JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
જ્યારે એક ઈલેક્ટ્રોન પાંચમી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે \(\mathrm{He}^{+}\) વર્ણપટમાં પ્રાપ્ત થતી વર્ણપટ રેખાઓની સંખ્યા _______ થશે.
- A \(11\)
- B \(10\)
- C \(12\)
- D \(13\)
Answer & Solution
Correct Answer
(B) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(5^{\text {th }}\) ઉત્તેજિત અવસ્થા \(\Rightarrow n_1=6\) \(1^{\text {st }}\) ઉત્તેજિત અવસ્થા \(\Rightarrow n_2=2\) \(\Delta n=n_1-n_2=6-2=4\) વર્ણપટ રેખાઓની મહત્તમ સંખ્યા \(=\frac{\Delta \mathrm{n}(\Delta \mathrm{n}+1)}{2}=\frac{4(4+1)}{2}=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધાતુ આયનો ના નીચે આપેલ યુગ્મોમાંથી ક્યું એક રંગવિહિન છે ?JEE Mains 2022 Medium
- આલ્કાઈલ હેલાઈડોનું એમોનાલિસિસ અને ત્યારબાદ તેની \(NaOH\) નાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતિયક અને તૃતિયક એમાઈનો બનાવવા માટે કરી શકાય છે. પ્રક્રિયામાં \(NaOH\) નો હેતુ શોધો :JEE Mains 2021 Medium
- અશૂન્ય દ્રીધ્રુવ ચાકમાત્રા વાળા નીચે આપેલા માંથી સંયોજનો /સ્પીસીઝો ની સંખ્યા _______ છે.
[\(\mathrm{BeCl}_2, \mathrm{BCl}_3, \mathrm{NF}_3, \mathrm{XeF}_4, \mathrm{CCl}_4, \mathrm{H}_2 \mathrm{O} \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{HBr}\), \(\mathrm{CO}_2, \mathrm{H}_2, \mathrm{HCl}\)]JEE Mains 2024 Medium - ધાતુ પરમાણુ જે MABXL સંકુલમાં હાજર છે (જ્યાં A, B, X અને L એકદંતીય લિગેન્ડ્સ છે અને M ધાતુ છે) તે \(sp ^3\) સંકરણ ધરાવે છે. આ સંકુલ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- \(\begin{array}{*{20}{c}} {{{\rm{H}}_3}{\rm{C}} - {\rm{C}} = {\rm{CH}} - {\rm{C}} \equiv {\rm{C}} - {\rm{H}}}\\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ {H\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)માં સિગ્મા બંધની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Medium
- બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જે શબ્દ "NAGPUR" ના તમામ અક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત બનતા તમામ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે, તો આ શબ્દકોશામાં \(315\) માં સ્થાન પર ........... શબ્દ છે.JEE Mains 2024 Medium
- એક અધ્રુવીભૂત પ્રકાશને સારી ગુણવત્તા ધરાવતા પોલેરોઈડ (ધ્રુવક)માંથી પસાર કરતાં આપાત સમતલને લંબ તેવા બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશોને સંપૂર્ણ રીતે દૂર કરે છે. આ ધ્રુવકમાંથી પસાર કર્યા બાદ, પ્રકાશને બ્રુસ્ટર કોણો પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રિઝમ સાથે સંકળાયેલ ધટના માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- ટ્રાન્સ સમઘટક ધરાવી શકતો ધટક જણાવો. (en \(=\) ઇથેન \(-1,2-\) ડાય એમ્માઇન , \(ox =\) ઓક્ઝેલેટ)JEE Mains 2019 Hard
- સમાન કંપવિસ્તાર અને સમાન આવિત્ત ધરાવતા બે તરંગો દોરી પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેઓ વ્યતિકરણ અનુભવીને સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે કે જેને નીચેના સમીકરણથી દર્શાવી શકાય છે. \(y=\left(10 \cos \pi x \sin \frac{2 \pi t }{ T }\right) cm\) \(x=\frac{4}{3} cm\) આગળ રહેલા કણનો કંપવિસ્તાર.....\(cm\) હશેJEE Mains 2022 Easy
- એસિડિક માધ્યમમાં \(15\, mL\) \(Fe ^{2+}\)નું જલીય દ્રાવણ \(20\, mL\) \(0.03\, M\) જલીય \(Cr _{2} O _{7}^{2-}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે. \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\) છે.JEE Mains 2021 Hard
- સમતલીય ત્રિકોણ બંધારણ ધરાવતો સમૂહ જણાવો .JEE Mains 2017 Hard