JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2024
- અઘરું
- MCQ
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : સમાન (સરખી) ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે. વિધાન (\(II\)) : હાઈડ્રોજન પરમાણુમાં, \(3p\) અને \(3d\) કક્ષકો સમશક્તિક કક્ષકો નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
હાઇડ્રોજન જેવા એક જ ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકો માટે, કક્ષકની ઊર્જા ફક્ત મુખ્ય ક્વોન્ટમ આંક \(n\) પર આધાર રાખે છે. તેથી, વિધાન - \(II\) ખોટું છે.
વિધાન - \(I\) એ અપભ્રષ્ટ કક્ષકોની સાચી વ્યાખ્યા છે.
વિધાન - \(I\) એ અપભ્રષ્ટ કક્ષકોની સાચી વ્યાખ્યા છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેના સંકીણમાં ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાને સાચો ક્રમ જણાવો \((I)\) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Br}_{2}\) \((II)\) \( \mathrm{Na}_{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]\) \((III)\) \(\mathrm{Na}_{3}\left[\mathrm{Fe}\left(\mathrm{C}_{2} \mathrm{O}_{4}\right)_{3}\right]\left(\Delta_{0}>\mathrm{P}\right)\) \((IV)\) \(\left(\mathrm{Et}_{4} \mathrm{N}\right)_{2}\left[\mathrm{CoCl}_{4}\right]\)JEE Mains 2020 અઘરું
- નીચેના સંયોજનોમાંથી કયા એક મંદ \(\mathrm{NaOH}\) સાથે સરળતાથી પ્રતિક્રિયા આપશે?JEE Mains 2024 મધ્યમ
- સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ ધરાવતી \(10\,mg\) effervescent tablet, \(T = 298.15\, K\) અને \(p=1\,bar\) પર \(0.25\,mL\) \(CO_2\) મુકત કરે છે. જો આ પરિસ્થિતિ માં \(CO_2\) નુ મોલર કદ \(25.0\,L\) હોય તો દરેક ટેબ્લેટમાં સોડિયમ બાયકાર્બોનેટનુ ટકાવાર પ્રમાણ શુ થશે ? (\(NaHCO_3\) નુ મોલર દળ \(=84\,g\,mol^{-1}\))JEE Mains 2019 અઘરું
- નીચેની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે ?
JEE Mains 2014 અઘરું - MX એ એક અલ્પદ્રાવ્ય ક્ષાર છે જે 298 K તાપમાને નીચે આપેલ દ્રાવ્યતા સંતુલનને અનુસરે છે: \(MX ( s ) \rightleftharpoons M ^{+}( aq )+ X ^{-}( aq ) ; K _{ sp }=10^{-10}\) જો \(M ^{+}( aq ) \xrightarrow{+ e ^{-}} M ( s )\) માટે પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ \(\left( E _{ M ^{+} / M }^{\ominus}\right)=0.79 V\) હોય, તો ધાતુ/ધાતુ અદ્રાવ્ય ક્ષાર ઈલેક્ટ્રોડ \(E _{ X ^{-} / MX ( s ) / M }^{\ominus}\) નું પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય __________ mV છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\frac{2.303 R T}{F}=0.059 V\) ]JEE Mains 2026 અઘરું
- \(PbI _{2}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(8.0 \times 10^{-9}\) છે. તો \(0.1\) મોલર લેડ નાઈટ્રેટ દ્રાવણમાં લેડ આયોડાઈડની દ્રાવ્યતા \(x \times 10^{-6} \,mol / L\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \([\)આપેલ \(: \sqrt{2}=1.41]\)JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સમાન પરમાણ્વિય ત્રિજ્યા ધરાવતી જોડ જણાવો .JEE Mains 2019 મધ્યમ
- સાચાં વિધાનોને ઓળખો :
A. સ્થિર વિદ્યુતક્ષેત્રની રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
B. જ્યારે વીજભાર શૂન્ય કરતા વધુ હોય ત્યારે વિધુતક્ષેત્રની રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે.
C. ગોસનો નિયમ ફક્ત વ્યસ્ત વર્ગના બળ માટે લાગુ પડે છે.
D. સ્થિર વિદ્યુતક્ષેત્રમાં બંધ પથને ફરતે ભારિત કણને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે.
E. કુલંબ બળની અસર હેઠળ કણની ગતિ સમતલમાં જ થતી હોવી જોઈએ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - \(C _{6} H _{12} O _{6} \stackrel{\text { Zymase }}{\longrightarrow} A \underset{\Delta}{\stackrel{ Na O I }{\longrightarrow}} B + CHI _{3}\) આપેલ પ્રક્રિયા શ્રેણીઓ ને ધ્યાનમાં લો. નીપજ \(B\) માં હાજર કાર્બન પરમાણુ (ઓ)ની સંખ્યા \(\dots\dots\) છે.JEE Mains 2022 મધ્યમ
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી \(5\)મી પ્રકાશિત શલાકાનું સ્થાન \(5\,cm\) આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(1\,m\) અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600\,nm\) છે. સ્લિટો વચ્યેનું અંતર \(............\mu m\) છે.JEE Mains 2023 સરળ
- ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
JEE Mains 2023 મધ્યમ - પ્રાથમિક ગૂંચળામાં \(3000\) આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન \(2.3 \mathrm{kV}\) નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં \(230 \mathrm{~V}\) મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં \(5 \mathrm{~A}\) પ્રવાહ અને તેની કાર્યક્ષમતા \(90 \%\) છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ _______ \(A\) છે.JEE Mains 2024 અઘરું