mathrm{n}+1)}{2}=\frac{4(4+1)}{2}=10\)
-
- (A) \(540\) અને \(\frac{1}{683}\)
- (B) \(540\) અને \(683\)
- (C) \(450\) અને \(\frac{1}{683}\)
- (D) \(450\) અને \(683\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
કેન્ડેલા એ એક સ્ત્રોતની પ્રકાશીય તીવ્રતા છે જે \(540 \times 10^{12} \mathrm{~Hz}\) આવૃત્તિનું એકરંગી વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તેની પ્રદીપ્તિ તીવ્રતા તે દિશામાં \(\frac{1}{683} \mathrm{w} / \mathrm{sr}\) છે. તે કેન્ડેલાનો એકમ છે. -
- (A) \(14\)
- (B) \(35\)
- (C) \(18\)
- (D) \(16\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(n=4\) can have,
So, Ans.\(16\)\(4\text s\) \(4\text q\) \(4\text d\) \(4\text f\) Total \(\text e^{-}\) \(2\) \(6\) \(10\) \(14\) Total \(\text e ^{-}\)with \(\text S =+\frac{1}{2}\) \(1\) \(3\) \(5\) \(7\) -
- (A) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે
- (C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (D) વિધાન \(I\) ખોટું છે પણુ વિધાન \(II\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
હાઇડ્રોજન જેવા એક જ ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકો માટે, કક્ષકની ઊર્જા ફક્ત મુખ્ય ક્વોન્ટમ આંક \(n\) પર આધાર રાખે છે. તેથી, વિધાન - \(II\) ખોટું છે.
વિધાન - \(I\) એ અપભ્રષ્ટ કક્ષકોની સાચી વ્યાખ્યા છે. - 484. પોટેશિયમ (પરમાણુ ક્રમાંક \(19\)) ના સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેના ચાર ક્વોન્ટમ આંક _______ છે. 2024 અઘરું
- (A) \(\mathrm{n}=4, l=2, \mathrm{~m}=-1, s=+\frac{1}{2}\)
- (B) \(\mathrm{n}=4, l=0, \mathrm{~m}=0, s=+\frac{1}{2}\)
- (C) \(\mathrm{n}=3, l=0, \mathrm{~m}=1, s=+\frac{1}{2}\)
- (D) \(\mathrm{n}=2, l=0, \mathrm{~m}=0, s=+\frac{1}{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\({ }_{19} \mathrm{K} \quad 1 \mathrm{~s}^2, 2 \mathrm{~s}^2, 2 \mathrm{p}^6, 3 \mathrm{~s}^2, 3 \mathrm{p}^6, 4 \mathrm{~s}^1 \text {. }\)પોટેશિયમની સૌથી બહારની કક્ષા \(4 \mathrm{~s}\) કક્ષા છે.
\(\mathrm{n}=4, \mathrm{l}=0, \mathrm{~m}_1=0, \mathrm{~s}= \pm \frac{1}{2}\)
-
- (A) \(22\)
- (B) \(25\)
- (C) \(30\)
- (D) \(35\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\mathrm{V}=2.18 \times 10^6 \times \frac{\mathrm{Z}}{\mathrm{n}}\)\(=21.8 \times 10^5 \times \frac{1}{1} \approx 22 \times 10^5 \text { (nearest) }\)
- 486. રુબીડીયમ પરમાણુ (\(Z=37\)) ના વેલેન્સ (સંયોજક) ઈલેકટ્રોન માટે ચાર કવોન્ટમ આંકોનો સાચો સેટ _______ છે. 2024 અઘરું
- (A) \(5,0,0,+\frac{1}{2}\)
- (B) \(5,0,1,+\frac{1}{2}\)
- (C) \(5,1,0,+\frac{1}{2}\)
- (D) \(5,1,1+\frac{1}{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\( \mathrm{Rb}=[\mathrm{Kr}] 5 \mathrm{~s}^1 \)\( \mathrm{n}=5 \)
\( l=0 \)
\( \mathrm{~m}=0 \)
\( \mathrm{~s}=+1 / 2 \text { or }-1 / 2\)
-
- (A) \(494\)
- (B) \(490\)
- (C) \(499\)
- (D) \(445\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\mathrm{E}=\frac{1240}{\lambda(\mathrm{nm})} \mathrm{eV}\)\(=\frac{1240}{242} \mathrm{eV}\)
\(=5.12 \mathrm{eV}\)
\(=5.12 \times 1.6 \times 10^{-19}\)
\(=8.198 \times 10^{-19} \mathrm{~J} / \text { પરમાણુ }\)
\(=494 \mathrm{~kJ} / \mathrm{mol}\)
-
- (A) \(A-II\), \(B-III\), \(C-I\), \(D-IV\)
- (B) \(A-I\), \(B-III\), \(C-II\), \(D-IV\)
- (C) \(A-II\), \(B-IV\), \(C-III\), \(D-I\)
- (D) \(A-I\), \(B-II\), \(C-III\), \(D-IV\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(A - II\), \(B - IV\), \(C - III\), \(D - I\)Fact based.
-
- (A) \(A-IV, B-III, C-II, D-I\)
- (B) \(A-III, B-II, C-I, D-IV\)
- (C) \(A-I, B-IV, C-III, D-II\)
- (D) \(A-II, B-I, C-IV, D-III\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
(\(A\)) \({ }_7 \mathrm{~N}:[\mathrm{He}] 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\)(\(B\)) \({ }_{16} \mathrm{~S}:[\mathrm{Ne}] 2 \mathrm{~s}^2 3 \mathrm{p}^4\)
(\(C\)) \({ }_{35} \mathrm{Br}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^5\)
(\(D\)) \({ }_{36} \mathrm{Kr}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^6\)
-
- (A) \(2\)
- (B) \(7\)
- (C) \(9\)
- (D) \(11\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\( \text { Noble gas configuration }=\mathrm{ns}^2 \mathrm{np}^6 \)\( {\left[\mathrm{Sr}^{2+}\right]=[\mathrm{Kr}\rfloor} \)
\( {\left[\mathrm{Cs}^{+}\right]=[\mathrm{Xe}]} \)
\( {\left[\mathrm{Yb}^{2+}\right]=[\mathrm{Xe}] 4 \mathrm{f}^{14}}\)
\( {\left[\mathrm{La}^{2+}\right]=[\mathrm{Xe}] 5 \mathrm{~d}^1} \)
\( {\left[\mathrm{~Pb}^{2+}\right]=[\mathrm{Xe}] 4 \mathrm{f}^{14} 5 \mathrm{~d}^{10} 6 \mathrm{~s}^2} \)
\( {\left[\mathrm{Fe}^{2+}\right]=[\mathrm{Ar}] 3 \mathrm{~d}^6}\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
