JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
પાણી માટે \(\Delta_{\text {vap }} \mathrm{H}^{\ominus}\) 1 bar અને \(100^{\circ} \mathrm{C}\) તાપમાને \(+40.49 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. આ બાષ્પીભવન માટે સમાન પરિસ્થિતિમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર _______ \(\mathrm{kJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. (પૂર્ણાંક જવાબ) (આપેલ છે \(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1} \mathrm{~mol}^{-1}\) )
- A \(38\)
- B \(39\)
- C \(40\)
- D \(45\)
Answer & Solution
Correct Answer
(A) \(38\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{H}_2 \mathrm{O}(\ell) \rightleftharpoons \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g}) \quad \Delta \mathrm{H}_{\text {ap }}^0=40.79 \mathrm{~kJ} / \mathrm{mole}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 3 M NaCl દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) છે. દ્રાવણની મોલાલિટી _______ છે.JEE Mains 2025 Medium
- \(4 {~g}\) \({NaOH}\) અને \({Na}_{2} {CO}_{3}\)નું \({x}\, {g}\) \({NaOH}\) અને \({y}\, {g}\) \({Na}_{2} {CO}_{3}\)નું સમમોલર મિશ્રણ છે.\(x\)નું મૂલ્ય \(.....\,g.\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- એક નિર્બળ ઍસિડ HA નું વિયોજન અંશ x છે. કયો વિકલ્પ ( pH - \(\mathrm{pK}_{\mathrm{a}}\) ) માટે સાચું પદ દર્શાવે છે?JEE Mains 2025 Medium
- નીચેની પ્રક્રિયાઓનો વિચાર કરો. આ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે કાર્બોક્સિલિક ઍસિડ આપશે?
(A) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { mild condition }]{\text { (i) } \mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\)
(B) \(\mathrm{R}-\mathrm{MgX} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{CO}_2}\)
(C) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{SnCl}_2 / \mathrm{HCl}}\)
(D) \(\mathrm{R} \cdot \mathrm{CH}_2 \cdot \mathrm{OH} \xrightarrow{\mathrm{PCC}}\)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - વાયુ 'A' અવસ્થા 'X' થી અવસ્થા 'Y' માં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયામાં, વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે \(10\) J અને \(18\) J છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવસ્થા 'X' માં પાછો લાવવામાં આવે છે, જે દરમિયાન \(6\) J ઉષ્મા મુક્ત થાય છે. 'Y' થી 'X' ની વિરુદ્ધ પ્રક્રિયામાં,JEE Mains 2026 Medium
- થાયોનિલ ક્લોરાઈડ સાથે સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયા કરતાં સંયોજન \([A]\) બનાવે છે કે જેનું જળવિભાજન કરતા ડાયબેઝિક એસિડ \([B]\) આપે છે.\([A]\) અને \([B]\) અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \({}^{65}Zn\) નું અર્ધ-આયુષ્ય 245 દિવસ છે. x દિવસ પછી, પ્રારંભિક સક્રિયતાના 75% બાકી રહ્યા. દિવસોમાં x નું મૂલ્ય _________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: \(\log 3=0.4771\) અને \(\log 2=0.3010\) )JEE Mains 2026 Easy - ધાતુનું કાર્ય વિધેય \(6.63 \times 10^{-19}\,J\) છે, તો ધાતુમાંથી ફોટોઈલેકટ્રોન દૂર કરવા જરૂરી ફોટોનની મહતમ તરંગલંબાઈ \(\dots\dots\dots\,\,nm\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ : \(h =6.63 \times 10^{-34}\, J \,s\), અને \(c =3 \times 10^{8} \,m\, s ^{-1}\) ]JEE Mains 2022 Medium
- આકૃતિમાં ફોરવર્ડ બાયસની લાક્ષણિક્તા દર્શાવેલ છે, તો \({I}_{{D}}=3 \,{mA}\) પ્રવાહે અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Medium - એક નાનો વિદ્યુતભાર રહિત વાહક ગોળો, \(4 \times 10^{-8} \mathrm{C}\) વિદ્યુતભાર ધરાવતા તેના જેવા જ (સમાન) ગોળાના સંપર્કમાં મૂકવામાં આવે છે અને પછી તેમને અમુક અંતરે એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ \(9 \times 10^{-3} \mathrm{~N}\) થાય. તેમની વચ્ચેનું અંતર કેટલું હશે? (\(\frac{1}{4 \pi \epsilon_{\mathrm{o}}}\) નું મૂલ્ય \(SI\) એકમમાં \(9 \times 10^9\) લો.)JEE Mains 2025 Hard
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=2 \hat{i}+\hat{j}-\hat{k}, \overrightarrow{\mathrm{b}}=((\overrightarrow{\mathrm{a}} \times(\hat{i}+\hat{j})) \times \hat{i}) \times \hat{i}\). તો \(\overrightarrow{\mathrm{b}}\) પર \(\overrightarrow{\mathrm{a}}\) ના પ્રક્ષેપનો વર્ગ ............. છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(BF _4^{-}, SiF _4, XeF _4\) અને \(SF _4\) પૈકી કે જે અસમાન E-F બંધ લંબાઈ ધરાવે છે તેવા સ્પીસીઝોની સંખ્યા બે છે. અહીંયા E મધ્યસ્થ પરમાણુ છે.
વિધાન II: \(O _2^{-}, O _2^{2-}, F _2\) અને \(O _2^{+}\) પૈકી \(O _2^{-}\) મહત્તમ (સૌથી વધુ) બંધ ક્રમાંક ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium